Gujarat Media Club : ગુજરાત મીડિયા ક્લબની બેઠકમાં પત્રકારોના ઉત્થાન માટે શું કરી શકાય, કેવી યોજનાઓ લાવવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
Ahmedabad News: ગુજરાત મીડિયા ક્લબની સફળ ચૂંટણી પ્રક્રિયા પછી 2025-27 માટે નવી કાર્યકારી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતભરમાં વિવિધ મીડિયા સંસ્થાઓ અને પ્રોફેશનલ્સનું વિશાળ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે છ સભ્યોને કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે.
Gujarat Media: ગુજરાતના પત્રકારોનું હિત ધરાવતી સંસ્થા ગુજરાત મીડિયા ક્લબએ પત્રકારો અને તેમના પરિવાર માટે વેલ્ફેર ફંડની જાહેરાત કરી છે. પત્રકારો પર આવી પડેલી આપત્તીના સમયે આ સહાય આપવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત મીડિયા ક્લબે એસજી આઇવે પર આવેલી ક્રાઉન પ્લાઝામાં એવોર્ડ ઇવેન્ટ યોજી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુભાઇ વાઘાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા. તો કોંગ્રેસનાં અગ્રણી નેતા અર્જુન મોઢવાડીયા અને મનીષ દોશી સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા.