congress mla

પંજાબ કોંગ્રેસના 17 ધારાસભ્યોની ટિકિટ કાપવાનો ઘડાયો પ્લાન, CEC બેઠકમાં CMના નામની થઈ ચર્ચા

કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Election) માટે ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લિસ્ટમાં 30 ધારાસભ્યોના નામ સામેલ છે, જેમને ટિકિટ આપવામાં આવશે, જ્યારે 17 ધારાસભ્યોની ટિકિટ કપાવવાનું નક્કી મનાય છે.

Jan 14, 2022, 10:23 AM IST

જોખમમાં Punjab ના મુખ્યમંત્રીની ખુરશી? કેપ્ટને પણ બોલાવી સમર્થકોની બેઠક

પંજાબ (Punjab) માં સીએમ અમરિંદર સિંહ (CM Amarinder Singh) ની ખુરશી જોખમમાં છે. આજે સાંજે 5 વાગ્યે વિધાનસભા પક્ષની બેઠક (Legislature Party Meeting) છે. આવી સ્થિતિમાં અટકળો તેજ થઈ ગઈ છે કે શું કેપ્ટનની ખુરશી જોખમમાં છે?

Sep 18, 2021, 12:40 PM IST

Gandhinagar: કોંગ્રેસના ત્રણ MLA સાથે પ્રવેશના મુદ્દે બબાલ, PSI એ કહ્યું- ધારાસભ્યો અપશબ્દો બોલ્યા

સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે કરણી મનમાં પ્રવેશના મુદ્દા પર બબાલ થઈ હતી. ત્રણ ધારાસભ્યોને પ્રવેશ કરતાં પહેલાં તેમને નોંધાવવાનું કહેતા સલામતી સ્ટાફ સાથે તકરાર થઈ હતી

Jun 1, 2021, 04:59 PM IST

ઓડિયો ક્લિપ બાદ રાધનપુરના ધારાસભ્યનું વધુ એક કારસ્તાન, જાહેરમાં કોરોનાના નિયમોનો કર્યો ભંગ

રાધનપુર (Radhanpur) કોંગ્રેસના ધારાસભ્યએ (Congress MLA) કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. રાધનપુરના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત દરમિયાન ધારાસભ્ય રઘુ દેસાઈએ (MLA Raghu Desai) સરકારની કોરોના ગાઈડલાઈનનો (Corona Guidelines) ભંગ કર્યો છે

May 31, 2021, 02:13 PM IST

પાદરાના કોંગ્રેસ ધારાસભ્યએ રાજીનામું આપવાની તૈયારી બતાવી, સીએમને કહી આ વાત

ધારાસભ્ય (MLA) જશપાલસિંહ પઢીયારે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો ધારાસભ્ય (Congress MLA) હોવાથી ગુજરાત સરકાર મારી સાથે સતત અન્યાય કરી રહી છે

Mar 24, 2021, 11:05 PM IST

2008 ના મારામારી કેસમાં કોર્ટે કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને 1 વર્ષની સજા ફટકારી

  • આ મામલે ભીખાભાઈ જોશીએ કહ્યું કે, લોકચુકાદો તેને શિરોમાન્ય ગણું છુ. તેનું સન્માન કરું છું. હું ઉપલી કોર્ટમાં જઈશ
  • 2008 ના કેસમાં મેદરડા કોર્ટે 1 વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

Feb 20, 2021, 03:03 PM IST

નાણામંત્રીએ જાહેર કર્યું રાજ્યનું કુલ દેવું, છેલ્લા 5 વર્ષમાં સરકારે ચુકવ્યું આટલું વ્યાજ

31 ડિસેમેબર 2019ની સ્થિતિએ રાજ્યનું કુલ જાહેર દેવું 2 લાખ 40 હજાર 652 કરોડ રૂપિયા હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. જેમાં 7223 કરોડ કેન્દ્ર સરકારની લોન ઉપરાંત લોનનો વ્યાજ દર 0થી લઇ 13 ટકા સુધીનો છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 2184 કરોડનું વ્યાજ ચુકવ્યું છે. તેવું નાણાંમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના જવાબમાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું.

Sep 23, 2020, 10:26 PM IST

કોંગ્રેસના પૂર્વ પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા, જુઓ તસવીરો

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી કુલ 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેનું નુકસાન કોંગ્રેસે ભોગવ્યું હતું. હવે પૂર્વ 5 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. 

Jun 27, 2020, 01:30 PM IST

કોંગ્રેસ યુક્ત ભાજપઃ પાંચ પૂર્વ ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો, જીતુ વાઘાણીએ કર્યું સ્વાગત

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી કુલ 8 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા. જેનો સીધો ફાયદો ભાજપને થયો હતો. હવે આઠમાંથી પાંચ પૂર્વ ધારાસભ્યો આજે ભાજપમાં જોડાઈ ગયા છે. 
 

Jun 27, 2020, 12:58 PM IST

કોંગ્રેસી ધારાસભ્યએ આખા રાજ્યને ખતરામાં મુક્યું? કોરોના હોવા છતા CM સહિત ઉચ્ચ નેતાઓ સાથે બેઠક

જમાલપુર- ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. 

Apr 14, 2020, 09:42 PM IST
Limbadi MLA Video Viral On Social Media PT2M49S

ધુણતા ધારાસભ્યનો ધૂણતો વિડીયો થયો વાયરલ

લિબંડીના કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઇનો ફરી ધુણતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. ચોટીલાવાળા ચામુંડમાના માંડવા પ્રસંગે સાંકળો વડે ધુણતા હોય તેવો વાયરલ વિડિયોને લીધે ચર્ચામા આવ્યા છે. આ વિડીયો તારીખ 7 ફેબ્રુઆરીનો હોવાનો વાયરલ વિડિયોમાં દાવો કરવામાં આવી રહયો છે. અગાઉ પણ તેમનો આવો વિડિયોએ વિવાદ ઉભો કર્યો હતો. ફરીવાર આવા વિડિયો વાયરલ થતા લોકોમા પોતાના મતક્ષેત્રમા ઓછા દેખાતા ધારાસભ્યને લઇને વિડિયો ટોક ઓફ ટાઉન બન્યો.

Feb 9, 2020, 05:40 PM IST
Limdi MLA Video Viral On Social Media PT6M48S

લિંબડીના ધારાસભ્યનો ધૂણતો વિડીયો થયો વાયરલ

લિબંડીના કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઇનો ફરી ધુણતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. ચોટીલાવાળા ચામુંડમાના માંડવા પ્રસંગે સાંકળો વડે ધુણતા હોય તેવો વાયરલ વિડિયોને લીધે ચર્ચામા આવ્યા છે. આ વિડીયો તારીખ 7 ફેબ્રુઆરીનો હોવાનો વાયરલ વિડિયોમાં દાવો કરવામાં આવી રહયો છે. અગાઉ પણ તેમનો આવો વિડિયોએ વિવાદ ઉભો કર્યો હતો. ફરીવાર આવા વિડિયો વાયરલ થતા લોકોમા પોતાના મતક્ષેત્રમા ઓછા દેખાતા ધારાસભ્યને લઇને વિડિયો ટોક ઓફ ટાઉન બન્યો.

Feb 9, 2020, 05:30 PM IST

BRTS બાદ અમદાવાદના કારચાલકો પણ બેખોફ, 3 કલાકના ગાળામાં 2 હિટ એન્ડ રન થયા

ગઈકાલે રાત્રે ત્રણ ચાર કલાકમાં જ શહેરમાં 2 હિટ એન્ડ રન (Hit and Run) ના બે કેસો બન્યા છે. જેમાં મેમનગરમાં એક ઇનોવા કારે એક બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું હતું. તેના ગણતરીના કલાકો બાદ મોડી રાત્રે 11 વાગે ઇસનપુર વિસ્તારમાં એક કાર ચાલકે ગોવિંદ વાડી પાસે એક સોસાયટીની બહાર રોડ પર સુઈ રહેલા ત્રણ મજુરો પર કાર ચઢાવી હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચતા તમામને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હવે અમદાવાદમા બીઆરટીએસના ડ્રાઈવરો (BRTS Accident) બાદ કારચાલકો પણ બેખોફ બન્યા છે તેવું લાગી રહ્યું છે. 

Dec 3, 2019, 08:03 AM IST
Congress MLA Gyasuddin Shikh Warrant PT3M36S

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુ્દ્દીન શેખ વિરૂદ્ધ વોરંટ ઇશ્યુ, જુઓ વીડિયો

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુ્દ્દીન શેખ વિરૂદ્ધ વોરંટ ઇશ્યુ, જુઓ વીડિયો

Nov 20, 2019, 06:40 PM IST
Attendance Of Congress MLAs In Ayushman Bharat Program In Gandhinagar PT3M11S

ગાંધીનગર: આયુષ્માન ભારત કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યોની હાજરી

વડાપ્રધાન જન આરોગ્ય યોજનાને એક વર્ષ પૂર્ણ થતા ગાંધીનગર ખાતે ઑડિટોરિયમમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ગાંધીનગર કૉંગ્રેસના ધારાસભ્ય સી. જે ચાવડાની સૂચક હાજરીથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સરકારના કાર્યક્રમમાં કૉંગ્રેસના આ બંને ધારાસભ્યોની હાજરીથી એવી વાત વહેતી થઇ કે, તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. જોકે, પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ ભાજપમાં જોડાવવાના નથી અને એમ જણાવ્યું કે, સરકારી કાર્યક્રમ હોવાથી તેઓ આ કાર્યક્રમ હાજર રહ્યા હતા.

Sep 23, 2019, 03:30 PM IST

કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાને ભાજપમાં આવવા ગૃહરાજ્યમંત્રી કરી ઓફર

કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાએ રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, મંત્રી મંડળમાં મહિલાઓને મંત્રી બનાવવા માગો છો કે કેમ? આ સવાલનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીએ તેમને ભાજપમાં આવવાની ઓફર કરી છે.

Jul 25, 2019, 04:00 PM IST