aam aadmi party

હું ફરી કહું છું કે રાજ્યમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી: સી આર પાટીલ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી (Gandhinagar Corporation Election) નું આજે પરિણામ જાહેર થયું છે. મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 41 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે

Oct 5, 2021, 02:39 PM IST

Punjab ના લોકોને કેજરીવાલે આપ્યા 6 મોટા વચન, ફ્રી વીજળી બાદ હવે આ તમામ વસ્તુ મળશે મફત

આગામી વર્ષે પંજાબમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અત્યારથી કમર કસી રહી છે અને તે હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના પ્રવાસે છે. લુધિયાણામાં સીએમ કેજરીવાલે પંજાબની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું અને રાજ્યની જનતાને 6 મોટા વચન આપ્યા. 

Sep 30, 2021, 12:10 PM IST

UP Assembly Election ને લઇને AAP ની મોટી જાહેરાત, 'સરકાર બની તો લોકોને દર મહિને આપશે 300 યૂનિટ ફ્રી વિજળી'

આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ કહ્યું કે જો યૂપીમાં AAP ની સરકાર બનેશે તો 24 કલાકની અંદર દરેક પરિવારને 300 યૂનિટ ફ્રી વિજળી (Free Bijli) મળવાનું શરૂ થઇ જશે. 

Sep 16, 2021, 07:03 PM IST

Rakesh Asthana ને પોલીસ કમિશનર બનાવવાનો આપે કર્યો વિરોધ, દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ પાસ

દિલ્હી વિધાનસભાનું આજથી ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે બે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા છે. 
 

Jul 29, 2021, 07:13 PM IST

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં બબાલ કરવાના મુદ્દે AAP ના બે કોર્પોરેટરની ધરપકડ

પાલિકાના ઇતિહાસમાં આ પહેલી ઘટના એવી બનશે કે જેમાં એકસાથે વિપક્ષના તમામ કોર્પોરેટરોએ જેલભેગા થવું પડશે. આપના કોર્પોરટરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

Jun 28, 2021, 04:04 PM IST

દિલ્હીના DyCM નો સુરત પ્રવાસ રદ, કોરોનાના લક્ષણો જણાતા ડોકટરોએ આરામ કરવાની આપી સલાહ

ગુરવારે દિલ્હીના (Delhi) નાયબ મુખ્યમંત્રી (DyCM) અને શિક્ષણ મંત્રી (Education Minister) મનીષ સીસોદીયા સુરત આવી રહ્યાં હતા. પરંતુ અચાનક દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની (Manish Sisodia) તબીયત ખરાબ થતાં પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે

Jun 23, 2021, 11:12 PM IST

દિલ્હીના DyCM ના આગમન પહેલા રાજકારણ ગરમાયું, સુરતના મોટા નામો AAP જોડાઈ તેવી શક્યતા

ગુરવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા સુરત આવી રહ્યાં છે. તેઓના સુરત આગમનને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. સુરતમાં તેઓ કોરપોરેટરો સાથે બેઠક પણ કરવાના છે

Jun 23, 2021, 07:34 PM IST

અમદાવાદ : આપ પાર્ટીની નવી ઓફિસના ઉદ્ધઘાટનમાં લોકોના ખિસ્સા કાપતા વૃદ્ધ પકડાયા  

  • ભીડનો લાભ લઈને આ વૃદ્ધ દ્વારા લોકોના પર્સ ચોર્યા હોવાનો આરોપ આ વૃદ્ધ ઉપર લગાડવામાં આવ્યો છે અને કાર્યાલય ખાતે એકત્ર થયેલા કાર્યકર્તાઓ અને સમર્થકોએ આ વૃદ્ધને ચોરી કરતા રંગે હાથ પકડીને પોલીસના હવાલે કર્યો હતો

Jun 16, 2021, 10:59 AM IST

ઇસુદાન ગઢવી વિધિવત રીતે આપમાં જોડાયા, કેજરીવાલે કહ્યું, ગુજરાતના 6 કરોડ લોકો જાતે જ નક્કી કરશે ગુજરાત મોડલ

ગુજરાતના લોકો પાસે પહેલાં વિકલ્પ ન હતો પરંતુ હવે ગુજરાતના લોકોને એક સક્ષમ વિકલ્પ મળશે. આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય મુદ્દે ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

Jun 14, 2021, 12:53 PM IST

Arvind Kejriwal ગુજરાતની મુલાકાતે, જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે

આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલના આગમન વખતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબ યાદવ એરપોર્ટ પર પહોંચ્યા હતા. 

Jun 14, 2021, 11:29 AM IST

Ram Janmbhoomi Trust માં ભ્રષ્ટાચાર? ચંપત રાયે કહ્યું- જૂઠ અને રાજનીતિથી પ્રેરિત છે આરોપ

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને રાજનીતિ ચરમસીમાએ છે. વિપક્ષી દળોએ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. હવે આ મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટીકરણ આપ્યું છે.

Jun 14, 2021, 08:27 AM IST

સુરતમાં હરાજી વડે 5 કિંમતી પ્લોટ વેચવાને લઇને આમ આદમી પાર્ટીનો વિરોધ

આ પ્લોટ (Plot) ની ખરીદી ન કરવા માટે આપને સુરતની જનતા તરફથી વિનંતી કરુ છુ અને જો ખરીદી કરશો તો તમારો પણ વિરોધ થશે અને તમે ધારેલા પ્રોજેક્ટ ત્યાં થવા દઈશુ નહીં.

May 24, 2021, 06:15 PM IST

Chandni Chowkમાં મંદિર તોડવા પર ભડક્યા હિન્દુ સંગઠન, AAP સરકાર સામે કર્યું પ્રદર્શન

દિલ્હીમાં ચાંદની ચોકના Redevelopment પ્રોજેક્ટના નામે ત્યાંના હનુમાન મંદિર (Chandni Chowk Hanuman Temple)ને તોડવા પર રાજકારણ અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મંગળવારે હિન્દુ સંગઠનોએ ચાંદની ચોક ખાતે મંદિર તોડવાના વિરોધમાં અને પુન: સ્થાપના કરવાની માંગ કરવા વિરોધ પ્રદર્શિત કર્યો હતો

Jan 5, 2021, 06:23 PM IST

AAP નેતા મુકેશ ટોકસ પર બળાત્કારનો આરોપ, પોલીસે કરી ધરપકડ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) ની સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) ના સંગઠન મંત્રી મુકેશ ટોકસ (Mukesh Tokas) પર બળાત્કાર (Rape) જેવા ગંભીર આરોપ લાગ્યા છે.  

Aug 14, 2020, 08:25 PM IST

સુરત: આમ આદમી પાર્ટીનાં શહેર પ્રભારી રામ ધડૂક પર જીવલેણ હુમલો

યોગી ચોક ખાતે આવેલી આમ આદમી પાર્ટીની ઓફીસ પર શહેર પ્રભારી રામ ધડુક પર પાંચ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બપોરે બે વાગ્યે રામ ધડૂકને ફોન કરીને અજાણ્યા શખ્સોએ આમ આદમી પાર્ટીમાં જોડાવાનું બહાના હેઠળ પાર્ટી ઓફીસ બોલાવ્યા હતા.

Jul 9, 2020, 06:45 PM IST

ગોપાલ ઇટાલિયા આપમાં જોડાયા, ગુજરાતમાં યુવાઓના ભરોસે 7 વર્ષ બાદ ફરી AAP પાર્ટી થશે સક્રિય

ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ની જવાબદારી સોંપવામાં આવી છે. પણ શું ખરેખર ગોપાલ ઝાડુ થી સાફ સફાઈ કરી શકશે કે ઝાડુ સાથે પોતે સાફ થશે એ સવાલ સૌથી મોટો ઉભો થયો છે કારણકે ગુજરાતમાં કદી ત્રીજી પાર્ટીને મહત્વ મળ્યું નથી અને તે ગુજરાત ની રાજનીતિમાં સફળ પણ નથી થઈ. 

Jun 26, 2020, 03:32 PM IST

પંક્ચર કરનારનો પુત્ર આ પોશ વિસ્તારમાંથી બીજીવાર બન્યો MLA, પહેલાંથી વધુ વોટ મળ્યા

દિલ્હી વિધાનસભા ચુંટણી (Delhi Assembly election 2020)માં જંગપુરા સીટ પરથી AAPના વિજયી ઉમેદવાર પ્રવીણ કુમાર ખુબ ચર્ચામાં છે. ચર્ચાના લીધે તેમની સતત બીજી જીત છે પરંતુ તેમનું સંઘર્ષ ભરેલું જીવન છે.

Feb 13, 2020, 11:35 AM IST

જામિયામાં ગોળીબારઃ આમ આદમી પાર્ટી, કોંગ્રેસના નિશાન પર આવ્યા ભાજપ અને અમિત શાહ

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું, 'ગૃહપ્રધાન દિલ્હીનો માહોલ ખરાબ કરવા ઈચ્છે છે. ભાજપ હારના ડરથી દિલ્હીની ચૂંટણી સ્થગિત કરાવવા ઈચ્છે છે.
 

Jan 30, 2020, 07:48 PM IST

કેજરીવાલ બાદ AAPના ધારાસભ્યએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી

આમ આદમી પાર્ટી (આપ) મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, તેમના જીવને  જોખમ છે. તેમણે સોમવારે કહ્યું કે, દિલ્હીની અંદર મુખ્યમંત્રી બન્યા બાદ અરવિંદ કેજરીવાલ પર છ વખત હુમલો થઇ ચુક્યો છે. એવામાં તેમનાં જીવને ખતરો પહોંચી ચકે છે.  એવામાં તેના જીવને જોખમ હોઇ શકે છે. આપ નેતાઆપ નેતાએ આશંકા વ્યક્ત કરી છે કે તેમનાં પીએસઓ કોઇ પણ સમયે તેની હત્યા કરી શકે છે. આપ ધારાસભ્ય સૌરભે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમને દિલ્હી પોલીસની સુરક્ષા પર જરા પણ વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે, સીએમ કેજરીવાલ પર હુમલા બાદ પણ દિલ્હી પોલીસે કોઇ પણ નક્કર પગલા નથી લીધા, તેવામાં તેમના પર  વિશ્વાર કઇ રીતે કરી શકાય ?

May 18, 2019, 05:14 PM IST

આપ VS જાખડ: બલબીરે કહ્યું મારે પુત્ર સાથે કોઇ લેવાદેવા નહી, દાવા રાજનીતિ પ્રેરિત

આપની તરફથી દિલ્હી સંસદીય સીટથી ઉમેદવાર બનાવાયેલા બલબીરસિંહ જાખડે ઉદય જાખડ પર આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીની ટિકિટ આપવાની અવેજમાં તેના પિતા બલબીરસિંહ જાખડથી કરોડ રૂપિયા લીધા છે

May 11, 2019, 05:22 PM IST