हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
harmeet desai
Harmeet desai News
harmeet desai
ઓલમ્પિક 2024માં 'સુરતનો હીરો' હરમિત દેસાઇ રોશન કરશે ગુજરાતનું નામ... જય હો..
જય હો... ઓલમ્પિક 2024માં ‘સુરતનો હીરો’ હરમિત દેસાઇ રોશન કરશે ગુજરાતનું નામ!
Jul 26,2024, 16:22 PM IST
Olympics 2024
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય દળમાં બે ગુજરાતીઓ સામેલ, દેશને મેડલ અપાવવા ઉતરશે મેદાનમાં
Olympics 2024: વિશ્વના સૌથી મોટા રમત મહાકુંભ એટલે કે ઓલિમ્પિકની શરૂઆત 26 જુલાઈથી થઈ રહી છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ વખતે ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. ભારતના કુલ 113 એથલીટો પેરિસ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં ગુજરાતના પણ બે ખેલાડીઓ મેડલ જીતવા માટે ઉતરશે.
Jul 16,2024, 20:27 PM IST
Olympic Games
ગુજરાતના બે ખેલાડી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે, ટેબલ ટેનિસ ટીમમાં થઈ પસંદગી
Olympic Games: જુલાઈમાં પેરિસ ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે ગુરુવારે જાહેર કરાયેલી ભારતની ટેબલ ટેનિસ ટીમમાં ગુજરાતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કર એમ બે ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે.
May 17,2024, 13:05 PM IST
gujarat
હરમિત દેસાઇ દોહામાં બતાવશે દમ, એશિયાઇ ટેબલ ટેનિસ સિલેક્શન મેચમાં થયો ક્વોલિફાઇ
હરમીતની પસંદગી બાદ પરિવારમાં આનંદ અને ખુશીનો માહોલ છે. હરમીતની માતા અર્ચના દેસાઈએ કહ્યું, 'જો હરમીત વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થશે તો તે અમારા માટે ખૂબ જ ગર્વ અને ખુશીની વાત હશે. વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થવું અને પછી દક્ષિણ આફ્રિકાના ડરબનમાં રમવું એ મોટી વાત છે.
Jan 13,2023, 14:02 PM IST
gold-medal
ગુજરાતને વધુ એક ગોલ્ડ, ટેબલ ટેનિસ મેન્સ સિંગલમાં હરમીત દેસાઈની ભવ્ય જીત
National Games: મહત્વનું છે કે, ગુજરાતને ત્રણ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી હતી. જેમાં મેન્સ સિંગલ, મિક્સ ડબલ અને ટીમ ઇવેન્ટમાં ગુજરાતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે.
Sep 24,2022, 19:48 PM IST
36th National Games
36મી નેશનલ ગેમ્સ માટે સુરત તૈયાર, મંગળવારે શરૂ થશે ટેબલ ટેનિસ ઈવેન્ટ
નેશનલ ગેમ્સ વિશે જાગૃતિ ફેલાવવાના અભિયાનના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ તા.18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન વેસુ કેનાલ પાથવે ખાતે સ્પોર્ટ્સ કાર્નિવલનું સફળ આયોજન કર્યું હતું.
Sep 19,2022, 21:14 PM IST
Teble Tennis
જીએસએલ કરશે ટેબલ ટેનિસ લીગનું આયોજન, ભારતમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓ લેશે ભાગ
આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા મહત્ત્વના ખેલાડીઓમાં હરમીત દેસાઈ, સેનિલ શેટ્ટી, માનુશ શાહ, માનવ ઠક્કર, શ્રીજા અકુલા, મોઉમા દાસ, રીથ રિશ્ય, સૌમ્યજીત ઘોષ, કૃત્ત્વિકા સિંહા રૉય, ઇશાન હિંગોરાણી, ફ્રેનાઝ છીપા અને ફિલનાઝ કાદરીનો સમાવેશ થાય છે.
Aug 6,2022, 12:05 PM IST
surat
ગુજ્જુ બોયનું કોમનવેલ્થમાં શાનદાર પ્રદર્શન, હરમીત દેસાઈએ ટેબલ ટેનિસમાં જીત્યો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સ 2022 ના પાંચમાં દિવસે ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈએ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જેને લઇને સમગ્ર ગુજરાત સહિત સુરત ખાતે હરમીતના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
Aug 2,2022, 21:55 PM IST
CWG 2022
CWG 2022: મિક્સ ટેબલ ટેનિસમાં ભારતને મળ્યો ગોલ્ડ, આ ત્રણ ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ
CWG 2022: ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં પાંચમો ગોલ્ડ મેડલ મળ્યો છે. ટેબલ ટેનિસ ટીમે ઈતિહાસ રચતા કોમનવેલ્થ ગેમ્સમાં 2018 બાદ ફરી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.
Aug 2,2022, 21:33 PM IST
surat
સુરતના ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈએ પ્રેમિકા સાથે લગ્નગ્રંથીમાં જોડાયા, જુઓ તસવીરો
સુરતના ટેબલ ટેનિસના ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઈએ પ્રેમિકા સાથે કોલકત્તામાં લગ્ન કર્યા છે. હરમીત દેસાઈની પ્રેમિકાનું નામ ક્રિત્વિકા સિન્હા રોય છે. તે પણ 2019માં કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ હતી. હવે હરમીત દેસાઈના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન સુરતમાં 17 ડિસેમ્બરે યોજાશે. લગ્ન સમારોહમાં હરમીત દેસાઈના પિતા રાજુ દેસાઈ, માતા, ભાઈ અને ભાભી સહિતનો સંપૂર્ણ પરિવાર આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યો હતો.
Dec 13,2021, 8:08 AM IST
Table Tennis Player
ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈને એનાયત કરાયો અર્જુન એવોર્ડ
ટેબલ ટેનિસ પ્લેયર હરમિત રાજુલ દેસાઈને રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો અર્જુન એવોર્ડ.
Aug 29,2019, 18:25 PM IST
ટેબલટેનિસ
ક્રિકેટ સિવાય અન્ય ગેમમાં ગુજરાતને પહેલીવાર અર્જુન એવોર્ડ અપાવનાર હરમિત
કોઇપણ ખેલાડી માટે અર્જુન એવોર્ડ મેળવવાનું લક્ષ્ય ત્યારથી હોય છે. જ્યારથી તે રમવાનું શરૂ કરે છે. ભારતના અનેક ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ દર વર્ષે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે જો કે, મહત્વની વાત એ છે કે ક્રિકેટ સિવાય અન્ય કોઇ સ્પોર્ટસના ખેલાડીને અર્જુન એવોર્ડ અપાયો હોય તેવી પહેલી ઘટના છે. મૂળ સુરતના એવા હરમિત દેસાઇને ટેબલટેનિસની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઇને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.
Aug 18,2019, 17:25 PM IST
Jamnagar
પતિ રવિન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડ મળવા પર પત્ની રીવાબાએ શું કહ્યું, જાણો
ગુજરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ટેબલ ટેનિસ પ્લેયર હરમીત રાજુલ દેસાઈને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવશે. હાલારનું હિર અને જામનગર તેમજ ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા જામનગરના પનોતા પુત્ર અને ભારતીય યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું નામ દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ માટે નોમિનેટ થતા રવિન્દ્ર જાડેજાના પરિવાર અને તેમના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ સરકારનો આભાર માન્યો હતો.
Aug 18,2019, 8:21 AM IST
ટેબલ ટેનિસ
Table Tennis: કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ભારતની ક્લીન સ્વીપ, 7 મેડલ મેડલ જીત
ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓએ 21મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની સિંગલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પણ જીતી લીધા. સોમવારે રમાયેલી ફાઇનલ મુકાબલામાં પુરૂષ સિંગલ્સમાં હરમીત દેસાઇ અને મહિલા સિંગલ્સમાં અહિકા મુખર્જીએ બાજી મારી. આ સાથે જ ભારતે કોમનવેલ્થ ટેટે ચેમ્પિયનશિપના બધા સાત ગોલ્ડ મેડલ જીતી લીધા. આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. આ ઉપરાંત ભારતે પાંચ રજત અને ત્રણ કાંસ્ય પદક પોતાના નામે કરી લીધા. તે ટૂર્નામેન્ટના પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.
Jul 23,2019, 13:56 PM IST
harmeet desai
કોમનવેલ્થ ચેમ્પિયનશિપ 2019માં હરમીત દેસાઇને મળ્યો ગોલ્ડ મેડલ
હરમીત દેસાઇ અને અહિકા મુખર્જીએ સોમવારે 21મા રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમં પુરૂષ અને મહિલા સિંગલનો ખિતાબ જીતી લીધો છે. ભારત ટૂર્નામેન્ટમાં દાવ પર લાગેતા સાતેય ગોલ્ડ મેડલ જીતીને ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી છે.
Jul 23,2019, 9:53 AM IST
એશિયન ગેમ્સ-2018
એશિયન ગેમ્સ-2018માં સુરતના બે યુવાનોએ મેળવ્યો બ્રોન્સ
એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા હરમીત દેસાઇ અને માનવ ઠક્કરે ટેબલ ટેનિસ ગેમ્સમાં બ્રોન્સ મેડલ જીત્યો છે
Sep 3,2018, 11:31 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા