turkey

દુનિયાનું એવું મંદિર, જેને માનવામાં આવે છે 'નરકનો દરવાજો'; પાસે જાવ કે સંપર્કમાં આવો એટલે મોત

નોંધનીય છે કે આ મંદિરને નરકનો દરવાજો કહેવામાં આવે છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અહીં રહસ્યમય રીતે મોત થઈ રહ્યા છે. સૌથી મોટી રહસ્યમય વાત એ છે કે જો કોઈ વ્યક્તિ મંદિરના સંપર્કમાં આવે છે, તો પણ કોઈપણ પ્રાણીનું મોત થઈ જાય છે.

Jan 22, 2022, 12:49 PM IST

600 વર્ષ જૂની મસ્જિદને તોડ્યા વિના 2 KM શિફ્ટ કરવામાં આવી હતી, 'જુગાડ' જોઇને રહી જશો દંગ

Turkey Mosque Shifting Jugaad: ક્યાંક કોઇ બિલ્ડીંગ હોય અને તમે બીજા દિવસે સવારે ઉઠો અને તે બિલ્ડીંગ બે કિલોમીટર દૂર જતી જતી રહે. આવું જોઇને તમારી આંખો ખુલી રહી જશે. એવું જ કંઇક તુર્કીમાં થયું હતું. જ્યારે એક વિશ્વ પ્રસિદ્ધ મસ્જિદ રાતોરાત બે કિલોમીટર જતી રહી હતી.  

Dec 22, 2021, 04:09 PM IST

Video: જાનવરોની જેમ ચાર પગે ચાલે છે આ પરિવાર, કારણ જાણીને હચમચી જશો

તુર્કીમાં રહેતો એક પરિવાર જાનવરોની જેમ ચાર પગે ચાલવા માટે મજબૂર છે. શરૂઆતમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો તેનું કારણ સમજી શક્યા નહતા

Dec 6, 2021, 11:40 AM IST

Gandhinagar: મહામારી બાદ યોજાયુ સૌથી મોટુ ઓનગ્રાઉન્ડ પ્રદર્શન, ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં થશે મદદરૂપ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ઉદ્યોગના પ્રતિનિધિઓ, અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની મોટી હાજરી વચ્ચે બુધવારે એન્જીમેક-2021નુ ઉદઘાટન કર્યુ હતું. ગાંધીનગરમાં હેલિપેડ એક્સિબિશન સેન્ટર ખાતે તા. 1 થી 5 ડિસેમ્બર દરમ્યાન યોજાયેલા આ પ્રદર્શનના કેટલાક સ્ટોલની મુખ્યપ્રધાને પણ મુલાકાત લીધી હતી.

Dec 1, 2021, 03:30 PM IST

ભારત વિરોધી પાકિસ્તાન સાથે મિત્રતા ભારે પડી રહી છે આ દેશને, ઉપાધિના પોટલા આવી પડ્યા

ભારત વિરુદ્ધ ડગલેને પગલે ષડયંત્ર રચતા પાકિસ્તાનનો સાથ આપવાની આ દેશે ભારે કિંમત ચૂકવવાનો વારો આવી શકે છે.

Nov 23, 2021, 12:31 PM IST

Glasgow: PM મોદીને મળેલી સ્પેશિયલ ટ્રીટમેન્ટથી આ દેશને મરચા લાગ્યા, રાષ્ટ્રપતિ મોઢું ફૂલાવીને ફરતા રહ્યા

ગ્લાસગો જળવાયુ સંમેલનમાં પીએમ મોદીને મળેલી સ્પેશિયલ ટ્રિટમેન્ટથી અનેક દેશોને મરચા લાગી ગયા છે. 

Nov 15, 2021, 09:51 AM IST

અર્દોગને અમેરિકા, ફ્રાન્સ સહિત 10 દેશોના રાજદૂતોને તુર્કીથી કાઢ્યા, જાણો કારણ શું છે?

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને શનિવારે જણાવ્યું હતું કે તેમણે કાર્યકર્તા ઓસ્માન કાવાલાને મુક્ત કરવાને સમર્થન આપનારા 10 પશ્ચિમી રાજદ્વારીઓને હાંકી કાઢવા માટે વિદેશ મંત્રાલયને આદેશ આપ્યો છે. ચાર વર્ષથી જેલમાં રહેલા કવલા પર દેશવ્યાપી વિરોધ પ્રદર્શન માટે નાણાં આપવાનો આરોપ છે.

Oct 23, 2021, 11:32 PM IST

Turkey ના આ વ્યક્તિનું નાક છે દુનિયામાં સૌથી લાંબુ, રોજેરોજ સાઈઝ વધતી જાય છે

શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી લાંબા નાકનો રેકોર્ડ કોના નામે છે? તુર્કીમાં રહેતા મેહમત ઓઝીયુરેક  (Mehmet Özyürek) નું નાક દુનિયામાં સૌથી લાંબુ છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ પણ નોંધાયું છે. ખાસ વાત એ છે કે તેમના નાકની સાઈઝ સતત વધી રહી છે. એટલે કે આવનારા દિવસોમાં તે 3.5 ઈંચ (8.8 સેમી) થી પણ લાંબુ થઈ શકે છે. 

Oct 8, 2021, 09:21 AM IST

Turkish President ની ઈચ્છા પૂરી થઈ, તાલિબાને કાબુલ એરપોર્ટ ચલાવવા માટે મદદ માંગી, પરંતુ આ શરત પર

અફઘાનિસ્તાન (Afghanistan) ની સત્તા પર બિરાજમાન થયેલા તાલિબાને (Taliban) તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોગન (Turkish President Recep Tayyip Erdogan) ની ઈચ્છા પૂરી કરી દીધી છે.

Aug 26, 2021, 07:44 AM IST

Afghanistan માં તક જોવા મળતા આ નેતાઓએ ઉઠાવ્યો લાભ, જાણો તાલિબાન સાથે મિત્રતા કરવા પાછળનું કારણ

અફઘાનિસ્તાનમાં (Afghanistan) જે પણ ચાલી રહ્યું છે તે સમગ્ર દુનિયા જોઈ રહી છે. 21 મી સદીની સૌથી ખોફનાક તસવીરો હાલ કાબુલમાંથી (Kabul) સામે આવી રહી છે. ગઈકાલે કાબુલ એરપોર્ટ પરથી સામે આવેલી સમગ્ર ઘટનાએ દુનિયાને આશ્ચર્યચકિત કરી છે

Aug 17, 2021, 04:09 PM IST

PICS: મોડલે સેક્સ મ્યુઝિયમની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી, ઉપાધિના પોટલા આવી પડ્યા

એક ઈન્સ્ટાગ્રામ મોડલને એમ્સ્ટર્ડમના સેક્સ મ્યુઝિયમમાં લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવી ભારે પડી ગઈ.

Aug 9, 2021, 11:18 PM IST

આ મંદિર છે નરકનો દરવાજો, જે અહીં જાય છે તે ક્યારેય પાછું નથી આવતું, જાણો રહસ્ય

આ મંદિરમાં જતા લોકો પાછા આવતા નથી અને તેથી તેને નરકનો દરવાજો કહેવામાં આવે છે. ઘણા લોકોએ આ મંદિરને લગતી વસ્તુઓની શોધ કરી છે અને તેમાં મૃત્યુના રહસ્યો ઉકેલવાનો દાવો કર્યો છે.

Jan 29, 2021, 05:20 PM IST

ભારે ભૂકંપ બાદ તુર્કી અને ગ્રીસ પર મંડરાઇ રહ્યો છે ફરીથી ખતરો

ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કીના ઇઝમિર શહેરથી 17 કિલોમીટર દૂર હતું અને અહીં 14 લોકોના મોતાના સમાચાર છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

Oct 31, 2020, 08:26 AM IST

જમ્મુ-કાશ્મીર પર ષડયંત્રનો નવો આધાર બની રહ્યું છે તુર્કી, પાકિસ્તાનને સોંપ્યા આ હથિયાર

પાકિસ્તાન (Pakistan)નું આતંકી ચરિત્ર દુનિયા જાણે છે. પરંતુ હવે પાકિસ્તાને તુર્કી (Turkey)ને પણ પોતાના પાપનું ભાગીદાર બનાવ્યું છે. તુર્કી ઇસ્લામિક દેશના સૌથી મોટો નેતા બનવા ઇચ્છે છે. તેથી તે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે તમામ મદદ કરવા તૈયાર છે.

Oct 24, 2020, 11:13 AM IST

આ દેશે PAK ને કહ્યું- કાશ્મીરમાં વધારો આતંકવાદ, શરૂ કરી હથિયારોની સપ્લાઇ

તુર્કી હવે ખુલીને કાશ્મીરમાં આતંક્વાદને વધારવા માટે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. તમને જણાવી દઇએ કે ચીન બાદ હવે તુર્કીએ પણ પાકિસ્તાન (Pakistan) ને હથિયારની સપ્લાઇ શરૂ કરી દીધી છે.

Oct 23, 2020, 06:21 PM IST

સાઉદી અરેબિયા કેમ તુર્કી પર અકળાયું? નાગરિકોને બહિષ્કારની અપીલ

મુસ્લિમ દેશોમાં બે મોટી તાકાત ગણાતા દેશો સાઉદી અરેબિયા (Saudi Arabia)  અને તુ્કી (Trukey) હવે એક બીજાની સામે જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી એવી અટકળો હતી કે બંને દેશો વચ્ચે સંબંધ સારા નથી અને બંને મધ્ય પૂર્વમાં પોતાનું એકચક્રી શાસન ઈચ્છે છે. પરંતુ હવે બંને દેશો તરફથી આવી રહેલા નિવેદનો તેના કૂટનીતિક સંબંધોને નવી દિશામાં લઈ જઈ શકે છે. 

Oct 6, 2020, 03:47 PM IST

Armenia Azarbaijan War માં ભારતની ભૂમિકા શું હોઈ શકે, કેવી અસર પડશે?

નાગોર્નો-કારાબાખ (nagorno karabakh)  પર કબ્જા અને અધિકાર માટે થઈ રહેલું યુદ્ધ (War) ને રવિવારે આઠમો દિવસ થયો. બંને તરફથી થઈ રહેલા ઘાતક હુમલાની સ્થિતિનો હજુ  કોઈ ઉકેલ આવ્યો નથી. આ સાથે જ વિશ્વના અનેક દેશ શાંતિ પ્રસ્તાવ માટે પણ અપીલ કરી રહ્યા છે. જેના પર હજુ સુધી કોઈ જવાબ બંને દેશો  armenia અને azarbaijan તરફથી આવ્યો નથી. 

Oct 5, 2020, 08:16 AM IST

ત્રીજુ વિશ્વયુદ્ધ? અઝરબૈજાનને PAK અને તુર્કીનો ખુલ્લો સપોર્ટ, રશિયા અર્મેનિયાની મદદે આવે તેવી શક્યતા

ખ્રિસ્તી દેશ અર્મેનિયા(Armenia) અને મુસ્લિમ દેશ અઝરબૈજાન (Azerbaijan) વચ્ચે છેડાયેલી જંગ (War) માં તુર્કી (Turkey) અને પાકિસ્તાન ખુલીને સામે આવી ગયા છે. પાકિસ્તાને (Pakistan)  અઝબૈજાનની મદદ માટે પોતાની સેના મોકલી છે જ્યારે તુર્કી સાથે મળીને સીરિયા અને લિબીયાથી આતંકીઓ ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અર્મેનિયાએ એવો દાવો પણ કર્યો છે કે તુર્કીના એક ફાઈટર જેટે તેમનું ફાઈટર વિમાન તોડી પાડ્યું. જેમાં પાયલટનું મૃત્યુ થયું છે. 

Sep 30, 2020, 08:42 AM IST

બોલીવુડ વિવાદ: આમિરની તુર્કી મુલાકાત પર વિવાદ, જાણો ખાનને કોણે કોણે આપી શિખામણ

બોલીવુડ અભિનેતા આમિર ખાનની તુર્કીની ફર્સ્ટ લેડી સાથે મુલાકાત પર વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર સોમવારથી તેના પર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે ભાજપ નેતા ઉમા ભારતી અને વિશ્વ હિન્દુ પરિષદ (BHP)એ પણ આમિર ખાનની તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની સાથે મુલાકાત પર સવાલ ઉઠાવ્યો છે

Aug 18, 2020, 01:24 PM IST

આમિર ખાનની 'લાલ સિંહ ચડ્ઢા'ને લઈને મોટી જાહેરાત, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ  'લાલ સિંહ ચડ્ઢા' આ વર્ષે રિલીઝ થશે નહીં. ફિલ્મની રિલીઝને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. 

 

Aug 10, 2020, 02:40 PM IST