हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jio Gigafiber
Jio gigafiber News
જીયો
Jio GigaFiber: 12 ઓગસ્ટે લોન્ચ થશે જિયો ગીગાફાઇબર, જાણો સંપૂર્ણ જાણકારી
Jio GigaFiber ને લઇને યૂજર્સ આતુરતા પૂર્વક રાહ જોઇએ રહ્યા છે. જિયોની હાઇ-સ્પીડ સર્વિસ જિયો ગીગાફાઇબરનું કોમર્શિયલ લોન્ચિંગને લઇને ગત થોડા મહિનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કર્યો છે કે Jio GigaFiber નું ઓફિશિયલ લોન્ચિંગ 12 ઓગસ્ટે કરવામાં આવશે.
Jul 24,2019, 16:43 PM IST
બીએસએનએલ
BSNL એ Bharat Fiber બ્રોડબ્રેંડ પ્લાનમાં કર્યા ફેરફાર
Jio GigaFiber ભારતીય બજારમાં આવવાના સમાચાર સાથે જ બ્રોડબેંડ બજારમાં હલચલ શરૂ થઇ ગઇ છે. કંપનીઓ અત્યારથી પોતાના પ્લાન્સને સસ્તા કરી રહી છે અથવા નવા પ્લાન્સ અને બેનિફિટ્સ ઓફર કરી રહી છે. આ કડીમાં BSNL એ નવી ફાઇબર નેટવર્ક બ્રોડબેંડ સેવા Bharat Fiber ના પ્લાન્સ રિવાઇસ કર્યા છે. BSNL એ તાજેતરમાં જ બે પ્લાન્સ રિવાઇસ કર્યા છે અને બંને પ્લાન્સની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
Jul 4,2019, 16:04 PM IST
ગીગાફાઇબર
Jio GigaFiber VS એરટેલ બ્રોડબેંડ: સ્પીડ, કિંમત અને પ્લાનમાં કોણ છે બેસ્ટ
એમાં કોઇ બે મત નથી કે Reliance Jio એંટ્રીની સાથે ભારતીય ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં ઘણા ફેરફાર આવ્યા છે. જિયો દ્વારા ઓફર કરવામાં આવનાર સસ્તા પ્લાન્સના લીધે બીજા ઓપરેટરોને પણ પોતાના પ્લાન્સ સસ્તા કરવા પડ્યા. ટેલિકોમ સેક્ટરમાં પોતાની મજબૂત પકડ બનાવ્યા બાદ કંપની હવે જિયો ગીગાફાઇબર દ્વારા બ્રોડબેંડ સેક્ટરમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.
May 10,2019, 15:14 PM IST
જિયો
JIO GigaFiber ગ્રાહકો માટે બંપર ઓફર, ફક્ત 600 રૂપિયામાં મળશે આટલું બધુ...
અત્યારે તમને બ્રોડબેંડ, લેંડલાઇન ફોન અને ડીટીએચ કનેક્શન માટે અલગ-અલગ બિલ ચૂકવવું પડે છે. બધાનું અલગ-અલગ પેમેન્ટ કરવાનું ટેંશનવાળુ હોય છે, સાથે જ ખિસ્સામાંથી વધુ પૈસા પણ જાય છે. પરંતુ જો આ ત્રણેય સર્વિસ તમને એક જ કનેક્શનમાં મળી જાય તો સારું રહેશે. જી હાં આ કોઇ મજાક નથી પરંતુ ટૂંક સમયમાં બધી વસ્તુઓ હકીકતમાં બદલાવવાની છે. આ બધા માટે તમારે દર મહિને ફક્ત 600 રૂપિયા ચૂકવવા પડશે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇંડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો GigaFiber કનેક્શનના અંતગર્ત 600 રૂપિયામાં આ બધી સેવાઓ લઇને આવી રહી છે. એટલું જ નહી વધારાની સુવિધાઓ સહિત 1000 રૂપિયાના હોમ નેટવર્કમાં GigaFiber કનેક્શન હેઠળ વધુમાં વધુ 40 ડિવાઇસ કનેક્ટ કરી શકો છો.
Apr 24,2019, 16:12 PM IST
Jio Gigafiber
ફ્રી કોલિંગ બાદ JIOની ધમાલ,બ્રોડબેંડ-લેંડલાઇન-TVનો કોમ્બો એક વર્ષ સુધી મફત
જીયો ગીગા ફાઇબરની શરૂઆત થયા બાદ 1 વર્ષ સુધી લેન્ડલાઇન, ટીવી અને બ્રોડબેન્ડ સેવા મફત રહેશે
Apr 23,2019, 16:58 PM IST
રિલાયન્સ જિયો
સૌથી પહેલા કોને મળશે Jio Gigafiber સર્વિસ? જાણો, ત્રણ મહિના બધુ જ મળશે મફત
રિલાયન્સ જીયોની બ્રોન્ડ બેન્ડ સર્વિસ Jio GigaFiber ની લોન્ચિંગ તારીખની હજુ સુધી કોઇ સત્તાવાર રીતે તારીખની કોઇ જાહેરાત કરવામાં નથી. પરંતુ આ સર્વિસને લઇને મહત્વની ઘણી બાબતો સામે આવી છે.
Nov 21,2018, 12:38 PM IST
Reliance Jio
Jio GigaFiber બ્રોડબેંડ સર્વિસ સૌપ્રથમ આ શહેરોમાં થશે ચાલુ: રિપોર્ટ
જીયો દ્વારા ઓનલાઇન એપ્લીકેશન મંગાવવામાં આવી હતી,જે શહેરમાં વધારે એપ્લીકેશન મળશે ત્યાં પહેલા સર્વિસ ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી
Nov 16,2018, 20:28 PM IST
રિલાયન્સ જિઓ
Jio GigaFiber માટે આક્રમક રણનીતિ તૈયાર, 5 કરોડ ઘરમાં એન્ટ્રીની તૈયારી
લોકલ કેબલ ઓપરેટર્સની મદદથી રિલાયન્સ જિયો ગીગાફાઇબરને 750 શહેરોના 2.4 કરોડ ઘરોમાં પહોંચી શકશે
Oct 20,2018, 8:45 AM IST
રિલાયન્સ જિયો
જિયો GigaFiber પહેલાં Tata Sky એ શરૂ કરી બ્રોડબેંડ સર્વિસ, જાણો પ્લાન
ટાટા સ્કાઇએ બ્રોડબેંડ સર્વિસ 5 સમયગાળાના પ્લાનથી શરૂ કરી છે. તેમાં એક મહિનો, ત્રણ મહિના, પાંચ મહિના, નવ મહિના અને 1 વર્ષનો પ્લાન છે.
Aug 21,2018, 12:26 PM IST
રિલાયન્સ જિયો
જાણો શું છે રિલાયન્સ Jioની GigaFiber જબરદસ્ત ઓફર
ગીગા ફાઇબરની પ્રીવ્યૂ ઓફરના યૂઝર્સને 100 Mbpsની ઇન્ટરનેટ સ્પીડ તેમજ દર મહિને યૂઝર્સને 100 GB ડેટા આપવામાં આવશે
Aug 19,2018, 18:53 PM IST
Trending news
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન
jay shah
અમિત શાહના દીકરાની જગ્યા લેવા તૈયાર છે આ નેતાનો દીકરો, આ ગુજરાતી પણ અગ્રેસર
Gujarat Tourism
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમો