iffco

IFFCO ના ચેરમેન બન્યા ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી

ઇફકોના ચેરમેનના નિધન બાદ હવે સંસ્થાની જવાબદારી દિલીપ સંઘાણીને સોંપવામાં આવી છે. તેમને ઈફકોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. 

Oct 19, 2021, 02:23 PM IST

ઈફકોએ ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં નારાજગી, સરકાર પાસે કરી આ માંગ

ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે. એક તરફ મોંઘા બિયારણ અને દવાઓથી પરેશાન કિસાનોની વરસાદે પણ ચિંતા વધારી હતી. હવે ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. 

Oct 18, 2021, 11:18 AM IST

દિવાળી પહેલા ગુજરાતના ખેડૂતોને મળ્યો મોટો ઝટકો, IFFCO એ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો 

દિવાળી પહેલા જ ગુજરાતના ખેડૂતો (gujarat farmers) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રવી પાક પહેલા ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે. ખાતરના ભાવ (pesticide price) માં 265 રૂપિયાનો વધારો થયો છે. NPK ખાતરના રૂ.1170 થી વધીને 1450 થયા છે. ગત વર્ષે કરેલો ભાવ વધારો હવે લાગુ થયો છે. તો બીજી તરફ, ઇફ્કો નુકશાન ખાઇને ખાતર આપતું હોવાનો દિલીપ સંઘાણી (Dileep Sanghani) એ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 1700 રૂપિયા ગત વર્ષે જ ભાવ કર્યો હતો. 

Oct 16, 2021, 05:09 PM IST

IFFCO નો ચમત્કાર! વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ લોન્ચ કર્યું, જાણો તેના ફાયદા અને કિંમત

ઇફકોએ ખેડૂતોને સારા સમાચાર આવ્યા છે. ઇફકો દ્વારા વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ લોન્ચ કરવામાં આવ્યું છે. 
 

May 31, 2021, 10:46 PM IST
Special conversation with Dilip Sanghani, Vice Chairman, IFFCO PT5M26S

IFFCOના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણી સાથે ખાસ વાતચીત

Special conversation with Dilip Sanghani, Vice Chairman, IFFCO

Jan 21, 2021, 08:05 PM IST

ભારતની ઝોળીમાં વધુ એક વૈશ્વિક સફળતા આવી, IFFCO દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થા બની

  • IFFCO 5.5 કરોડથી વધુ ખેડૂતોને સેવા પ્રદાન કરે છે. જેમાંથી કેટલાક ખેડૂતો તો દુનિયાના દુર્ગમ વિસ્તારોમાં રહે છે

Jan 21, 2021, 04:23 PM IST

પ્રયાગરાજ: IFFCO પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, ગેસ લીકેજથી 2 અધિકારીના મૃત્યુ, 18ની હાલત ગંભીર

પ્રયાગરાજના ફુલપુર  ખાતે આવેલા ઈફ્કો IFFCO (Indian Farmers Fertiliser Cooperative Limited) પ્લાન્ટમાં મોડી રાતે મોટી દુર્ઘટના ઘટી. અમોનિયા ગેસ લીકેજના કારણે બે અધિકારીઓ વી પી સિંહ અને અભયનંદનનો આ દુર્ઘટનામાં ભોગ લેવાયો.

Dec 23, 2020, 08:40 AM IST
Surat: Farmers React On Govt. Decision To Reduce Price Of Fertilizers PT3M39S

સરકાર તરફથી ખેડૂતોને મળી મોટી ગિફ્ટ, જુઓ શું કહે છે સુરતના ખેડૂતો

ઇફ્કો(IFFCO)એ ખેડૂતોને ગિફ્ટ આપી છે. ઇફ્કોએ DAP અને NPK ખાતરના ભાવમાં પ્રતિ બોરી 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Aug 16, 2019, 07:55 PM IST
Congress' Rajkot Candidate Lalit Kagathra reacts over BJP leader and IFFCO Chairman Dileep Sanghani PT7M42S

