xi jinping

શી જિનપિંગે સ્વીકાર્યું- કોરોના સૌથી મોટી આરોગ્ય હોનારત, ચીનના અર્થતંત્ર પર પડશે અસર

ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 2442 લોકોના મોત થઈ ચુક્યા છે અને 77000 લોકો પ્રભાવિત છે. અત્યાર સુધી 15000થી વધુ લોકોની સારવાર કરી ચુકવામાં આવી છે. 

Feb 23, 2020, 11:13 PM IST

હોંગકોંગના પ્રદર્શનકારીઓને શી જિનપિંગની ચેતવણીઃ હાડકાં ભાંગી નાખીશ

હોંગકોંગમાં શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવતી રેલી રવિવારે ઉગ્ર થઈ ગઈ હતી. અનેક સ્થળે પ્રદર્શનકર્તા અને ચીનના સુરક્ષા દળો વચ્ચે સંઘર્ષના સમાચાર છે. આ દરમિયાન અનેક જાહેર વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તો કેટલીક દુકાનોમાં તોડફોડ કરાઈ હતી. ત્યાર પછી જિનપિંગે આવું નિવેદન આપ્યું છે. 

Oct 14, 2019, 06:53 PM IST
Press conference regarding jinping India visit PT9M50S

પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિની મુલાકાતનો વિગતવાર રિપોર્ટ

PM નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)એ ચેન્નાઈ (Chennai)માં વાતચીત બાદ બંને નેતાઓએ તાજ ફિશરમેન કોવ હોટલમાં કલાકૃતિઓ અને હેન્ડલૂમનું પ્રદર્શન નીહાળ્યું. આ દરમિયાન પીએમ મોદીએ શી જિનપિંગને અનેક ભેટ આપી. આ ભેટમાં શી જિનપિંગની તસવીરવાળી શાલ, નચિયારકોઈલ દીપ સામેલ છે.

Oct 12, 2019, 03:35 PM IST

PM મોદીએ જિનપિંગને ભેટમાં આપ્યાં એકદમ ઉત્કૃષ્ટ સિલ્કની શાલ, પેન્ટિંગ અને દીપ, ખાસિયતો જાણો

PM નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)એ ચેન્નાઈ (Chennai)માં વાતચીત બાદ બંને નેતાઓએ તાજ ફિશરમેન કોવ હોટલમાં કલાકૃતિઓ અને હેન્ડલૂમનું પ્રદર્શન નીહાળ્યું. આ દરમિયાન પીએમ મોદીએ શી જિનપિંગને અનેક ભેટ આપી. આ ભેટમાં શી જિનપિંગની તસવીરવાળી શાલ, નચિયારકોઈલ દીપ સામેલ છે. 

Oct 12, 2019, 03:19 PM IST

પાકિસ્તાનને જબરદસ્ત લપડાક, શી જિનપિંગ-પીએમ મોદી વચ્ચે શું વાતચીત થઈ? તે ખાસ જાણો 

ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન બીજા દિવસે ચેન્નાઈના કોવલમમાં જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જે વાતચીત થઈ તેમાં કાશ્મીર મુદ્દો ઉઠ્યો નહતો. 

Oct 12, 2019, 02:41 PM IST

ભારતના આ 8 મહત્વના રણનીતિકાર...જેમણે PM મોદી સંગ શી જિનપિંગ સાથે કરી વાતચીત

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના બે દિવસના ભારત પ્રવાસના બીજા દિવસની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને જિનપિંગ વચ્ચે સવારે કોવલમના તાજ ફિશરમેન્સ હોટલના કોવ રિસોર્ટમાં  વાતચીત સાથે થઈ. આ બેઠક કોઈ પણ પ્રતિનિધિમંડળ વગર થઈ હતી. બંને નેતાઓએ લગભગ એક કલાક સુધી સુધી બેસીને વાતચીત કરી. ત્યારબાદ બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક થઈ. પ્રતિનિધિમંડળ સ્તરની આ બેઠક દરમિયાન નિવેદન બહાર પાડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત-ચીન એક બીજાના મતભેદો  દૂર કરશે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ભારતમાં સ્વાગતથી અભિભૂત છું. આ બેઠકમાં ચીન સાથે ભારતના 8 પ્રમુખ રણનીતિકારોએ વાતચીતમાં ભાગ ભજવ્યો હતો. 

Oct 12, 2019, 01:26 PM IST

PM મોદીએ જિનપિંગને જે પથ્થર બતાવ્યો તેનું છે ઐતિહાસિક મહત્વ, સાત હાથી પણ જેને હલાવી શક્યા નહતાં

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસના ભારત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. અહીંથી બપોરે તેઓ નેપાળ જવા રવાના થઈ જશે. તામિલનાડુના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે અનૌપચારિક બેઠકોનો દોર ચાલુ છે. 

Oct 12, 2019, 11:45 AM IST
Meeting between PM and Jinping PT14M38S

આજે મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એકવાર ફરીથી આજે સવારે તાજ ફિશરમેન્સ હોટલના કોવ રિસોર્ટમાં જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યાં છે. તામિલનાડુના મહાબલીપુરમમાં બંને નેતાઓ વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત છે.

Oct 12, 2019, 11:25 AM IST

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ભારત પ્રવાસ પૂરો, નેપાળ જવા રવાના થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે કોવલમ સ્થિત તાજ ફિશરમેંસ હોટલના કોવ રિસોર્ટમાં અંદાજે 50 મિનિટ સુધી ચાલેલી અનૌપચારિક મુલાકાત પૂર્ણ થઇ છે. જે બાદ બંને દેશોના પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, હું આપ સૌનું દિલથી સ્વાગત કરુ છું.

Oct 12, 2019, 10:37 AM IST

મહાબલીપુરમના બીચ પર ફેલાયેલો હતો પ્લાસ્ટિકનો કચરો, PM મોદીએ જાતે કરી સફાઈ, જુઓ VIDEO

સમુદ્ર તટ પર પ્લાસ્ટિક (Plastic)નો કચરો જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સફાઈ કરવાનું બીડું ઉઠાવ્યું અને પોતે જાતે તે પ્લાસ્ટિકના કચરાને ઉઠાવીને બીચની સફાઈ કરી. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતા અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઈને દેશભરમાં ચલાવવામાં આવેલી તેમની મુહિમને આગળ ધપાવી. 

Oct 12, 2019, 10:17 AM IST

શી જિનપિંગ-PM મોદીની મીટિંગ વખતે ચીની અખબારે કહ્યું-સફળ થઈ શકે છે 'મેક ઈન ઈન્ડિયા'

ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે જો કે કહ્યું છે કે નવી દિલ્હી જો બેઈજિંગ પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ બદલે અને તેની સફળતામાંથી શીખી શકે તો ભારત દુનિયામાં વિનિર્માણનું કેન્દ્ર બની શકે છે અને મેક ઈન ઈન્ડિયાને સફળ બનાવી શકે છે. 

Oct 12, 2019, 08:11 AM IST

જાણો PM મોદી-શી જિનપિંગની આજની મુલાકાતનો કાર્યક્રમ, થશે મહત્વની બેઠક

મહાબલીપુરમમાં આજે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહામુલાકાત થઇ હતી

Oct 12, 2019, 01:05 AM IST

રસપ્રદ છે જિનપિંગની લવ સ્ટોરી, 40 મિનિટમાં લીધો જીવનનો સૌથી મહત્વનો નિર્ણય

પેંગ ચીનના એખ પ્રખ્યાત લોકગાયિકા છે અને તેની ગણત્રી ખુબ જ શક્તિશાળી મહિલાઓમાં કરવામાં આવે છે

Oct 12, 2019, 12:23 AM IST

મહાબલીપુરમમાં PM મોદી-જિનપિંગની મુલાકાત, જાણો ચીન કેમ ઇચ્છે છે ભારતનો સાથ ?

વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહાબલીપુરમમાં મહામુલાકાત યોજાઇ, વિશ્વનાં બે દિગ્ગજ દેશો વચ્ચે નવી શરૂઆત થઇ છે

Oct 11, 2019, 10:59 PM IST

PM મોદીએ શી જિનપિંગની ડિનર ડિપ્લોમસી, સંરક્ષણ-વેપાર અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા

વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને રાત્રીભોજ આપી દેવાયું છે. મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે અનૌપચારિક વાતચીત થઇ. બંન્ને વચ્ચે સંરક્ષણ, વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત થઇ. બે દિવસનાં ભારતની મુલાકાત પર આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાંજે મહાબલીપુરમ પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યુ. જિનપિંગના સ્વાગત માટે વડાપ્રધાન મોદી તમિલનાડુના પારંપારિક પરિધાન મુંડૂમાં છે.

