हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
International Market
International market News
Donkey Milk
ગધેડું કરી દેશે માલામાલ! જાણો કઈ રીતે થાય છે કમાણી? શું છે દૂધ અને પાઉન્ડરનો ભાવ?
તમને માનવામાં નહીં આવે પણ જે ભેંસનું દૂધ 60થી 70 રૂપિયાનું લીટર વેચાય છે. જે ગાયનું દૂધ 50થી 60 રૂપિયાનું લીટર વેચાય છે...જેની સામે ગધેડાનાના દૂધનો ભાવ ત્રણ હજાર રૂપિયા લીટર છે અને જો તમે દૂધનો પાઉડર બનાવી દો તો એક કિલોનો ભાવ 30 હજાર રૂપિયા છે.
Jun 27,2024, 18:51 PM IST
સિરામિક ટાઇલ્સ
કોરોના વચ્ચે ધંધા-રોજગારમાં મંદી, રાજ્યની આ ઇન્ડસ્ટ્રીમાં દિવસેને દિવસે વધી ડિમાન્ડ
કોરોનાની મહામારી વચ્ચે હાલમાં ધંધા-રોજગાર શરૂ કરવામાં આવ્યા છે. જોકે મોટાભાગના ધંધા-રોજગાર અને કારખાનાઓની અંદર મંદી હોય તેવો ઘાટ જોવા મળે છે પરંતુ મોરબીની આસપાસમાં પથરાયેલ સિરામિક ઉધોગમાં હાલમાં પુર બહારમાં તેજી છે
Sep 21,2020, 17:08 PM IST
શેર માર્કેટ
શેર બજારમાં જોવા મળી જોરદાર તેજી, સેન્સેક્સ 36,000ને પાર
સેન્સેક્સની કંપનીઓમાં બજાર ઓટોના શેર બે ટકાના લાભમાં હતો. એશિયન પેંટ્સ, ભારતીય એરટેલ, હિંદુસ્તાન યૂનિલીવર, રિલાયન્સ ઇંડસ્ટ્રી અને કોડક બેંકના શેર પણ ફાયદામાં હતા. તો બીજી તરફ ટાટા સ્ટીલ, એચડીએફસી, મહિંદ્રા એન્ડ મહિંદ્રા અને બજાજ ફાઇનાન્સના શેર નુકસાનમાં હતા.
Jul 3,2020, 14:42 PM IST
Gold price
બજારમાં તેજીની અસર જોવા મળી સોના-ચાંદીના કિંમત પર, જાણો શું છે આજનો ભાવ
લોકડાઉન (Lockdown) ખુલતાની સાથે જ શેર બજારમાં તેજી આવવાથી તેની સીધી અસર સોના ચાંદીના ભાવ (Gold - Silver Price)પર પણ જોવા મળી છે. જેટલું ઝડપી શેર બજારમાં કારોબાર વધી રહ્યો છે એટલી તેજીથી સોનાના ભાવ પણ વધ્યા છે. સવારે લગભગ 10.00 વાગે સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 76.00 રૂપિયાની તેજી સાથે 46730.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કોરોબાર કરી રહ્યું હતું. સોનું 46,571.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ખુલ્યું હતું. MCX પર ચાંદી 696.00 રૂપિયાની તેજી સાથે 50814.00 રૂપિયા પ્રતિ કિલો પર વ્યાપાર કરી રહી છે.
Jun 1,2020, 14:41 PM IST
સોનાની કિંમત
કોરોના લોકડાઉન: સોનાની કિંમતમાં જોરદાર આગ લાગવાની સંભાવના, જાણો કેટલો વધી શકે છે ભાવ
દેશમાં કોરોના વાયરસ સંકટના લીધે ચારે તરફ ભલે નુકસાન જ નુકસાન જોવા મળી રહ્યું હોય પરંતુ આ સંકટ સમયે તમારી પાસે રાખવામાં આવેલા સોનાની કિંમતમાં જોરદાર વધારો થઇ શકે છે.
Mar 31,2020, 21:11 PM IST
પેટ્રોલ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ થશે ઘટાડો, ક્રૂડ ઓઈલ એક વર્ષના નીચલા સ્તરે
અમેરિકન લાઈટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI)નો ભાવ ગયા અઠવાડિયામાં લગભગ 10.70 ટકા જેટલો નીચે ઉતરીને 50 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે
Nov 24,2018, 19:42 PM IST
Trending news
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક