हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
209/ 4
(35.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jaguar
Jaguar News
Cheetah
દીપડો, જેગુઆર અને ચિત્તામાં હોય છે શું તફાવત? શું ભારતમાં સાચે જ એક પણ ચિત્તો નથી?
What is the difference between Cheetah, Leepard & Jaguar: ભારતમાં છેલ્લો ચિત્તો વર્ષ 1948માં છત્તીસગઢ રાજ્યમાં દેખાયો હતો.સરકારે ચિત્તાની શોધ કરી આપનાર માટે 5 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પરંતુ કોઇને ચિત્તા દેખાયાો નહોતા. કહેવાય છે કે મુગલ રાજા અકબરે તેના શાસન કાળમાં લગભગ 1000 ચિત્તા સાચવી રાખ્યા હતા.એ સમયે દેશમાં ચિત્તાઓની સંખ્યા ખુબ જ વધારે હતી. એવા અનેક ઐતિહાસિક પુરાવા છે જેનાથી જાણી શકાય છે તે આઝાદી પહેલા મુઘલ કાળમાં આઝાદી પહેલા સુધી કેટલાક નવાબો અને રાજા મહારાજ ચિત્તા પાળવાનો ખતરનાક શોખ ધરાવતા હતા. ચિત્તાઓને સાંકળોથી બાંધીને રખાતા. ઘણીવાર નવાબો તેમના વિરોધી અને દુશ્મનોને સજા આપવા તેમને ચિત્તાઓ સામે જીવતા નાંખી દેતા. જાણકારી મુજબ ભારતમાં આઝાદી બાદ 1947માં છેલ્લા 3 એશિયાઇ ચિત્તા બચ્યા હતા. છત્તીસગઢમાં કોરિયાના મહારાજા રમાનુજ પ્રતાપ સિંહ દેવે 1947માં ત્રણ ચિત્તાઓનો શિકાર કર્યો હતો. જાણો દીપડો, જેગુઆર અને ચિત્તો એટલેકે, પેન્થરમાં હોય છે શું તફાવત...
Aug 18,2024, 15:48 PM IST
Tata harrier
Car Name: દરેક કારના નામ પાછળ છુપાયેલું છે એક મહત્વનું કારણ, જાણો અર્થ
Stroy Behind Every Car: તમે Royal Enfield Thunderbird બાઇક વિશે તો સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો કે થન્ડરબર્ડનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે? વાસ્તવમાં, થન્ડરબર્ડનું નામ પૌરાણિક પક્ષીના નામ પરથી રાખવામાં આવ્યું છે જેનો અવાજ ગર્જના જેવો બહાર આવે છે.
Feb 22,2023, 17:04 PM IST
Viral Video
એક કૂદકો મારીને જગુઆરે મગરની બોચી પકડી લીધી, પછી જે થયું... વાયરલ થયો Video
Watch Viral Video: જગુઆર તેની સ્ફૂર્તી માટે જાણીતો છે. જમીનની સાથે તે પાણીમાં પણ વધુ ઝડપે શિકાર કરી શકે છે. આટલું જ નહીં, જગુઆર પોતાના શિકારને ઝાડ પર પણ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જગુઆરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Jan 30,2023, 10:41 AM IST
Jaguar
Jaguar એ ભારતમાં લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી દમદાર Land Rover, જાણો ફીચર્સ વિશે
જગુઆર લેન્ડ રોવરે (Jaguar Land Rover) અત્યાર સુધીની પોતાની સૌથી દમદાર લેન્ડ રોવર લોન્ચ કરી. કંપનીએ પોતાની Defender 90 SUVને ભારતીય બજારમાં લોન્ચ કરી છે. ભારતમાં ડિફેન્ડર 90નું વેચાણ શરૂ થઈ ગયું છે. આ કારની કિંમત 76.57 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કારમાં શું છે ખાસ, આવો જાણીએ.
Jul 11,2021, 10:43 AM IST
Jaguar
JAGUAR એ લોન્ચ કરી દુનિયાની સૌથી એડવાન્સ લક્ઝરી SUV કાર, ફોટા જોઈને દિલ થઈ જશે ખુશ
JAGUAR LAUNCHED NEW CAR: જગુઆર(JAGUAR) લેન્ડ રોવરે પોતાની નવી SUV વેલાર(VELAR) લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે ટેક્નોલોજીને જોતા આ કાર દુનિયાની સૌથી એડવાન્સ SUVમાંથી એક છે.
Jun 17,2021, 17:24 PM IST
હરિયાણા
આ યુવકે મોંઘીદાટ BMW કાર ધક્કો મારી નદીમાં ફેંકી દીધી, કારણ જાણી આંખો પહોળ
હરિયાણાના યમુનાનગરથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. એક યુવકે પોતાની મોંઘી બીએમડબલ્યુ કાર ફક્ત એટલા માટે નદીમાં ફેકી દીધી કારણ કે તેના પિતા તેને જગુઆર કંપનીની કાર લઈ આપવાની ના પાડતા હતાં. જો કે કલાકોની મથામણ બાદ પોલીસે કાર બહાર કાઢી લીધી છે.
Aug 10,2019, 16:55 PM IST
Jaguar
પક્ષીઓ સાથે ટકરાયું એરક્રાફ્ટ, હવામાં એક એન્જિન બંધ પછી પાયલોટે જે કર્યું
ટેક ઓફ થયા પછી તુરંત બાદ થયેલી આ દુર્ઘટનામાં ફાઇટર જેટનું એક એન્જિયન બંધ થઇ ગયું, જો ફાઇટર જેટ તુટી પડે તો મોટી જાનહાની થઇ હોત
Jun 29,2019, 0:05 AM IST
મીગ-27
પોખરણ રેન્જમાં વધુ એક મીગ-27 વિમાન તુટી પડ્યું, પાઈલટનો બચાવ
છેલ્લા એક મહિનામાં આ ત્રીજી ઘટના છે જ્યારે ઈન્ડિયન એરફોર્સનું જેટ વિમાન તુટી પડ્યું હોય
Feb 12,2019, 21:22 PM IST
જગુઆર
પ્રથમ ઈલેક્ટ્રિક SUV, ફૂલ ચાર્જ કર્યા બાદ 470 કિમી સુધી દોડશે
કારના શોખીનો માટે વધુ એક દમદાર એસયુવી ટૂંક સમયમાં જ બજારમાં જોવા મળશે. પેરિસમાં આયોજિત વર્ષ 2018ના મોટર શોમાં એક એકથી ચઢિયાતી કાર રજૂ થઈ રહી છે
Oct 5,2018, 17:36 PM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