નવા વર્ષમાં રાહુ પોતાના જ નક્ષત્ર શતભિષામાં બિરાજમાન રહેશે. આવામાં આ કેટલીક રાશિનાજાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Rahu Budh Yuti: બુધ ગ્રહ ટૂંક સમયમાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ પહેલાથી જ હાજર છે. બુધ ગ્રહના ગોચરની સાથે જ રાહુ અને બુધનો સંયોગ બનશે, જે કેટલીક રાશિઓને લાભ આપી શકે છે.
રાહુ વર્ષ 2026માં બે વાર ગોચર કરશે અને લોકોના જીવનમાં એવી એવી અસર છોડશે કે ત્રાહિમામ થઈ શકો છો. એકવાર રાહુ નક્ષત્ર બદલશે અને બીજીવાર રાશિ પરિવર્તન કરશે. જાણો કોના માટે આ ફેરફાર ઘાતક સિદ્ધ થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ વર્ષ 2026માં કર્મફળ દાતા શનિ અને માયાવી ગ્રહ રાહુની ચાલમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Rahu Ketu Transit: બધા ગ્રહોમાં ફેરફાર બધી 12 રાશિઓ પર કંઈક ને કંઈક અસર કરે છે. 2026માં રાહુ અને કેતુની ગતિ બદલાવાની છે, જેનાથી કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ થશે.
વૈદિક જ્યોતિષ મુજબ પાપી ગ્રહ રાહુ જલદી વૃદ્ધાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશ કરશે. જેનાથી કેટલીક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં ફાયદો થઈ શકે છે.
Rahu Transit: છાયા ગ્રહ રાહુ 18 મેના રોજ કુંભ રાશિમાં ગોચર કરશે, જેનો સ્વામી શનિદેવ છે. રાહુની રાશિમાં આ પરિવર્તનને કારણે, કેટલીક રાશિઓનું ભાગ્ય સારું રહેશે, જ્યારે ઘણા લોકો માનસિક રીતે પરેશાન રહેશે. ચાલો જાણીએ કે આ ગોચર કઈ 3 રાશિઓ માટે મુશ્કેલી લાવી રહ્યું છે.
Rahu Gochar 2025: માયાવી ગ્રહ રાહુ ઉલ્ટી ચાલ ચાલતા મીન રાશિથી કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેનાથી ત્રણ રાશિઓ પર સકારાત્મક અસર પડશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
Rahu Nakshatra Parivartan 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છાયા ગ્રહ રાહુ ટૂંક સમયમાં નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ રાહુ 12 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તરાભદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે. જવી રીતે રાહુના ગોચરનું મહત્વ છે, તેવી જ રીતે રાહુનું નક્ષત્ર પરિવર્તન પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશને કારણે કેટલીક રાશિઓને લાભ થશે, જ્યારે કેટલાકને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ રાહુના આ નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિ માટે સારા દિવસોની શરૂઆત થશે.
હાલ રાહુ ગુરુની રાશિ મીનમાં બિરાજમાન છે. વર્ષ 2025માં તે મીનમાંથી નીકળીને શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનની અસર તમામ પર થઈ શકે છે પરંતુ કોનું ભાગ્ય ચમકી શકે તે પણ જાણો.
હાલ રાહુ ગુરુની રાશિમાં એટલે કે મીનમાં બિરાજમાન છે. વર્ષ 2025માં તે શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. રાહુના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓના જીવનમાં કોઈને કોઈ રીતે પ્રભાવ પડશે. રાહુના કુંભ રાશિમાં જવાથી કઈ રાશિઓને વધુ લાભ થશે તે ખાસ જાણો.
Rahu Gochar: વર્ષ 2025ના મધ્ય સુધીમાં રાહુ ગ્રહ મીન રાશિમાં ગોચર કરતો રહેશે. જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું આ દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ રાજકારણમાં સફળતા અને માન સન્માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુને પાપી અને છાયા ગ્રહ કહેવામાં આવે છે. તેના રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરવાથી જાતકોની લવ લાઈફ, વ્યવસાયિક જીવન, શિક્ષણ, બિઝનેસ, કરિયર અને સ્વાસ્થ્ય પર કોઈને કોઈ પ્રભાવ જરૂર પડે છે. અત્રે જણાવવાનું કે 30 ઓક્ટોબરના રોજ રાહુ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશી ગયો હતો. આ સાથે જ તે જ દિવસે એટલે કે 30 ઓક્ટોબરના રોજ લગભગ 8 મહિના બાદ રાહુ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી ગયો. રેવતી નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી અંતિમ નક્ષત્ર છે. રેવતી નક્ષત્રનો સ્વામી બુધ છે.
