jackie shroff

Rangeela માં ટૂંકા કપડાં પહેરીને બીચ પર દોડતી ઉર્મિલા યાદ છે? હવે આ ગંજી વિશે થયો ચોંકાવનારો ખુલાસો

ઉર્મિલા માર્તોંડકરે પોતાની 1995માં આવેલી સુપરહિટ ફિલ્મ રંગીલાનો એક કિસ્સો દર્શકો સાથે શેર કર્યો.

Oct 2, 2021, 08:37 AM IST

KBC શોમાં રડવા લાગ્યા Jackie, Sunil Shetty ની આ વાત પર ઇમોશનલ થયા Shroff

કોન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) એક હિટ ટીવી શો છે. સવાલોના જવાબ આપવા પર તમને અહીં કરોડપતિ બનાવાની તક મળે છે. ઘણા લોકો અહીંયા આવે છે અને પોતાનું ભાગ્ય આજમાવે છે

Sep 25, 2021, 10:08 PM IST

Tiger Shroff ની બહેનના ટોપલેસ ફોટોશૂટે ઇન્ટરનેટ પર લગાવી આગ, PHOTOS જોઈ ફેન્સ થયા બેચેન

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફની (Jackie Shroff) પુત્રી અને ટાઇગર શ્રોફની (Tiger Shroff) બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) તાજેતરમાં પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં છે. હવે ફરી એકવાર કૃષ્ણાએ હોટનેસની બાબતમાં બોલિવૂડની (Bollywood) ટોચની અભિનેત્રીને પાછળ છોડી દીધી છે. તસવીરોમાં તે બ્લેક કલરની બ્રામાં પોઝ આપતી જોવા મળી રહી છે.

Aug 1, 2021, 11:42 PM IST

PICS: જેકી શ્રોફની પત્નીનું આ હેન્ડસમ અભિનેતા સાથે હતું લફરું, 17 વર્ષ નાના યુવક માટે પતિને કર્યો દગો!

જેકી શ્રોફે ફિલ્મ હીરોથી રાતોરાતો ફેમ મેળવી હતી. ત્યારબાદથી અભિનેતા 4 દાયકાથી ફિલ્મોમાં એક્ટિવ છે. જેકીએ હિન્દી ઉપરાંત તમિલ, બંગાળી, તેલુગુ, મલયાલમ, કન્નડ, મરાઠી, પંજાબી, અને ઓડિયા ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મોથી લઈને તેની લવ લાઈફના કારણે તે ખુબ ચર્ચામાં પણ રહ્યો છે. 

Apr 29, 2021, 02:45 PM IST

જય કિશનથી જેકી શ્રોફ બનવા સુધીની સફર નથી રહી સરળ, જાણો તેમના જન્મદિવસ પર સુપર સ્ટારની કહાની

હિન્દી ફિલ્મોના સંખ્યાબંધ કલાકારો વચ્ચે આગવી શૈલીથી જે કલાકારે સિનેજગતમાં સફળતા મેળવી તે જેકી શ્રોફનો આજે જન્મદિવસ છે. જેકી શ્રોફ 64 વર્ષના થયા. જેકી શ્રોફે તેની 40 વર્ષ જેટલી લાંબી ફિલ્મી કારકિર્દીમાં 220થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 

Feb 1, 2021, 08:00 AM IST

પોતાની ઉંમરથી 17 વર્ષ નાના એક્ટર સાથે જેકી શ્રોફની પત્નીનું હતું અફેર, જાણો સમગ્ર કિસ્સો

જેકી શ્રોફ (Jackie shroff) ની પત્ની આયશા શ્રોફ ખૂબ જ સુંદર છે. 

Aug 31, 2020, 11:24 PM IST

લોકડાઉનમાં બોલિવૂડના 'જગ્ગુ દાદા'નો આ PHOTO થયો ખુબ વાયરલ, જાણો કેમ?

બોલિવૂડમાં જગ્ગુ દાદાના નામથી જાણીતા અભિનેતા જેકી શ્રોફે અત્યાર સુધીમાં લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે. 1 ફેબ્રુઆરી 1957ના રોજ લાતુર (મહારાષ્ટ્ર)માં જન્મેલા જગ્ગુ દાદાના પિતા કાકાભાઈ હરિભાઈ શ્રોફ ગુજરાતી હતાં અને માતા હુરુનિસા તુર્કીના હતાં. જેકી શ્રોફનું આખુ નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે. ફિલ્મ હીરોથી જેકી શ્રોફની એન્ટ્રી બોલિવૂડમાં થઈ અને એક લીડ અભિનેતા તરીકે ઓળખ મળી. 

Apr 15, 2020, 10:04 AM IST

જેકી શ્રોફે અનિલ કપૂરને ફટકાર્યા 17 તમાચા, Video જોઇ હચમચી જશે દિલ

બોલીવુડ અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor) આજે (24 ડિસેમ્બર)ના રોજ 63 વર્ષના થઇ ગયા છે. તેમની ફિટનેસ જોઇ ઘણા યુવાનો ઇર્ષા કરે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે અનિલ કપૂર આટલા ફિટ કેવી રીતે છે, તો તેનો શ્રેય તે ડાયટ અને એક્સરસાઇઝને આપે છે. અનિલ કપૂર જંક ફૂડ અને શુગરવાળી વસ્તુઓથી દૂર રહે છે.

Dec 24, 2019, 12:25 PM IST

બોલિવૂડ એક્ટર ગોવિંદા અને જેકી શ્રોફ સહિત 5ને ફટકારાયો મોટો દંડ, કારણ કે...

હાલમાં બોલિવૂડ એક્ટર્સ ટીવી પર જાહેરાતો કરી રહ્યા છે એની સામે આ કિસ્સો લાલ બત્તી જેવો છે

Nov 24, 2019, 01:05 PM IST

19 વર્ષ બાદ મોટા પડદે જોવા મળશે આ જોડી, 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે ફિલ્મ

19 વર્ષ બાદ સંજય દત્ત અને જૈકી શ્રોફ 'પ્રસ્થાનમ'માં એકસાથે વાપસી કરી રહ્યા છે અને આટલા લાંબા સમય બાદ તેમને એકસાથે મોટા પડદે જોવા દર્શકો માટે ખુશીનો અવસર રહેશે. ફિલ્મના ટ્રેલરમાં એક રાજકીય પરિદ્વશ્યમાં વારસા માટે લડાઇની કહાણીને દર્શાવવામાં આવી છે અને ટ્રેલરમાં સંજય દત્ત જે એક રાજકીય પાર્ટીના નેતાના રૂપમાં પ્રતીત થઇ રહ્યા છે, તેમના વિરૂદ્ધ લોકો છે અને જૈકી શ્રોફ તેમાંથી એક છે, જે તેમની સાથે ફેસ-ઓફની સ્થિતિમાં છે. પરંતુ ટ્રેલરના ક્લાઇમેક્સે આપણને અધવચ્ચે છોડી દીધા છે કે રાજકીય પાર્ટી માટે તેમની પછી નેતાનું સિંહાસન આખરે કોને મળશે.

Sep 18, 2019, 04:33 PM IST

પ્રભાસ 'સાહો'ના ટ્રેલર લોન્ચ માટે આ 5 શહેરોની લેશે મુલાકાત, જાણો કેમ કરી આ શહેરોની પસંદગી

પ્રભાસ અભિનીત 'સાહો' વર્ષની સૌથી પ્રતીક્ષિત ફિલ્મ છે અને તેને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ ગણવામાં આવી રહી છે. ફિલ્મ રિલીઝ પહેલાં, સુપરસ્ટાર પ્રભાસ પોતાની સહ કલાકાર શ્રદ્ધા કપૂરની સાથે ''સાહો''ના ટ્રેલર રિલીઝ માટે પાંચ શહેરોના પ્રવાસે જશે. 

Aug 7, 2019, 11:55 AM IST

ટાઇગર ફેશન મામલે કરે છે આ સ્ટારની નકલ, જાણીને નહીં થાય વિશ્વાસ

ટાઇગર શ્રોફની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે બહુ જલ્દી સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે જોવા મળે છે. હાલમાં પણ એવો ખુલાસો થયો છે કે બાગી 3માં ફરીવાર ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળશે.  

Apr 5, 2019, 04:55 PM IST

B'day : 13 વર્ષની છોકરી સાથે જેકીને થયો હતો પ્રેમ, ફિલ્મી છે આ Love Story

30 વર્ષથી વધારે વર્ષ સુધી બોલિવૂડમાં કામ કરનાર જેકીએ લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે

Feb 1, 2019, 11:45 AM IST

દિશા પટણી ફિટનેસને લઇ જોવા મળી ક્રેઝી, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

દિશા પટણીએ સોશિયલ મીડિયા પર તેનો એક ફિટનેસ વીડિયો શેર કર્યો છે. જેમાં ફેન્સ તેની હાઇ કિક્સને જોઇ દંગ રહી ગયા.

Nov 27, 2018, 12:26 PM IST

જૂનાગઢમાં ચાલી રહ્યું છે જ્હોન અબ્રાહમની ફિલ્મનું શૂટિંગ, એક ઝલક મેળવવા લોકોની જામી ભીડ

"RAW" એટલે કે "રોમીઓ અકબર વોલ્ટર" ફિલ્મ સ્ટોરી અંગે વાત કરીયે તો ફિલ્મમાં જહોન અબ્રાહમની સાથે સુશાંતસિંહ રાજપૂત અને જેકી શ્રોફ પણ કામ કરી રહ્યો છે.

Jul 23, 2018, 03:41 PM IST