Oct 11, 2019, 10:46 PM IST
X Ray : Xi Jinping Visit to Mahabalipuram PT6M54S

એક્સ રેઃ ઉપરછલ્લા સમાચાર નહીં, સમાચારોનું સચોટ વિશ્લેષણ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તમિલનાડુના મહાબલિપુરમની બે દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. આ દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનૌપચારિક મુલાકાત કરવાના છે. જોકે, નિષ્ણાતો આ મુલાકાતને અત્યંત મહત્ત્વની અને વ્યૂહાત્મક માની રહ્યા છે. તેનાથી બંને દેશોના સંબંધો મજબુત થવાની સાથે આ મુલાકાત રાજકીય દૃષ્ટિએ ફાયદાકારક સાબિત થશે. જુઓ અમારી વિશેષ રજૂઆત... એક્સ રે....

Oct 11, 2019, 10:40 PM IST
X Ray: Know All about Xi Jinping Mahabalipuram Visit PT15M59S

એક્સ રેઃ માત્ર ઉપરછલ્લા સમાચાર નહીં, સમાચારોનું સચોટ વિશ્લેષણ

તમિલનાડુના મહાબલિપુરમની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિને આવકારવા અને તેમની સાથે અનૌપચારિક મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ ગાઈડ બનીને જિનપિંગને મહાબલિપુરમ મંદિર બતાવ્યું હતું અને સાથે જ તેનું ઐતિહાસિક મહત્વ, વાસ્તુકલાનો પરિચય આપ્યો હતો. મોદી- જિનપિંગની આ પ્રથમ મુલાકાત નથી. અગાઉ જિનપિંગ અમદાવાદના સાબરમતિ આશ્રમમાં પણ આવી જ રીતે મુલાકાત માટે આવી ગયા હતા. જૂઓ મોદિ-જિનપિંગની વિવિધ મુલાકાતોનું સચોટ વિશ્લેષણ... અમારી વિશેષ રજુઆ એક્સ રેમાં....

Oct 11, 2019, 10:40 PM IST

નવી મુલાકાત, નવી શરૂઆત: PM મોદી- જિનપિંગની મુલાકાતથી પાકિસ્તાન ગભરાયું

મહાબલીપુરમમાં (Mahabalipuram) આજે વિશ્વનાં બે મોટા નેતાઓનું મહામિલન થયું. વડાપ્રધાન મોદી(PM Narendra Modi) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું  (Xi Jinping) સ્વાગત કરવા તમિલનાડુના પારંપરિક ડ્રેસમાં પહોંચ્યા. વિશ્વમાં વડાપ્રધાન મોદીને પહેલીવાર આ પ્રકારે જોયા. ઉમળકાથી બંન્ને વચ્ચે મુલાકાત થઇ અને ફરી ખુબ જ મિત્રતાભર્યા અંદાજમાં સંસ્કૃતીના વારસા વચ્ચે જિનપિંગ ફરતા જોવા મળ્યા. જેના કારણે ચીનનો સદીઓ જુનો સંબંધ છે.

Oct 11, 2019, 09:37 PM IST
Folk Dance At Shore Temple at Mahabalipuram PT26M15S

શોર મંદિરમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો

મહાબલિપુરમ મંદિરની વિશેષ મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમક્ષ શોર મંદિરમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શી જિનપિંગ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ભરત નાટ્યમ, કથકલી નૃત્યની પ્રસ્તુતિ કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કથક નૃત્ય સાથે તાલ મિલાવતા જોવા મળ્યા હતા. જિનપિંગ પણ ભારતનું સાંસ્કૃતિક નૃત્ય નિહાળીને ખુશ થઈ ગયા હતા.

Oct 11, 2019, 08:50 PM IST
PM Modi and Jinping visited Shore Temple PT13M58S

પીએમ મોદી અને જિનપિંગે લીધી શોર મંદિરની મુલાકાત

ભારતની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ તમિલનાડુના પૌરાણિક મંદિર મહાબલિપુરમ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિને મહાબલિપુરમ મંદિરની મુલાકાત કરાવી હતી. વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિના ગાઈડ બન્યા હતા અને મંદિરના ઈતિહાસથી માંડીને વાસ્તુકળા સહિતની તમામ બાબતો વિગતવાર સમજાવી હતી. મહાબલિપુરમ મંદિરમાં બંને નેતાનો અંતિમ પડાવ શોર મંદિર હતું. શોર મંદિર સમુદ્ર કિનારે આવેલું છે અને દ્રવિડ વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે.

Oct 11, 2019, 07:40 PM IST