gujarat police

DPS Canceled All Agreements With Nityanand Ashram PT8M47S

DPSએ નિત્યાનંદ આશ્રમ સાથેના તમામ કરારો કર્યા રદ

2018ની શિબિરમાં રિમોટ સ્કેન નામની વિદ્યા પણ શીખવવામાં આવી હતી. જે બાદ મંજુલા શ્રોફે અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમને જમીન આપવાની અને એક નવો આશ્રમ બાંધી આપવાના કરાર કર્યા હતા.

Nov 20, 2019, 03:45 PM IST
Statement of the Child Commission On Nityanand Ashram Incident PT3M56S

નિત્યાનંદ આશ્રમ ઘટના બાદ ફરી ન બને તેમાટે બાળ આયોગ રહેશે સતર્ક

નિત્યાનંદ આશ્રમથી યુવતી ગુમ થવા મામલે અમદાવાદ પોલીસ કમિશનરે મહિલા આયોગને રિપોર્ટ સુપરત કર્યો. 18 વર્ષની દીકરી હજી મળી નથી, મહિલા આયોગે રાજ્ય પોલીસ વડાને દીકરી પરત લાવવા સૂચના આપી છે. યુવતી પરત લાવ્યા બાદ તેની પૂછપરછ કરાશે. આ મામલે બાળ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ જણાવ્યું કે, હાલ પોલીસ તપાસ ચાલુ છે. cwc 18 વર્ષથી નીચેના બાળકોના અમે નિવેદન લઈ રહ્યાં છે. વધુમાં કહ્યું આગામી સમયમાં આવા આશ્રમોના આવા કથિત બનાવ ન બને તે માટે બાળ આયોગ સતર્ક રહેશે.

Nov 20, 2019, 03:45 PM IST

નિત્યાનંદ વિવાદ: ગુજરાત હાઇકોર્ટે હેબિયસ કોપર્સ અંગે પોલીસને ફટકારી નોટિસ

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો આજે હેબીયર્સ કોપીર્યસ મામલે હાઈકોર્ટ માં સુનાવણી હાથ ધરાઈ સુનાવણી હાથ ધરી હતી

Nov 20, 2019, 03:22 PM IST
Nityanandita Was Playing With People's Lives Like Nityanand PT11M17S

નિત્યાનંદની જેમ લોકોની જિંદગી સાથે ખિલવાડ કરતી હતી નિત્યનંદિતા, જુઓ વીડિયો

નિત્યાનંદ સ્વામી (Nithyananda) ના ઢોંગ વર્ષો પહેલા જ ઉઘાડા પડી ગયા હતા. મહિલાઓ સાથે વાયરલ થયેલી તેની ક્લિપ બાદ તેનો મોટાપાયે વિરોધ થયો હતો. ત્યારે આ ઢોંગી બાબા હાલ અમદાવાદના તેના આશ્રમના માધ્યમથી ફરીથી ચર્ચામાં આવ્યો છે. નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં વિવાદ બહાર આવ્યા બાદ રોજ નવા નવા ખુલાસા થઈ રહી છે. તેમજ આશ્રમ દ્વારા ચાલતા ધતિંગ સામે આવી રહ્યાં છે. નિત્યાનંદને પોતાના પિતાનો દરજ્જો આપતી નિત્યનંદિતાએ આશ્રમમાં કરેલી વિવાદાસ્પદ કામગીરીનો એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં 18 વર્ષની નિત્યનંદિતા કેવી રીતે આંખે જોઈ ન શકનારા બાળકોને કેવી રીતે ભ્રમિત કરે છે તેનો વીડિયો સામે આવ્યો છે.

Nov 20, 2019, 03:10 PM IST
Revealed DySP In Press Conference On Nityanand Ashram Controversy PT16M6S

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે DySPએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યા આ ખુલાસા

વિવાદનું બીજું નામ બનેલા નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં ગઈકાલે દિવસ દરમ્યાન સતત તાપસ દોર ચાલ્યો હતો. એસઆઈટી (SIT)ની ટીમને આશ્રમમાં તપાસ દરમિયાન દિલ્હી (Delhi) ની ૨ બાળકીઓએ રડતા રડતા પોલીસ સમક્ષ પોતાના માતા પિતા સાથે જવાની ઈચ્છા દર્શાવી હતી. પોલીસેએ ફરિયાદી જનાર્દન શર્મા (Janardan Sharma) ની મીસિંગ તેમજ તેમના બંને નાના બાળકોના અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદને લઇને આશ્રમમાં એસઆઈટીની ટીમે ધામા નાંખ્યા હતા. એસઆઈટીની ટીમે સીડબલ્યુસીના સભ્યોની હાજરીમાં આશ્રમ સાથે સંકળાયેલ કર્મચારીઓ અને બાળકો સહિત 20 લોકોના નિવેદન લીધા છે.

Nov 20, 2019, 01:50 PM IST
7 Investigating Agencies Hired In Nityanand Ashram Controversy PT5M56S

નકલી નિત્યાનંદની પોલ ખોલવા 7 તપાસ એજન્સીઓ લાગી કામે

વિવાદનું બીજું નામ બનેલા નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં ગઈકાલે દિવસ દરમ્યાન સતત તાપસ દોર ચાલ્યો હતો. એસઆઈટી (SIT)ની ટીમને આશ્રમમાં તપાસ દરમિયાન દિલ્હી (Delhi) ની ૨ બાળકીઓએ રડતા રડતા પોલીસ સમક્ષ પોતાના માતા પિતા સાથે જવાની ઈચ્છા દર્શાવી હતી. પોલીસેએ ફરિયાદી જનાર્દન શર્મા (Janardan Sharma) ની મીસિંગ તેમજ તેમના બંને નાના બાળકોના અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદને લઇને આશ્રમમાં એસઆઈટીની ટીમે ધામા નાંખ્યા હતા. એસઆઈટીની ટીમે સીડબલ્યુસીના સભ્યોની હાજરીમાં આશ્રમ સાથે સંકળાયેલ કર્મચારીઓ અને બાળકો સહિત 20 લોકોના નિવેદન લીધા છે.

Nov 20, 2019, 01:20 PM IST
Police Arrested 2 Ashram Administrators In Nityanand Ashram Controversy PT8M7S

નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમની 2 સંચાલિકાઓની પોલીસે કરી ધરપકડ

નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસે 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વ નામની સાધ્વીઓની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે. DGPએ SP રાજેન્દ્ર અસારી, IG એ. કે. જાડેજા સાથે આ મામલે બેઠક પણ કરી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ મૂળ મૈસૂરમાં આવેલ નિત્યાનંદ આશ્રમની સેવિકા હતી. જેઓને અમદાવાદ આશ્રમના સંચાલક તરીકે મોકલાયા હતા.

Nov 20, 2019, 12:10 PM IST
Revealed To Be Fake Hair of Nityanand Ashram Monk PT20M20S

નિત્યાનંદ આશ્રમ વિવાદ: ઢોંગીઓ સાધુ બનીને કરે છે સાધુઓનું નામ બદનામ

નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસે 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વ નામની સાધ્વીઓની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે. DGPએ SP રાજેન્દ્ર અસારી, IG એ. કે. જાડેજા સાથે આ મામલે બેઠક પણ કરી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ મૂળ મૈસૂરમાં આવેલ નિત્યાનંદ આશ્રમની સેવિકા હતી. જેઓને અમદાવાદ આશ્રમના સંચાલક તરીકે મોકલાયા હતા.

Nov 20, 2019, 11:55 AM IST

સાયબર એટેકર્સની ખેર નથી, ગુજરાત પોલીસ અને GTU વચ્ચે થયા ખાસ MoU

સાયબર ક્રાઇમનાં વધી રહેલા ગુન્હાને નાથવા માટે પોલીસ પાસે પુરતા નિષ્ણાંતો નહી હોવાથી ઘણા કેસ વણઉકલ્યા રહે છે

Nov 19, 2019, 06:06 PM IST
Congress statement on DPS and Nityanand Ashram Dispute PT10M17S

DPS અને નિત્યાનંદ વિવાદ મામલે કોંગ્રેસનું નિવેદન

અમદાવાદ (Ahmedabad) ના હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદોના મૂળિયા સતત ઉંડા ઉતરતા જઈ રહ્યાં છે. આ વિવાદોમા ડીપીએસ સ્કૂલ (DPS)ની સાંઠગાંઠ હોવાનુ પણ સામે આવ્યું છે. નિત્યાનંદ આશ્રમમાં થતા ગોરખધંધાનું કનેક્શન DPS સ્કૂલ સાથે હોવાના પુરાવા મળી રહ્યાં છે. ત્યારે ડીપીએસ સ્કૂલનું નામ સામે આવતા શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે.

Nov 19, 2019, 04:00 PM IST
DEO Issue Notice If DPS Does Not Submit Documents In Nityanand Ashram Dispute PT25M5S

નિત્યાનંદ આશ્રમ વિવાદ: DPS દસ્તાવેજો રજૂ નહીં કરે તો DEO ફટકારાશે નોટિસ

અમદાવાદ (Ahmedabad) ના હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદોના મૂળિયા સતત ઉંડા ઉતરતા જઈ રહ્યાં છે. આ વિવાદોમા ડીપીએસ સ્કૂલ (DPS)ની સાંઠગાંઠ હોવાનુ પણ સામે આવ્યું છે. નિત્યાનંદ આશ્રમમાં થતા ગોરખધંધાનું કનેક્શન DPS સ્કૂલ સાથે હોવાના પુરાવા મળી રહ્યાં છે. ત્યારે ડીપીએસ સ્કૂલનું નામ સામે આવતા શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે.

Nov 19, 2019, 03:25 PM IST
SIT Team Reached Nityanand Ashram PT14M22S

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં આવ્યો નવો વળાંક, SITની ટીમ પહોંચી આશ્રમ

અમદાવાદ (Ahmedabad) ના હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદોના મૂળિયા સતત ઉંડા ઉતરતા જઈ રહ્યાં છે. આ વિવાદોમા ડીપીએસ સ્કૂલ (DPS)ની સાંઠગાંઠ હોવાનુ પણ સામે આવ્યું છે. નિત્યાનંદ આશ્રમમાં થતા ગોરખધંધાનું કનેક્શન DPS સ્કૂલ સાથે હોવાના પુરાવા મળી રહ્યાં છે. ત્યારે ડીપીએસ સ્કૂલનું નામ સામે આવતા શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે.

Nov 19, 2019, 03:15 PM IST
Nityanand Ashram Controversy: DPS School Bus To Take Children And Girl PT11M10S

નિત્યાનંદ આશ્રમ વિવાદ: બાળકોને લેવા જતી DPSની સ્કૂલ બસ, જુઓ CCTV ફૂટેજ

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) અને ડીપીએસના જૂઠાણાનો ZEE 24 કલાક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાળકોને ગોંધીને ન રાખ્યાં હોવાનો દાવો CCTV દ્રશ્યોથી ખુલ્લો પડ્યો છે. અમદાવાદના હાથીજણ પાસે આવેલ સ્વામી નિત્યાનંદ આશ્રમના વિવાદમાં એક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આશ્રમમાં રહેતી યુવતીઓ અને બાળકોને લેવા ડીપીએસ (DPS) ની સ્કૂલ બસ જતી હોવાના સીસીટીવી પોલીસના હાથ લાગ્યા છે. લગભગ 7થી 8 યુવતીઓ અને બાળકોને હાથીજણ રોડ પર આવેલ પુષ્પક સિટીમાં બે મકાનમાં રાખવામાં આવતા હતા. મોડી રાત્રે આશ્રમમાંથી નીકળી બાળકો મકાન પર આવતા હતા અને બાદમાં વહેલી સવારે આશ્રમ પરત જતા રહેતા હતા. ભગવા વસ્ત્ર ધારણ કરેલ યુવતી અને બાળકોને લેવા-મૂકવા ડીપીએસ સ્કૂલની બસ આવતી હતી. લગભગ છેલ્લા દોઢ મહિનાથી 7 જેટલી યુવતીઓ અને બાળકોને રહેવા માટે મકાન આપ્યું હતું.

Nov 19, 2019, 01:00 PM IST
Nityanand Ashram Has Taken 2 Vigha Land In Hirapur PT12M5S

ZEE 24 Kalak પર નિત્યાનંદ આશ્રમ મામલે વધુ એક ખુલાસો

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે વધુ એક ખુલાસો થયો છે. આશ્રમ દ્વારા હીરાપુર ગામમાં 2 વિઘા જેટલી જમીન લીધી છે. નવરાત્રીમાં ત્યાં નિત્યાનંદ સ્વામીની પૂજા કરી હતી. અહીં એક ધજા પણ છે જેમાં નિત્યાનંદ સ્વામીના ફોટા પણ છે. અહીં પૂજા બાદ આશ્રમ બનાવાની કામગીરી શરૂ કરવાના હતા.

