हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
holi song
Holi song News
Holi 2023
Holi 2023: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ 5 વાત
Holi 2023: ધૂળેટી રંગોનો અને ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજા પર ગુલાલ અને રંગ લગાવે છે. પરંતુ શું તમારું ધ્યાન એ વાત પર ક્યારેય ગયું છે કે રંગના આ તહેવારના દિવસે બધા સફેદ રંગના કપડાં જ કેમ પહેરે છે? ધુળેટી પર સફેદ કપડાં પહેરવાનો ટ્રેન્ડ શું છે? આવો જાણીએ.
Feb 28,2023, 14:46 PM IST
Holi 2023
હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા, હોળાષ્ટકમાં કેમ મંગલ કામ કરવામાં આવતા નથી?
હિંદુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્ત્વ છે અને દેશભરના લોકો આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. હોળીની વિશેષતા એ છે કે માત્ર હિંદુઓ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો પણ તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ધૂળેટીના પહેલા દિવસે હોળીકા દહન થાય છે જેને હોળી કહેવામાં આવે છે. આ દિવસે લોકો હોળીની આજુબાજુ ફરીને તેના દર્શન કરે છે.
Feb 28,2023, 12:39 PM IST
Holi 2023
Holi 2023: આ ધુળેટી પર રંગથી રમતા પહેલા રાખો આટલું ધ્યાન..
રંગોનો તહેવાર ધુળેટી નજીક આવી રહ્યો છે. સૌ કોઈ રંગથી રમવા માટે આતુર હોય છે. નાના હોય કે મોટા સૌ કોઈને આ તહેવાર પસંદ આવે છે. પરંતુ આ તહેવાર મનાવતા સમયે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. કારણ કે એક નાની ગફલત તમને શારીરિત તકલીફ કરાવી શકે છે. જો કેમિકલ યુક્ત રંગોનો પ્રયોગ કરવામાં આવે તો તમને એલર્જી થઈ શકે છે અને જો ત્વચા અને વાળની યોગ્ય સંભાળ ન રાખવામાં આવે તો તેને હોળીના રંગોથી નુકસાન થઈ શકે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે એવી બાબતો જેનું આ ધુળેટી પર ધ્યાન રાખવું જોઈએ.
Feb 28,2023, 12:08 PM IST
Holi 2022
Holika Dahan 2022: હોલિકા દહન સમયે આ ભૂલો ક્યારેય ન કરતા, ગણાય છે સૌથી મોટું અશુભ
Holika Dahan Muhurat 2022: આ વર્ષે હોલિકા દહન 17 માર્ચે થશે અને બીજા દિવસે એટલે કે 18 માર્ચે રંગોની હોળી (ધૂળેટી) રમવામાં આવશે. એવું માનવામાં આવે છે કે જો તમે ગરીબીમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો આ દિવસે શરીર પર ઉબટન લગાવીને તેનો અંશ હોલિકામાં નાખો.
Mar 17,2022, 11:15 AM IST
Trending news
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો
breaking news
રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