નવ ગ્રહનું સમયાંતરે રાશિ પરિવર્તન અને ચલણ ચાલુ રહે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી તમામ 12 રાશિઓ પર અસર પડતી હોય છે. શુભ હોય કે અશુભ અસર તે રાશિના જાતકોએ તે ભોગવવી પડતી હોય છે. ગ્રહોની આ ચાલ અને રાશિ પરિવર્તનને ગ્રહ ગોચર કહે છે. હવે રાહુનું ગોચર મેષ રાશિમાંથી મીન રાશિમાં થયું છે. જેની 5 રાશિના જાતકો પર અશુભ અસર પડી શકે છે.
Rahu Ketu Transit 2023: વર્ષ 2023 માં ટૂંક સમયમાં એક મોટો ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે. 30 ઓક્ટોબરે ક્રૂર ગ્રહો રાહુ-કેતુ ગોચર કરશે અને તમામ રાશિઓ પર તેની મોટી અસર પડશે.
Rahu Ketu Transit 2023: કાર્યસ્થળ પર, આ રાશિના લોકોએ આ પરિવર્તન પછી એટલે કે આ વર્ષના છેલ્લા બે મહિનામાં નવેમ્બર અને ડિસેમ્બરમાં ખૂબ જ હળવાશથી કામ કરવું પડશે અને પોતાના અહંકારને બાજુ પર છોડી દેવો પડશે.
Rahu Gochar 2023: રાહુ દોઢ વર્ષે રાશિ બદલે છે. આ વર્ષે 30 ઓક્ટોબરે રાહુ મેષ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુનું ગોચર તમામ લોકોના જીવન પર અસર કરશે અને 3 રાશિના લોકો માટે આ સમય વરદાન સમાન સાબિત થશે. રાહુના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકો ખૂબ પ્રગતિ કરશે અને કાર્યસ્થળ પર સન્માન મેળવશે અને ધનવાન પણ બનશે.
Planet Transit 2023: સપ્ટેમ્બરનો મહિનો શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. નવા મહિનામાં અનેક ગ્રહોની ચાલમાં પણ ફેરફાર થવાનો છે. ગ્રહોનું આ ગોચર તમામ 12 રાશિના જાતકોના જીવન પર પડશે. જેમાંથી 4 રાશિઓ એવી છે જેમના પર ગ્રહોની ચાલની સકારાત્મક અસર જોવા મળશે.
Rahu Transit 2023: રાહુ અને કેતુ એવા ગ્રહો છે જેમના નામ સાંભળતા જ લોકોના મનમાં ડરની ભાવના પેદા થઈ જતી હોય છે. હંમેશા વક્રી ચાલ ચલનારા રાહુ ગ્રહ અંગે લોકોની એવી ધારણા હોય છે કે તે નકારાત્મક ફેળ જ આપે છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. રાહુ ગ્રહ શુભ ફળ પણ આપે છે અને કુંડળીમાં રાહુ ઉચ્ચનો હોય તો જાતકોને અપાર લોકપ્રિયતા, ઊંચુ પદ અને પૈસા પણ આપે છે.
Rahu Transit 2023: રાહુ અને કેતુ એવા ગ્રહો છે જેમના નામ સાંભળતા જ લોકોના મનમાં ડરની ભાવના પેદા થઈ જતી હોય છે. હંમેશા વક્રી ચાલ ચલનારા રાહુ ગ્રહ અંગે લોકોની એવી ધારણા હોય છે કે તે નકારાત્મક ફેળ જ આપે છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. રાહુગ્રહ શુભ ફળ પણ આપે છે અને કુંડળીમાં રાહુ ઉચ્ચનો હોય તો જાતકોને અપાર લોકપ્રિયતા, ઊંચુ પદ અને પૈસા પણ આપે છે.
Rahu-Ketu Transit: રાહુ-કેતુને વૈદિક શાસ્ત્રોમાં સૌથી ક્રોધિત ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ તે પરિવહન કરે છે, ત્યારે લોકો પરેશાનીઓથી ઘેરાયેલા છે. આ વર્ષે બંને ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. આવી સ્થિતિમાં, આપણે જાણીએ છીએ કે કઈ રાશિ માટે ખરાબ તબક્કો શરૂ થવાનો છે.
જૂનું વર્ષ વિદાય થવાની અને નવું વર્ષ શરૂ થવાની તૈયારી છે. દરેક જણ જાણવા ઈચ્છતા હોય છે કે આવનારું વર્ષ તેમનું કેવું રહેશે. પરંતુ તમને જણાવીએ કે આ 5 રાશિઓ એવી છે જેમણે આવતા વર્ષે રાહુની પરેશાનીઓ સહન કરવી પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ હંમેશા ઉલ્ટી ચાલ ચલે છે. શનિ બાદ સૌથી ધીમી ચાલ રાહુની હોય છે.