કોંગ્રેસના લલિત કગથરાએ આપ્યું ભાજપના દિલીપ સંઘાણીના નિવેદનને સમર્થન

ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું હતું કે ખાતર કૌભાંડ મામલે જવાબદારો સામે કારવાઈ થવી જોઈએ. મગફળી કાંડમાં સરકારે અધિકારીઓ સામે પગલાં ભર્યા નથી. અધિકારીઓના બદલે નાના લોકો પર પગલાં ભરવામાં આવ્યા હતા. ખાતર ના કેસમાં ઝડપથી તપાસ થાય અને દોષીતો સામે પગલાં ભરાય તે જરૂરી છે જથી ખેડૂતોને ન્યાય મળે.

May 11, 2019, 03:55 PM IST
IFFCO Vice Chairman Dileep Sanghani says no steps taken against people involved in Fertilizer Scam PT12M45S

ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીનો આરોપ: "મગફળી કાંડમાં સરકારે અધિકારીઓ સામે પગલાં ભર્યા નથી"

ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું હતું કે ખાતર કૌભાંડ મામલે જવાબદારો સામે કારવાઈ થવી જોઈએ. મગફળી કાંડમાં સરકારે અધિકારીઓ સામે પગલાં ભર્યા નથી. અધિકારીઓના બદલે નાના લોકો પર પગલાં ભરવામાં આવ્યા હતા. ખાતર ના કેસમાં ઝડપથી તપાસ થાય અને દોષીતો સામે પગલાં ભરાય તે જરૂરી છે જથી ખેડૂતોને ન્યાય મળે.

May 11, 2019, 02:30 PM IST

દિલીપ સંઘાણી બન્યા IFFCOના વાઈસ ચેરમેન

ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ની 48મી જનરલ બોડી મિટિંગ નવી દિલ્હી ખાતે યોજાઈ. ભારતભરના ડિલિગેટ્સે તેમાં ભાગ લીધો. 48મી AGM ઉપરાંત ચેરમેન અને વાઈસ ચેરમેન માટેની ચૂંટણી પણ યોજાઈ. આ અંગેની ચૂંટણી એકદમ શાંતિપૂર્વક અને લોકતાંત્રિક અને પાર્દર્શક રીતે યોજાઈ જેમાં બોર્ડના 21 ડિરેક્ટર્સે મતદાન કર્યું.

May 10, 2019, 07:17 PM IST

IFFCOનું 'નેનો ફર્ટિલાઈઝર' કૃષિ જગતમાં લાવશે ક્રાંતિઃ ડો. યુ.એસ.અવસ્થી

ઈફ્કોને બે વર્ષમાં આ અંગેની પેટન્ટ મળવાની સંભાવના છે, બે ગ્રામ નેનો ફર્ટિલાઈઝર 100 કિલો યુરિયા જેટલું કામ કરશે 

Mar 6, 2019, 11:33 PM IST

IIMC કનેક્શન્સ 2019માં પીયૂષ પાંડે અને જયજીત દાસને ઇફ્કો ઇમકા એવોર્ડ

આઇઆઇએમસી એલ્યુમિનાઇ એસોસિએશનનાં મહારાષ્ટ્ર અને ઓરિસ્સા ચેપ્ટરનું વાર્ષિક મીટ કનેક્શન 2019 મુંબઇ, ભુવનેશ્વર અને ઢેંકનાલમાં સંપન્ન થયું.

Mar 4, 2019, 09:58 PM IST

IIMC Alumni Meet Connections 2019નું સમાપન, જુઓ તસવીરો

દિલ્હીમાં રવિવાર 17 ફેબ્રુઆરીએ ભારતીય જનસંચાર સંસ્થા (આઇઆઇએમસી) હેડ ઓફીસમાં એલમનાઇ એસોસિએશનનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ- કનેક્શન્સ 2019 આયોજીત થયો હતો.

Feb 18, 2019, 11:48 PM IST

IIMC Alumni Meet Connections 2019નું સમાપન

2014થી શરૂ થયેલ આ એવોર્ડ સમારંભની ગણત્રી મીડિયા ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાં થાય છે

Feb 18, 2019, 11:02 PM IST