हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
INDW vs ENGW
Indw vs engw News
INDW vs ENGW
રેણુકા સિંહની પાંચ વિકેટ પાણીમાં, ઈંગ્લેન્ડે ભારતને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું
ઈંગ્લેન્ડની મહિલા ટીમે આઈસીસી ટી20 વિશ્વકપના લીગ મેચમાં ભારતને 11 રને હરાવ્યું છે. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમે સેમીફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. ભારત હવે 20 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે ટકરાશે.
Feb 18,2023, 21:52 PM IST
U19 Women's T20 World Cup 2023
INDW vs ENGW: ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હરાવી જીત્યો અન્ડર-19 વિશ્વકપ
U19 Women's T20 World Cup 2023 final: બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ભારતીય મહિલા અન્ડર-19 ટીમે ઈતિહાસ રચી દીધો છે. શેફાલી વર્માની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને હરાવી વિશ્વકપ જીતી લીધો છે.
Jan 29,2023, 19:36 PM IST
Team India
દુનિયાની સૌથી ફાસ્ટ બોલરની ખાસ પળો, Jhulan Goswami હરમનપ્રીતને ગળે લગાવી રડી પડી
Jhulan Goswami Retirement: દુનિયાની સૌથી ફાસ્ટ મહિલા બોલર ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી રહી છે. ભારત અને ઇગ્લેંડની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો ત્રીજો મુકાબલો લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઇ રહ્યો છે.
Sep 24,2022, 22:12 PM IST
Indian Women's Team
7 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરશે ભારતીય મહિલા ટીમ, ઈંગ્લેન્ડ સામે મુકાબલો
INDW vs ENGW Test : ભારતીય મહિલા ટીમ 7 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચ રમશે. આ મેચમાં 17 વર્ષીય યુવા ખેલાડી શેફાલી વર્માને તક મળી શકે છે.
Jun 15,2021, 21:22 PM IST
India Women Cricket Team
Women's Day પર મહિલા ક્રિકેટ ટીમને મળી ભેટ, સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ રમશે ટીમ ઈન્ડિયા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાની અંતિમ ટેસ્ટ મેચ વર્ષ 2014મા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મૈસૂરમાં રમી હતી. મિતાલી રાજની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ મેચને ઈનિંગ અને 32 રનથી જીતી હતી. ભારતીય મહિલા ટીમે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 1976માં વિન્ડિઝ વિરુદ્ધ બેંગલોર વિરુદ્ધ રમી હતી.
Mar 8,2021, 20:24 PM IST
ICC Women's T20 WC
ICC Women's T20 WC: વરસાદને કારણે સેમિફાઇનલ ધોવાઈ તો ભારત-આફ્રિકા ફાઇનલમાં
આઈસીસીએ ગુરૂવારે સિડનીમાં રમાનારી આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં સેમિફાઇનલ માટે રિઝર્વ દિવસ રાખવાના ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આગ્રહને ઠુકરાવી દીધો છે.
Mar 4,2020, 16:34 PM IST
women t20i world cup
ઈંગ્લેન્ડને હરાવી પ્રથમવાર ફાઇનલમાં જગ્યા બનાવવા ઉતરશે ભારતીય ટીમ
ભારતીય મહિલા ટીમ આ પહેલા ક્યારેય ટી20 વિશ્વકપની ફાઇનલમાં પહોંચી નથી પરંતુ આ વખતે ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી ટીમ ટાઇટલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.
Mar 4,2020, 15:50 PM IST
Womens T20 World CUP
Women's T20 World Cup: સેમિફાઇનલની લાઇનઅપ તૈયાર
ટીમ ઈન્ડિયા ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે.
Mar 3,2020, 16:45 PM IST
ટી20 ત્રિકોણિય સિરીઝ
મંધાનાની શાનદાર ઈનિંગ પાણીમાં, ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું
Tri-Nation Womens T20 Series: ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ત્રિકોણિય સિરીઝમાં ભારતને 4 વિકેટે પરાજય આપ્યો છે.
Feb 7,2020, 16:12 PM IST
Trending news
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો