Biggest Lion Family Of Gir Forest : ભાવનગરના પાલિતાણામાં સિંહ પરિવારના અદભૂત દ્રશ્યો આવ્યા સામે.. એક જગ્યા પર એકસાથે દેખાયા 19 સિંહ.... વન વિભાગના અધિકારીએ બનાવ્યો વીડિયો..
Lions In Bhavnagar : ભાવનગર જિલ્લામાં 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં 58 ટકાનો વધારો... વર્ષ 2020માં જિલ્લામાં 73 સાવજની વસ્તી નોંધાઈ હતી... વર્ષ 2025માં સંખ્યા વધતા 116 સાવજો રેકર્ડ પર નોંધાયા... 30 પુખ્ત સિંહ, 44 પુખ્ત સિંહણ, 9 કિશોર સિંહ અને 10 કિશોર સિંહણ
Asiatic Lion population 2025: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર અને બૃહદ-ગીર લેન્ડસ્કેપમાં જોવા મળતા એશિયાઇ સિંહ (Panthera leo persica) વ્યાપક સંરક્ષણ અને વ્યવસ્થાપન પ્રયાસોનું કેન્દ્ર રહ્યું છે. વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવતી નિયમિત વસ્તી અંદાજની કામગીરી તેમની સંખ્યાનું મુલ્યાંકન અને સંરક્ષણમાં મળેલ સફળતાનું મુલ્યાંકન કરવામાં મદદ કરે છે.
Biggest Lion Family Of Gir Forest : સિંહના ટોળા હોય એ આખરે સાબિત થઈ ગયુ! સિંહની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગર નજીક અત્યાર સુધીનું સૌથી મોટું 20 સભ્યોનો સિંહ પરિવાર જોવા મળ્યો.
Lion Counting In Gujarat : ગુજરાતના ગીરમાં 16 મી સિંહ વસ્તી અંદાજ – 2025 ચાલુ... સિંહ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારી ગીર પૂર્વ વન વિસ્તારમાં અધિકારી-કર્મચારી અને સ્વંય સેવકો સહિત 511 જેટલા જોડાયા...
Lion Counting In Gujarat : રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે... કુલ ૧૧ જિલ્લાનો ૩૫ હજાર ચો.કિમી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે
World Lion Day : આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે ગુજરાતના ગૌરવ સમા સિંહો માટે ગુજરાતીઓ શું શું કરે છે તે જાણીએ, બે લાડકી સિંહણો માટે ગીરમાં લોકોએ બનાવ્યું મંદિર, રોજ ગવાય છે સિંહ ચાલીસા
જાન્યુઆરી મહિનામાં ત્રણ સિંહોના રેલ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. આ મામલે ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓનો ઉધડો લીધો છે. અધિકારીઓ પોતાના કામમાં પુરતું ધ્યાન ન આપતા હોવાનું અને સિંહોના મોત મામલે સરકારી અધિકારીઓએ કોઈ પગલાં ન લીધાનું કોર્ટનું અવલોકન.
World Lion Day કેતન બગડા/અમરેલી : સમગ્ર વિશ્વમાં આપે અનેક મંદિરો જોયા હશે પરંતુ અમરેલી જિલ્લામાં રાજુલા ના ભેરાઈ ગામ નજીક રેલવે ફાટક પાસે સિંહનું સ્મારક મંદિર બનાવવામાં આવ્યું છે.ત્યારે આજે વિશ્વ સિંહ દિવસને લઈને અહીં પૂજા અર્ચના કરી આરતીઓ કરી સિંહના સ્મારકના દર્શન કરવા લોકો આવે છે. 2014માં રેલવે ટ્રેક ઉપર 2 સિંહોના મોત બાદ પર્યાવરણ પ્રેમીઓ તેમજ સિંહ પ્રેમીઓ દ્વારા રેલવે ટ્રેક નજીક સિંહ સ્મારક ઉભું કર્યું. મૃતક સિંહો ખુબજ લોકપ્રિય અને આ વિસ્તારના પ્રખ્યાત હતા લોકોની સિંહો સાથે આસ્થા અને લાગણીઓ સીધી રીતે જોડાયેલી છે.
જૂનાગઢના સક્કરબાગ ઝૂથી 8 સિંહને ઉત્તર પ્રદેશ મોકલાવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. 6 સિંહણ અને 2 સિંહને ઉત્તર પ્રદેશના ગોરખપુર ઝૂને મોકલવામાં આવશે. ઝૂ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આ આપ-લે કરવામાં આવનાર. 8 સિંહના બદલામાં અન્ય દુર્લભ વન્યજીવ ગુજરાત સરકારને સોંપવામાં આવશે. જેથી જુનાગઢવાસીઓને સક્કરબાગમાં ટૂંક સમયમાં જ નવા મહેમાન પ્રાણીઓ જોવા મળશે.