हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
iffco election
Iffco election News
Shankarsinh Vaghela statement
ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનું પત્તું કપાતા શંકરસિંહે શબ્દવેધી બાણ છોડ્યું!
ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનું પત્તું કપાતા શંકરસિંહે હસતા મોઢે શબ્દવેધી બાણ છોડ્યું!
May 14,2024, 20:37 PM IST
Babu Naseet
ઇફકોની ચૂંટણી બાદ ભાજપનું બીજું જૂથ મેદાને, સહકારી ક્ષેત્રના બાબુ નસીતે કહ્યું- "મેન્ડેડ વિરુદ્ધ મત આપનારા સામે કાર્યવાહી થવી જોઇએ..."
Babu Naseet's reaction after Jayesh Raddiya won the election
May 11,2024, 12:10 PM IST
Jayesh Raddia
ઇફકો ચૂંટણીઃ જયેશ રાદડિયાએ બાબુ નસીતને આપ્યો વળતો જવાબ, કહ્યું- "મેં ઇમાનદારીથી કામ કર્યું છે..."
Jayesh Raddia replied to Babu Naseet
May 11,2024, 12:10 PM IST
bipin patel
ઇફકોની ચૂંટણી બાદ બિપિન પટેલની પ્રતિક્રિયા, સંઘાણીને ટોણો મારી જૂની હારયાદ અપાવી
ઇફકોની ચૂંટણી પત્યા બાદ બિપિન પટેલની પ્રતિક્રિયા, દિલીપ સંઘાણીને ટોણો મારી જૂની હારની યાદ અપાવી...
May 11,2024, 10:56 AM IST
gujarat
બગાવતનું બ્યૂગલ ફૂંકાયું! સહકારમા BJPને ઝટકો, રાદડિયાથી શરૂઆત, શું બીજા ચીલો ચાતરશે?
IFFCO Election: ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની બેઠક પોતાને વારસાઈમાં મળી હોવાની માન્યતામાં રાચતા જયેશ રાદડિયાએ મેન્ટેડની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી હતી અને વટ સાથે જીતી પણ હતી. આ સાથે જ પાર્ટી સાથે જાણે જયેશ રાદડિયાએ બગાવતનું બ્યૂગલ વગાડીને શરૂઆત કરી દેતા હવે એવો સવાલ ઉભા થઈ રહ્યો છે કે શું હવે પછી રાદડિયાની જેમ બીજા કોઈ નેતા ચીલો ચાતરશે?
May 10,2024, 11:58 AM IST
Jayesh radadiya
દિલ્હીમાં જશ્નનો માહોલ, જયેશ રાદડિયા ઇફકોની ચૂંટણી જીતી જતા ફટાકડા ફોડી ઉજવણી
દિલ્હીમાં જશ્નનો માહોલ, જયેશ રાદડિયા ઇફકોની ચૂંટણી જીતી જતા ફટાકડા ફોડી ઉજવણી
May 9,2024, 17:43 PM IST
Jayesh radadiya
BIG BREAKING: IFFCOની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, જયેશ રાદડિયાની જીત
Jayesh Radadiya: ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 જેટલા મત મળ્યા છે. તમને જણાવી દઈએ કે IFFCOની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો. દિલ્હીમાં ઇફ્કોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું.
May 9,2024, 17:54 PM IST
gujarat
IFFCO: ભાજપ ફસાઈ! જયેશ રાદડિયાને હરાવવા કે બિપિન ગોતાને, અમિતભાઈની છે સીધી નજર
IFFCO Gujarat Election: 9મી મેને ગુરુવારે આ ચૂંટણીમાં મતદાન માટે ભાજપે 182 મતદારોને મેન્ડેટ આપ્યો છે તેવા સહકાર સેલના બિપીન પટેલની તરફેણ માટે કો વ્હિપ જાહેર કર્યો છે. આ પરિસ્થિતિને વચ્ચે ગુજરાતભરમાં સહકારી મતદારો લોકસભા કરતા ઈફ્કોની ચૂંટણી કોણ જીતે છે તેના પર નજર ટાંપીને બેઠા છે. હાલમાં સહકાર ક્ષેત્રમાં આ જબરદસ્ત રસાકસી ભરી સ્થિતિ છે.
May 6,2024, 16:56 PM IST
IFFCO
સૌરાષ્ટ્રમાં Twist: રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ભર્યું ફોર્મ, લેઉવા નારાજ થયા તો...
BJP leader Jayesh Radadiya: જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત પ્રભાવ છે. ભાજપે લોકસભાની ટિકિટ તો ના આપી પણ જ્યાં તેઓ બિનહરિફ ડીરેક્ટર છે ત્યાં અમિત શાહના ખાસ બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાના નામનો મેન્ડેટ જાહેર કરીને ભાજપે સીધી રાદડિયાને ચેલેન્જ કરી છે.
Apr 27,2024, 19:11 PM IST
Trending news
gujarat
મોઝામ્બિકમાં અનેક ગુજરાતીઓ લૂંટાયા, દુકાનો અને વેરહાઉસો સળગાવી દેવામાં આવ્યા
Political Donation
ભાજપને તો બસ ચારેબાજુથી ચાંદી જ ચાંદી, કોંગ્રેસને પણ ફાયદો, કોને કેટલો મળ્યો ફાળો?
gujarat
ગુજરાત પોલીસની હશે સૌથી મોટી લાઈન! આ વિસ્તારમાં બનશે અદ્યતન સુવિધા સાથેના 2BHK ફ્લ
Relationship Tips
લવ મેરેજમાં લગ્ન પછી પ્રેમ ઓછો શા માટે થઈ જાય છે ? જાણો ચોંકાવનારા કારણો
gujarat
મંગેતરે જ ગળુ કાપીને 25 વર્ષીય યુવતીને ઉતારી મોતને ઘાટ; સુરતી યુવકને હતી આ આશંકા!
India vs Australia
ઓસ્ટ્રેલિયન ખેલાડી સાથે ટકરાવના પગલે ICCની કોહલી પર ગણતરીના કલાકોમાં કાર્યવાહી
Gold rate
નાતાલ બાદ સોનાએ માર્યો કૂદકો, ચાંદી પણ ઉછળી, 10 ગ્રામ 22 કેરેટ સોનાનો જાણો ભાવ
Weather
શું તમે જાણો છો? ગુજરાતના નલિયામાં કેમ પડે છે સૌથી વધારે ઠંડી, આ છે મોટું કારણ
Mulank 6
Mulank 6: આ 3 તારીખોએ જન્મેલા લોકો પર હોય છે શુક્ર ગ્રહ અને લક્ષ્મીજીની કૃપા
gujarat
કાતિલ દોરીથી બચાવવા મહેસાણાના યુવાનની પ્રેરણાદાઈ પહેલ! ઉત્તરાયણ પહેલા 3 ઘાયલ, 1 મોત