ઓસ્ટ્રેલિયા સામે નિર્ધારિત સમય કરતાં ઓછી ઓવર ફેંક્યા બાદ ધીમા ઓવર-રેટ બદલ ભારતીય મહિલા ટીમને તેની મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
ભારતીય મહિલા ટીમે રવિવારે સાંજે રમાયેલા ફાઈનલ મુકાબલામાં નેપાળને 38 પોઈન્ટથી પરાજય આપ્યો હતો. આ જીત સાથે ભારતે પ્રથમ ખો-ખો વિશ્વકપ પોતાના નામે કર્યો છે.
ICC ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનોથી માત આપી અને પાંચમી વાર વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી લીધી. ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા અને ભારતની સામે વર્લ્ડ કપ જીતવા માટે 185 રનનો ટાર્ગેટ રાખ્યો.
ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ (ICC Womens T20 World Cup)ની ફાઇનલ મુકાબલો રમવા માટે તૈયાર છે. આ મેચ રવિવારે (8 માર્ચ)ના રોજ મેલબોર્નમાં યોજાવવાની છે. ભારતનો મુકાબલો ચાર વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (India Womens vs Australia Womens)થી છે.