हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jk police
Jk police 0 News
Rahul Bhatt
રાહુલ ભટ્ટની હત્યાનો લેવાયો બદલો, સેનાએ હત્યારા આતંકીઓને ઠાર માર્યા
Bandipora Encounter: શુક્રવારે સાંજે બાંદીપોરામાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. જેમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓ રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતા. ત્રીજો આતંકવાદી ગુલઝાર અહેમદ છે, જેની ઓળખ 11 મેના રોજ થઈ હતી.
May 13,2022, 19:24 PM IST
Al Badr
જમ્મુ-કાશ્મીરઃ આતંકી મોડ્યૂલનો પર્દાફાશ, 4 હાઈબ્રિડ આતંકી અને 3 સહયોગીની ધરપકડ
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ આતંકી સંગઠન અલ-બદરના આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે.
Feb 12,2022, 19:49 PM IST
Jammu-kashmir
સોપોરમાં સુરક્ષાદળોએ 2 આતંકીનો ખાતમો કર્યો, LeT નો ટોપ કમાન્ડર ઠાર
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.
Jul 23,2021, 8:25 AM IST
Srinagar Encounter
શ્રીનગરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં 2 આતંકીઓનો સફાયો
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં બે આતંકીઓનો ખાતમો થયો છે.
Jul 16,2021, 9:18 AM IST
કમાંડર મસૂદ
અનંતનાગમાં હિજ્બુલનો ટોપ કમાંડર મસૂદ ઠાર, ત્રાલ બાદ ડોડા પણ આતંક મુક્ત
જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) ના ડોડા જિલ્લો ફરી એકવાર આતંક મુક્ત થઇ ગયો છે. ડોડાના રહેવાસીઓ હિજબુલ કમાંડર મસૂદ (Masood) સોમવારે સવારે અનંતનાગ (Anantnag) જિલ્લામાં થયેલી મુઠભેડમાં ઠાર માર્યા હતા.
Jun 29,2020, 10:03 AM IST
શ્રીનગર
અનંતનાગ: સુરક્ષાબળોને મળી મોટી સફળતા, 3 આતંકવાદી ઠાર માર્યા
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ખલચોરા રૂનીપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ એક મુઠભેડમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મોતને ભેટેલા ત્રણ આતંકવાદીની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી.
Jun 29,2020, 8:16 AM IST
jammu kashmir
જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રદ્દ કરી દેવાઇ
જમ્મુ - કાશ્મીરમાં વધારાનાં સુરક્ષાદળો પર ફરજંદ રાજ્ય પોલીસનાં ડીજી દિલબાગ સિંહે કહ્યું કે, ઇનપુટ મળી રહ્યા છે કે ખીણમાં આતંકવાદીઓ મોટો હૂમલો કરવાની ફિરાકમાં છે, એટલા માટે અમે ગ્રાઉન્ડ પર ગ્રિટને મજબુત કરવાનો પ્રયાસ કર્યો છે.
Aug 2,2019, 18:10 PM IST
Trending news
surat
સુરતની હાલત વધુ સીરિયસ, ભયાનક રોગચાળાથી ટપોટપ મરી રહ્યાં છે લોકો
Roasted Chana
Roasted Chana: શેકેલા ચણા સાથે આ 3 વસ્તુ ભુલથી પણ ન ખાવી, ખાશો તો પડશો બીમાર
petrol rate
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ફેરફાર? બહાર નીકળતા પહેલા ફટાફટ ચેક કરો આજે શું છે રેટ
Brahmacharya
Brahmacharya: એક મહિનો બ્રહ્મચર્ય પાળવું પણ જરૂરી, જાણો બ્રહ્મચર્ય પાળવાથી થતા 4 લાભ
IMD Alert
ચક્રવાતી તોફાનને કારણે ભારે વરસાદની આગાહી, 15 રાજ્યોમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી
Shani Gochar
Shani Gochar: 27 ડિસેમ્બર સુધી ઠાઠમાં રહેશે 3 રાશિવાળા, શનિની બેવડી ચાલ કરશે માલામાલ
narendra modi
ન્યૂયોર્કની ધરતીથી મોદીએ વિશ્વને સમજાવ્યો AIનો અર્થ, PMના ભાષણની 10 મોટી વાતો
Auto news
60 લાખની વસ્તીવાળા દેશની કમાલ, પેટ્રોલ વાહનો કરતા વધી ગઈ ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા
anura dissanayake
અનુરા કુમારા દિસાનાયકે બનશે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, મજૂરના પુત્રએ કર્યો કમાલ
breaking news
ગરબે ઘૂમવા ગુજરાતના ખેલૈયાઓમાં કેવો છે થનગનાટ? કઈ ડિઝાઈને જમાવ્યું છે આકર્ષણ?