Nov 19, 2019, 11:05 AM IST

બાઈક ચોરીની 2 ઘટનાના CCTV : તસ્કરોએ લોક તોડવાની પણ તસ્દી ન લીધી, હાથથી ઉંચકીને ઉપાડી ગયા...

ગુજરાતભરમાં ગુનાખોરી (Crime) નું પ્રમાણ વધી રહ્યું છે. તસ્કરો અને લૂંટારુઓ બેફામ બન્યા છે. ઠેરઠેર સીસીટીવી (CCTV) લાગેલા હોવા છતા ચોરો સરળતાથી ચોરી કરીને છટકી રહ્યા છે. જેમાં વાહનો ચોરી (Vehicle Chori) ના બનાવો સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં આજે દાહોદ અને સુરતમાં બાઈક ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ચોરોને જાણે કોઈનો ડર રહ્યો ન હોય તે રીતે ચોરી કરી રહ્યાં છે. ગુજરાત પોલીસ (Gujarat Police) નો ડર જાણે તસ્કરોને રહ્યો જ નથી. 

Nov 14, 2019, 11:54 AM IST

અમદાવાદ: બોડકદેવમાં 10 મહિનાથી ધમધમતુ VIP જુગારધામ ઝડપાયું

10 મહિનાથી ધમધમતા જુગારધામ અંગે સ્થાનિક પોલીસને માહિતી જ નહોતી પીસીબીએ ડાયરેક્ટર દરોડા પાડીને કાર્યવાહી કરી

Nov 8, 2019, 12:07 AM IST

રાજકોટમાં ટ્રિપલ તલાક બાદ પત્નીને તરછોડનાર પતિ વિરુદ્ધ કેસ દાખલ

તલ્લાક...તલ્લાક...તલ્લાક... આવું મૌખિક કહી છૂટાછેડા લેવા ગુનો બને છે

Oct 18, 2019, 05:53 PM IST

પંચમહાલ : દારુ સંતાડવા રીક્ષામાં કોઈ જગ્યા બાકી ન રાખી, રીક્ષામાં ઢગલાબંધ ચોરખાના મળ્યાં

ગુજરાત (Gujarat) માં દારૂબંધી (Liquor ban) હોવા છતાં ગુજરાતમાં ગમે તે રીતે દારૂ લાવવામાં આવે છે, વેચવામાં આવે છે અને ખરીદવામાં પણ આવે છે. પોલીસની રેડથી બચવા માટે બૂટલેગરો તથા ગુજરાતમાં દારૂ ઘૂસાડનારા અને વેચનારા એવા એવા પ્રયાસો કરે છે કે જાણીને ચોંકી જવાય. ત્યારે પંચમહાલમાં ફરી એક વખત ઓટો રીક્ષાનાં ચોર ખાનામાં સંતાડી લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે. 

Oct 16, 2019, 08:34 AM IST

‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા... કાટ ડાલેગા’ : 4 યુવકોએ લાખણી પોલીસ સ્ટેશનમાં Tiktok Video બનાવ્યો

આગથળા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવા આવેલા યુવકોએ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. ‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા... કાટ ડાલેગા’ ડાયલોગથી બનાવેલો ટિકટોક વીડિયો હાલ વાયરલ થયો છે. લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં 4 યુવકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવવા હતા. ત્યારે આ યુવકોએ પોલીસ મથકમાં બનાવેલ વીડિયોથી ચકચાર મચી હતી. ત્યાર બાદ સામેના જૂથે આ ચારેય યુવકો ઉપર ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે. 

Oct 15, 2019, 11:10 AM IST

અમદાવાદ: કિસ કરવાનું કહી પતિએ પત્નીની જીભ પર છરી મારી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પતિ પત્નીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પતિએ ચુંબન કરવાના બહાને પત્નીની જીભ કાપી નાખી હતી. જેમ પત્નીએ જીભ આગળ કરી તેમ પતિએ છરી વડે જીભ પર ઘા માર્યો હતો. પત્નીને જીભ પર ઘા મારી પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, તેણે પત્નીને ક્યાં કારણોસર જીભ પર ઘા માર્યું તે હાલ અકબંધ છે. જોકે, પત્નીએ પતિ સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.

Oct 11, 2019, 10:01 PM IST