child

Chilli Garlic Potato: બાળકો માટે નાસ્તામાં બનાવો આ વસ્તુ, ભુલી જશે બહારનું ખાવાનું

તમે બાળકો માટે સાંજે નાસ્તામાં ચિલી ગાર્લિક પોટેટો બનાવવા માગો છો. તો તેને બનાવવું એકદમ સરળ છે. તે એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને બનાવવામાં માત્ર થોડી જ મિનિટ લાગે છે. આ વાનગી બાળકોને બહુ પસંદ આવશે. તે ઉપરાંત તમે તેને કોઈ ખાસ પ્રસંગે બનાવી શકો છો. સરળતાથી બનનારી આ વાનગીની રેસિપી તમારે જાણવી જોઈએ.

Sep 23, 2021, 04:51 PM IST

નાની ઉંમરના બાળકોના ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, બાળક બની જશે Super Kid!

તમારા બાળકોને માનસિક રૂપે તીવ્ર બનાવવા માટે, તેમને તે ખોરાક આપો જે તેમના મગજમાં સંપૂર્ણ પોષણ આપે છે. આ સમાચારમાં, અમે તમારા માટે આવા 6 ખોરાક વિશે માહિતી આપી રહ્યા છીએ, જે બાળકોના મગજ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Sep 17, 2021, 08:13 AM IST

AHMEDABAD માં બાળકીનું અપહરણ કરનારી મહિલાની કહાની સાંભળી પોલીસ સ્ટાફની આંખો ભીની !

 શહેરના સોલા સિવિલ માંથી બાળકીના અપહરણ મામલે સોલા પોલીસે આરોપી મહિલાના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન મહિલા છેલ્લા નવ મહિનાથી આ કાવતરું રચ્યું હોવાનુ સામે આવ્યું છે. અને માસ્ટર પ્લાન બનાવીને આ ઘટના ને અંજામ આપ્યો છે. સોલા સિવિલમાંથી એક દિવસની બાળકીનું અપહરણ કરનાર મહિલા નગ્મા છેલ્લા નવ મહિનાથી માસ્ટર પ્લાન બનાવી રહી હતી.

Sep 10, 2021, 07:37 PM IST

Asthma Symptoms in Babies: નાના બાળકોમાં અસ્થમાના લક્ષણો કેવા હોય છે? આટલું ચોક્કસ જાણી લો

નવી દિલ્હીઃ નાના બાળકોની ચોક્કસ સમસ્યા શોધવી થોડી મુશ્કેલ છે. કારણ કે તે પોતાની જાતે બોલવામાં અસમર્થ છે, જેના કારણે તેની સમસ્યા ચોક્કસપણે સમજી શકાતી નથી. પરંતુ, માતાપિતાએ બાળકમાં અસ્થમાના લક્ષણોથી વાકેફ રહેવું જોઈએ. જેથી તે યોગ્ય પગલાં લઈ શકે. ચાલો જાણીએ કે બાળકોમાં અસ્થમાના લક્ષણો શું છે.

Sep 2, 2021, 06:12 AM IST

સુરતમાં રમતા બાળકને ગાડી કચડીને જતી રહી, માસુમ બાળકની આંખો બે જીવનમાં રોશની લાવશે

શહેરના સિટીલાઇટના સૂર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહન ચાલકની અડફેટે સાડાત્રણ વર્ષનું માસુક બાળક કચડાયું હતું. આ ઘટનાને કારણે ભારે ચકચાર મચી હતી. ગુરૂવારે મોડી સાંજે બનેલી ઘટના બાદ માસુમના મૃતદેહને જોઇને પરિવારમાં ભારે શોક જોવા મળ્યો હતો. પીડિત બાળકના પિતાએ જણાવ્યું કે, અમે દીકરો ગુમાવ્યો છે, પણ તેની આંખો થકી કોઇ એક વ્યક્તિમાં જીવીત રહેશે. તેમ કહીને સાડા ત્રણ વર્ષની બાળકની આંખો પણ ડોનેટ કરી હતી. મૃતક બાળકની આંખો લોક દ્રષ્ટી ચક્ષુ બેંકે સ્વિકારી હતી.  ડો પ્રફુલ  શિરોયાએ જણાવ્યું કે, બાળકોની આંખો ભાગ્યે જ દાનમાં આવતી હોય છે. આ બાળકની બે આંખો બે જીવનમાં અજવાળુ પાથરશે. 

Aug 20, 2021, 06:06 PM IST

ADHAAR ALERT! કરાવી લો આ આધાર કાર્ડમાં આ અપડેટ નહિ તો તમારા બાળકનું આધાર કાર્ડ થઈ શકે છે બંધ

જો બાળકની ઉંમર 5 વર્ષની થઈ હોય અને તમે બાળકનું બાયોમેટ્રીક અપડેટ નહિ કરાવ્યું હોય તો આધાર કાર્ડ ઈનએક્ટિવ થઈ શકે છે. એટલે મહત્વનું છે કે તમે આ અપડેટ જરૂરથી કરાવો.
 

Aug 5, 2021, 11:07 AM IST

Child Care: તમારું બાળક વારંવાર રડે છે? તો ચેતી જજો, બાળકના રડવા પાછળ હોઈ શકે છે આ પાંચ કારણ

કહેવાય છે ને કે પોતાની સમસ્યા કહેવાથી તેનો ઉપાય મળી જાય છે પણ બાળકોની બાબતમાં આ વાત ફીટ નથી બેસતી. કેમ કે, નાના બાળકો પોતાની સમસ્યા આસાનીથી નથી કહી શકતા. અને એટલા જ માટે નાના બાળકો તેમની પડતી મુશ્કેલી સામે રડતા હોય છે. જો તમારું બાળક પણ વારંવાર રડે છે તો તેની પાછળના આ મુખ્ય પાંચ કારણ હોય શકે છે. 

Jul 29, 2021, 11:50 AM IST

Vadodara માં એક સાથે 9 બાળકોનું અપહરણ, શહેરની બહાર નાકાબંધી; ક્રાઇમ બ્રાંચ પણ કામે લાગીને પછી...

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ગાય સર્કલ પાસે રમકડાં અને ફૂગ્ગા વેચીને ગુજરાન ચલાવતા બજાણીયા પરિવારોના 9 બાળકોનું રીક્ષામાં અપહરણ થયું હોવાનો ફોન પોલીસ કંટ્રોલ રૂમને મળતાની સાથે જ સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું હતું

Jul 21, 2021, 06:56 PM IST

કોરોનાની ત્રીજી લહેર સામે સુરત નવી સિવિલ હોસ્પિટલની તૈયારીઓ શરૂ, બાળકો માટે ઘાતક સાબિત થશે આ વેરિયન્ટ

હાલ કોરોનાની બીજી વેવમાં કેસોમાં ઘટાડો આવ્યો છે. જો કે, ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે સમગ્ર દેશમાં તેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ત્રીજી વેવને લઇને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

Jul 20, 2021, 03:25 PM IST

CHILD: નાનપણથી જ બાળકને બનાવો મજબૂત, આજથી તમારા બાળકના ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે જોયું હશે કે બાળકો સામાન્ય રીતે ખાવા પીવાની બાબતમાં તદ્દન બેદરકાર હોય છે. પરંતુ તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ખોરાકની બાબતમાં બાળકોની બેદરકારીની તેમના સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે. તેથી, તેમના માતાપિતાની જવાબદારી છે કે તેઓ તેમના બાળકના ખાવા પીવાની ખાસ કાળજી લે.

Jul 19, 2021, 12:00 PM IST

સુરતમાં બાળકો માટે આ બીમારી બની રહી છે મોતનું કારણ, જાણો શું છે બીમારીના લક્ષણો

એક બાજુ નિષ્ણાંતો (Experts) દ્વારા ત્રીજી લહેરને બાળકો માટે ઘાતક જણાવ્યું છે ત્યારે એક જ મહિનામાં પોસ્ટ કોરોના (Corona) બાદ થનાર MISC બીમારીથી બે બાળકોના મોત થયા છે

Jul 13, 2021, 12:42 PM IST

UP: 2 વર્ષની માસૂમ બાળકીની ગજબની સમજદારી, Video મા જુઓ કેવી રીતે બચાવ્યો બેહોશ માતાનો જીવ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં 2 વર્ષની બાળકીએ ગજબની સમજદારી દાખવતા તેની માતાનો જીવ બચાવી લીધો.

Jul 5, 2021, 01:07 PM IST

Child Care: જાણો આ રીતે સૂવાથી મસ્ત રહે છે બાળકની હેલ્થ, કામ લાગે એવી છે આ Tips

બાળક માટે સારી ઉંઘ અને સુવાની સાચી પોઝિશન ખૂબ જરૂરી છે. ત્યારે ઘણીવાર માતા-પિતા માટે તે જાણવું ખૂબ મુશ્કેલ છે તે તેમના બાળક માટે કઈ પોઝિશન ફાયદાકારક હશે.

Jun 23, 2021, 06:17 PM IST

South Africa: 10 બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કરવો આ મહિલાને ભારે પડી ગયો 

એક સાથે 10 બાળકોને જન્મ આપવાનો દાવો કરીને ચર્ચામાં આવી ગયેલી મહિલા હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. તેની કહાની પર શકના વાદળો ઘેરાયા છે. કારણ કે તેણે હજુ સુધી ન તો કોઈને બાળકો બતાવ્યા છે કે ન તો તેમની હાજરીના પુરાવા આપ્યા છે.

Jun 22, 2021, 08:54 AM IST

બાળ મજૂરી નાબુદ કરવા જામનગરમાં હાથ ધરાયું લોક જાગૃતિ અભિયાન

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળ મજૂરી નાબુદી માટે જાગૃતિ લાવવા  વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. વાલીઓને બાળ મજૂરીની આર્થિક, સામાજિક અને માનસિક અસરો વિશે માહિતીગાર કરી શિક્ષણના મહત્વ વિશે જામનગર જિલ્લામાં અભિયાન શરૂ કરીને દરેકને સમજાવવામાં આવી રહ્યાં છે.

Jun 18, 2021, 03:33 PM IST

અઢી મહિનામાં બાળકનુ બે વાર થયું અપહરણ, હવે પોલીસ રોજ બાળકને મળવા આવે છે

અઢી મહિનાના સમયગાળા દરમિયાન શ્રમજીવી પરિવારનાં બાળકનું બે વખત અપહરણ થઇ જતા અડાલજ પોલીસ દ્વારા બાળક ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે દિવસમાં એકવાર વિઝિટ કરીને તેના ભરણપોષણની પણ જવાબદારી નિભાવવાની કામગીરી ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારનાં ભોળપણનો ફાયદો ઉઠાવી નવજાત શિશુનુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી નર્સની ઓળખ આપીને અપહરણ કરાયું હતું. 

Jun 15, 2021, 07:27 PM IST

ત્રીજા બાળકની માતા બનવાની છે આ બોલિવૂડ એક્ટ્રેસ, પરંતુ પતિને ચોથાની આશા

બોલિવૂડ એક્ટ્રેસ લિસા હેડન (Lisa Haydon) ટૂંક સમયમાં ત્રીજા સંતાનની માતા બનવા જઈ રહી છે. અગાઉ તેણે પોતાના અભિનયથી લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું અને હવે તે તેના લગ્ન જીવનને સારી રીતે માણી રહી છે

Jun 11, 2021, 11:37 PM IST

માતા-પિતા મજૂરીએ ગયા અને બાળકનું થયું અપહરણ, પોલીસ 2 આરોપીની કરી ધરપકડ

ગાંધીનગર પોલીસે બાળકના અપહરણ મામલે બે આરોપીની ધરપકડ કરી છે. સંતાન વિહોણા રાજસ્થાનના બાંસવાડાના પતિ પત્નીએ બાળકનું ગત પાંચ જૂનના રોજ ગાંધીનગરના ઝૂંડાલથી અપહરણ કર્યું હતું

Jun 9, 2021, 07:04 PM IST

ફીની માથાકુટ: વાલી તરીકે બાળકને ભણાવવાની તાકાત ન હોય તો શા માટે અહીં ભણાવો છો- અશોક પટેલ

રાજ્યના ઘણા શહેરોમાં ભણતા બાળકોના વાલીઓ છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ ફી વધારાના મુદ્દે અવાજ ઉઠાવતા રહ્યા છે. ત્યારે હજી સુધી દરેક શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેની આ તકલીફનું ચોક્કસ નિવારણ આવ્યુ નથી

Jun 8, 2021, 11:30 PM IST

Bhavnagar Accident: બાળકોના માથેથી છીનવાઈ છત્રછાયા, નજર સામે માતા-પિતાનું મોત

ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 3 ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, અકસ્માતના પગલે પોલીસ કાફલો અને 108 ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી

May 26, 2021, 09:32 PM IST