Lord Jagannath Anasar Leela: 108 ઘડાના જેષ્ટાભિષેક સ્નાન બાદ બીમાર થયા જગન્નાથ. જાણો અનાસર કાળમાં લીમડા-આયુર્વેદથી કેવી રીતે થાય છે પ્રભુની સારવાર અને શું છે તેની સંપૂર્ણ પ્રક્રિયા.
Ahmedabad RathYatra 2026:ભગવાન જગન્નાથના મામેરાનો મળ્યો દવે પરિવારને અવસર. તેજસ દવે પરિવારનુ નામ લકી ડ્રોમાં નિકળ્યું. તેઓ છેલ્લા સાત આઠ વર્ષ થી ભગવાનના મામેરા માટે પ્રયત્નશીલ હતા. રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે તેજસ દવે સંકળાયેલા છે. તેમનું બાળપણ સરસપુરની પોળોમાં વીત્યુ છે. લાંબા સમયથી તેમની ઇચ્છા હતી કે તે પણ ભગવાનનું મામેરૂ ભરે. ભગવાન જગન્નાથની કૃપાથી આ વર્ષે તેઓ મામેરૂ ભરી સકશે.
Jagannath Temple Viral Video : પુરીના જગન્નાથ મંદિરમાં એવી ચીજો જોવા મળી છે જેણે લોકોને હેરાન પરેશાન કર્યા છે. આ ઘટના શું સદીઓ પહેલા થયેલી ભવિષ્યવાણી સાથે સંબંધ ધરાવે છે જે વિનાશનો સંકેત આપે છે.
Jagannath Temple viral video: જગન્નાથ ધામ મંદિરની ટોચ પર ગરુડના ટોળાના ચક્કરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ભવિષ્યવાણીની ચેતવણી સાથે જોડી રહ્યા છે.
Garuda on Jagannath Mandir Dhwaja : ભગવાન જગન્નાથના શ્રીમંદિરની પતિતપાવન ધજા પર આવીને એક ગરુડ બેઠું હતું, જેના લોકોએ ઘણા બધા વીડિયો બનાવ્યા. આ ઘટનાથી ભક્તોમાં આશ્ચર્યની લહેર ફેલાઈ ગઈ છે.
Jagannath Temple Flag Eagle Video : પુરીના જગન્નાથ મંદિરના ધ્વજને ગરુડ લઈને ઊડી ગયું:આર્થિક ભીંસ વધશે, આફતો સહિત અશુભ સ્થિતિનાં એંધાણ, જાણો જ્યોતિશાસ્ત્રના મતે આ ઘટના કેટલી ખતરનાક
Viral Video: વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગરૂડ મંદિરના ધ્વજને લઈને ભગવાન જગન્નાથના મંદિરના શિખરની ચારેબાજુ ફરી રહ્યું છે. અનેક લોકો આ ઘટનાને જગન્નાથ ભગવાનની કોઈ લીલા માને છે. તો કેટલાક શુભ કે અશુભ સંકેત માની રહ્યા છે.
'Supermoon' seen over the sea shore and Jagannath temple in Puri, this moon is the biggest and brightest of the year.....
Jagannath Puri Mandir: જગન્નાથ મંદિર રત્ન ભંડારના દરવાજા આજે 14 જુલાઈએ ખુલી રહ્યાં છે, ખજાનામાં સાપ હોઈ શકે તે માટે સાપ પકડનાર પહેલા અંદર જશે, છેલ્લે 46 વર્ષ પહેલા ખોલવામાં આવ્યો હતો રત્ન ભંડાર, લોકસભા અને ઓડિશા વિધાનસભાની ચૂંટણી દરમિયાન રત્નોની ભંડાર ફરીથી ખોલવાનો મુદ્દો મુખ્ય રાજકીય મુદ્દો બની ગયો હતો
bhavishya Malika bhavishyavani in hindi: પુરીના જગન્નાથ મંદિરમાંથી કેટલાક એવા સંકેતો મળ્યા છે, જેના કારણે ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી સાચી થતી જોવા મળી રહી છે. 16મી સદીમાં, સંત અચ્યુતાનંદદાસે 'ભવિષ્ય મલિકા' નામના પુસ્તકમાં કળિયુગના અંત અને વિશ્વના મહાન વિનાશની આગાહીઓ લખી હતી. જગન્નાથ મંદિરની મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે
Jagannath Puri Mandir: 46 વર્ષ બાદ પુરીના જગન્નાથ મંદિરના અંદરના કક્ષમાં રાખવામા આવેલો ખજાનો ખૂલવા જઈ રહ્યો છે, છેલ્લે 1978 માં આ ખજાનો ખોલીને તેનુ લિસ્ટ બનાવાયું હતુ, ત્યારે 14 જુલાઈએ ફરીથી મંદિરનો ખજાનો બહાર આવશે
Elephant worship in Ahmedabad at Jagannath Temple before Rath Yatra
a Girl with 2 mice visited Jagannath temple
Land of Ahmedabad's Jagannath temple sold to muslim man, alleges social worker Atul Dave
Mahant of Jagannath temple Dilipdasji Maharaj appointed as President of Akhil Bharatiya Sant Samiti
મંદિરના પરિસરનું રિ-ડેવલપમેન્ટ કરીને સાધુ-સંતો માટે રહેવાની પણ વ્યવસ્થા કરાશે, સાથે ભક્તો માટે પાર્કિગ સહિતની વ્યવસ્થા કરાશે. ટીમ સર્વે કરીને ગઈ હોવાની જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ માહિતી આપી છે.
Authorities to undertake redevelopment of Ahmedabad's Jagannath temple
આજે અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા નીકળી રહી છે. જય રણછોડ માખણ ચોરના નાદથી જગન્નાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યુ છે. જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતી થઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના પરિવારે પણ આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ હાજર રહ્યા હતા. ત્યારબાદ ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય રથને નગરચર્યાએ રવાના કરતા પહેલા પહિંદ વિધિ કરી. જુઓ રથયાત્રાની એક્સક્લુઝીવ તસવીરો.....
Magical Cooking Method: કહેવાય છે કે અહીં ત્રણેય ધામ બાદ અંતમાં જવું જોઈએ. જેટલું ખુબસુરત જગન્નાથ મંદિર છે એટલું જ રહસ્યમયી પણ છે. આવો જાણીએ મંદિર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો...
jagannath temple predict monsoon: આ મંદિર કાનપુર શહેરથી લગભગ 50 કિમી દૂર ઘાટમપુરના બેહટા બુઝર્ગ ગામમાં આવેલું છે. આ મંદિર દેશના અતિ પ્રાચીન મંદિરોમાંનું એક છે. તે ગોળાકાર ગુંબજ અને સાંચી સ્તૂપના આકારમાં બનેલું છે. આ જગન્નાથ મંદિર સમગ્ર ભારતમાં અનન્ય છે.
Monsoon Temple: વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે અને કેટલો વરસાદ થશે તેની એકદમ સટીક ભવિષ્યવાણી આ મંદિર કરે છે. આ કારણ છે કે આ મંદિરને મોસમ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર કાનપુરના ઘાટમપુરમાં આવેલું છે. જગન્નાથ મંદિર 4000 વર્ષ જૂનું છે.