हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
126/ 0
(47)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
illegal lion show
Illegal lion show News
illegal lion show
સિંહ દર્શન માટે ગ્રાહકો શોધતા ત્રણ પકડાયા, ગીર જંગલની બહાર મારતા હતા આંટાફેરા
તલાલા પંથકના ગીર જંગલમાં સિંહ દર્શન માટે આંટાફેરા કરતા ત્રણ શખ્સોને વનવિભાગે ઝડપી લઈ દંડ કર્યો
Mar 23,2022, 16:18 PM IST
Viral Video
જંગલ તો ઠીક પ્રાણીસંગ્રહાલયમાં પણ બિનકાયદેસર લાયન શો, વન વિભાગનાં ઢાંક પીછોડા
ગીરના જંગલ અને આસપાસ વસતા સિંહોની સુરક્ષા સામે સવાલ ઉઠે તેવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. જે મુદ્દે મોટે ભાગે વનવિભાગ કાર્યવાહીનું આશ્વાસન આપીને જ સંતોષ માની લેતું હોય છે. જો કે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં બંધ સિંહો પણ હવે સુરક્ષીત નથી. સક્કરબાગ ઝૂમાં સિંહના અલગ પાંજરાની આસપાસ બે ગાડીઓ અને અનેક લોકો ફરતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ સફાળું જાગ્યું છે અને તપાસનાં ધમધમાટનું નાટક ફરી એકવાર શરૂ કરી દીધું છે.
Nov 29,2021, 19:48 PM IST
Junagadh
Junagadhમાં સિંહની પજવણી કરવાનું 6 લોકોને પડ્યું ભારે, કોર્ટે કટકારી આટલા વર્ષની સજા
2018 માં સિંહને (Lion) મરઘી આપી પજવણી કરવાની ઘટના બાબરીયા રેન્જમાં (Babariya Range) બની હતી. આ ઘટનામાં વન વિભાગે (Forest Department) 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા
Mar 10,2021, 15:51 PM IST
સિંહ
મુસાફરોએ સિંહોની પાછળ દોડાવી જિપ્સી, Video
ગીરના સિંહોને મુસાફરો તથા સ્થાનિક લોકો દ્વારા અનેકવાર પજવણી કરવામાં આવતા હોય છે. જેના પુરાવા રૂપે કેટલાક વીડિયો પણ સામે આવતા હોય છે. તો બીજી તરફ, ગીર આવતા મુસાફરોને ગેરકાયદેસર લાયન શો કરાવાતા હોવાના પુરાવા પણ વીડિયો દ્વારા મળતા હોય છે. ત્યારે સિંહોની પજવણી કરતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જિપ્સી કારમાં આવેલા લોકો સિંહોને પજવતા હોય તેવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
Feb 20,2019, 12:08 PM IST
સિંહ
ઊનાના જંગલમાં મધરાતે સિંહોની પાછળ દોડાવી જિપ્સી, વધુ એકવાર સાવજની પજવણી
ગીરના સિંહોને મુસાફરો તથા સ્થાનિક લોકો દ્વારા અનેકવાર પજવણી કરવામાં આવતા હોય છે. જેના પુરાવા રૂપે કેટલાક વીડિયો પણ સામે આવતા હોય છે.
Feb 20,2019, 12:40 PM IST
Trending news
Kharmas 2024
આગામી મહીને શરૂ થશે ખરમાસ, એક મહીનો શું કરવુ અને શું ના કરવું? નહી તો જીવન બનશે નર્ક
Income Tax
બજેટમાં નોકરિયાત વર્ગને મળશે સૌથી મોટા ખુશખબર; મધ્યમ વર્ગને આ મામલે મળશે રાહત
bollywood
બોલીવુડની ફેમસ સિંગરને ગંભીર બિમારી, 10 કિલો વજન ઘટ્યું! કહ્યું; 'આ બિમારી મારી...'
yogi modi strategy
યોગી અને મોદીની કઈ રણનીતિએ મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે મોટા 5 કારણ
UTTAR PRADESH
મુસ્લિમ બહુમતીવાળી આ સીટ પર એકમાત્ર હિન્દુ ઉમેદવાર જંગી લીડથી આગળ, 31 વર્ષ બાદ ભાજપ
Business
આ સરકારી બેંકની ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એન્ટ્રી, RBI તરફથી મળી મંજૂરી
relationship
વાત કરવાના આ સ્ટાઈલ જણાવી દેશે કે પાર્ટનર ખોટું બોલી તમારાથી છુપાવે છે વાતો
Gujarat Tourism
ગુજરાતનો છુપો ખજાનો શોધીને આ લિંક પર મોકલો, સ્પર્ધામાં જીતનારને મળશે મોટું ઈનામ
technology
Black Friday 2024 સેલ માટે Appleએ કર્યું ઓફર્સનું એલાન,જાણો કયા ડિવાઈસ પર ડિસ્કાઉન્ટ
Shani Surya Yuti
4 ડિસેમ્બરથી આ રાશિઓની ચાંદી જ ચાંદી, સૂર્ય-શનિની કેન્દ્ર દ્રષ્ટિ કરી દેશે માલામાલ