हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat MP
Gujarat mp News
gujarat
ગુજરાતની 4 બેઠક પર કયા નામ રેસમાં સૌથી આગળ? આમને લાગી શકે છે લોટરી
Loksabha Election 2024: ગુજરાતમાં ભાજપે 26માંથી 22 મુરતિયા તો જાહેર કરી જ દીધા છે. પરંતુ હજુ 4 નામ પર મંથન ચાલી રહ્યું છે. આ ચાર નામ કયા હશે તેના પર ભાજપનું હાઈકમાન્ડ મંથન કરી રહ્યું છે. અને ખુબ જ ઓછા સમયમાં આ ચારેય બેઠક પર ઉમેદવારનું નામ ભાજપ જાહેર કરી શકે છે.
Mar 16,2024, 11:20 AM IST
gujarat
ગુજરાતમાં ભાજપે 10 સાંસદોની કાપી દીધી ટિકિટ, જાણી લો કઈ છે બેઠક અને કયા છે નામ
Loksabha Election 2024: ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપ પાસે હોવા છતાં ભાજપે કદાવર નેતાઓના પત્તા કાપી નવા ઉમેદવારો જાહેર કર્યા છે. તેમાં ભાજપે 26માંથી 10 સાંસદોના પત્તાં કાપી દીધા છે. ગુજરાતમાં ભાજપે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને પણ બાકાત રાખ્યા નથી. ભાજપે નેતાઓને ઝટકા પર ઝટકા આપ્યા છે.
Mar 13,2024, 20:17 PM IST
gujarat
PMના હોમ ટાઉનમાં આ સાંસદે સામેથી કહ્યું; 'મારી ઉંમર થઈ, ચૂંટણીમાં યુવાનોને તક આપો'
ગુજરાતમાં 26 એ 26 બેઠકો માટે ફરી એકવાર કમર કસી લીધી છે. ત્યારે પીએમ મોદીના હોમ ટાઉનમાં સાંસદ શારદાબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. શારદાબેન પટેલે વર્તમાન સમયમાં સામેથી ચૂંટણી નહીં લડવાના સંકેત આપ્યા છે.
Jan 23,2024, 16:18 PM IST
bjp
લોકસભા: ગુજરાતના 26માંથી 7થી 8 સાંસદો કપાશે, વર્તમાન MLA-જૂના જોગીઓને લાગી શકે લોટરી
Lok Sabha Election 2024: ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ભાજપ ૧૬૦ એવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે કે જ્યાં છેલ્લી ચૂંટણીમાં હાર્યો હતો. ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ બેઠકો પાર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હોવાનો સૂત્રોનો દાવો છે. ભાજપ હાલની ૩૦૦ પ્લાસ બેઠકો જાળવીને આ ૧૬૦ બેઠકોમાંથી ૧૦૦ બેઠકો જીતે તો ૪૦૦નું ટાર્ગેટપાર પાડી શકે છે તેથી અત્યારથી જ આ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
Jan 9,2023, 14:40 PM IST
gujarat
ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યો છે આંતરિક વિખવાદ? BJP સાંસદે આપ્યું મોટું નિવેદન
Gujarat Election 2022: મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં આજે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના અધ્યક્ષ સ્થાને વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.
Oct 21,2022, 16:39 PM IST
Gujarat MP
સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આપ્યા મોટા સંકેત
ગુજરાતમાં ખૂબ ઓછા સમયમાં વિધાનસભા ચૂંટણી આવશે. આવનારા 5થી 6 મહિનામાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે. આ સાથે જ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સંકેત આપી દીધા છે.
Nov 11,2021, 17:04 PM IST
મનસુખ માંડવિયા
ગુજરાતના આ સાંસદ સાયકલ લઇને પહોંચ્યા શપથવિધી સમારોહમાં
નરેન્દ્ર મોદી ફરીએકવાર વડાપ્રધાન પથના સપથ લેવા જઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના ત્રણ સાંસદો મંત્રી પદના સપથ લેશે જેમાં ગાંધીનગરથી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતથી વિજયી થયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પુરષોત્તમ રૂપાલા, અને મનસુખ માંડવિયાને મોદીના મંત્રી મંડળમાં સ્થાન મળશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની ગુડબુકમાં સામેલ એવા મનસુખ માંડવિયા સાયકલ પર સવાર થઇને શપથ લેવા માટે રાષ્ટ્ર્પતિ ભવન પહોંચતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.
May 30,2019, 19:25 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો