हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Joint Military exercise
Joint military exercise News
india
રશિયા સેના સાથે ભારતીય જવાનોએ દાખેડ્યુ પરાક્રમ, જુઓ રોમાંચિત કરનાર VIDEO
આ સંયુક્ત યુદ્ધાભ્યાસ હેઠળ ભારતીય સેનાના જવાનોએ પણ પોતાના યુદ્ધ કૌશલનો નમૂનો દેખાડ્યો. તેમાં કોમ્બેટ ફ્રી ફોલ, સ્પેશિયલ હેલીબોર્ન ઓપ્સ અને ડિફેન્સિવ તકનીકોનું કૌશલ નાગા રેજીમેન્ટે પ્રદર્શન કર્યું હતું.
Sep 13,2021, 23:40 PM IST
સંયુક્ત સૈન્ય અભ્યાસ
ઉત્તર અરબ સાગરમાં જોવા મળી ચીન વિરુદ્ધ દુનિયાના સૌથી મોટા ગઠબંધનની ઝલક
ઉત્તર અરબ સાગરમાં એકવાર ફરીથી ભારત અને જાપાન વચ્ચે મજબૂત દોસ્તીની ઝલક જોવા મળી. શનિવારે અહીં ભારત અને જાપાનની નેવી વચ્ચે જોઈન્ટ અભ્યાસ (military exercise) શરૂ થયો. ભારત (India) અને જાપાન (Japan) નો આ સંયુક્ત અભ્યાસ ચીન (China) માટે એક જબરદસ્ત સંદેશ પણ છે. ચીન વિરુદ્ધ દુનિયામાં એક મોટું ગઠબંધન તૈયાર થવા જઈ રહ્યું છે. બંને દેશોની નેવી વચ્ચે આ અભ્યાસ સોમવાર સુધી ચાલુ રહેશે.
Sep 27,2020, 6:44 AM IST
સંયુક્ત સૈન્ય અભ્યાસ
Big News! ભારત-ચીન અને પાકિસ્તાનના સૈનિકો એક સાથે કરી શકે છે સંયુક્ત સૈન્ય અભ્યાસ
ભારતીય અને ચીની સૈનિકો છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી લદાખમાં એકબીજાની સામે તલવારો ખેંચીને ઊભા છે. પરંતુ શક્ય છે કે સપ્ટેમ્બર મહિનામાં બંને દેશોના સૈનિકો એક બીજાની સાથે જોઈન્ટ મિલેટ્રી એક્સસાઈઝ (Joint Military exercise) કરતા જોવા મળે. 16 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી રશિયાના અસ્ત્રાખાનમાં ભારત, ચીન(China) અને પાકિસ્તાન (Pakistan) ના સૈનિકો બીજા દેશના અનેક દેશોના સૈનિકો સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લઈ શકે છે. કવકાજ 2020 નામની આ મિલેટ્રી એક્સસાઈઝમાં રશિયાએ શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના તમામ 8 દેશો ઉપરાંત અનેક બીજા દેશોને પણ આમંત્રિત કર્યા છે.
Aug 17,2020, 10:24 AM IST
Trending news
Kala Tika
કોઈને ખબર ન પડે એમ ઘરની આ જગ્યાએ કરી દો કાળું ટપકું, દિવસ રાત વધશે ઘરની સમૃદ્ધિ
entertainment
પોતાનાથી 19 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરી રહી છે બોલીવુડની આ ગુજરાતી હીરોઈન!
manipur violence
રેપ બાદ શરીરમાં ખિલ્લો ઠોક્યો, પછી જીવતી બાળી મૂકી...મણિપુરમાં મહિલા સાથે હેવાનિયત
Under 19 Asia Cup
ટીમ ઈન્ડિયામાં 13 વર્ષના ખેલાડીની એન્ટ્રી, BCCI એ અચાનક ભાગ્ય ચમકાવી દીધું
Health Care
ખ્યાતિ બોગસ ઓપરેશનકાંડમાં ડોક્ટર, ડાયરેક્ટર અને હોસ્પિટલના CEO સામે ગુનો દાખલ
Rajasthan
અપક્ષ ઉમેદવારે SDMને લાફો માર્યો, ટોંકમાં ભારે બબાલ, 100 ગાડીઓ ફૂંકી મારી, અનેક ઘાયલ
Ameesha Patel
આ કરોડપતિ બિઝનેસમેન છે અમીષા પટેલનો ડાર્લિંગ.. નેટવર્ક જાણીને હલી જશે મગજ
Tulsi Gabbard
હરે રામ હરે રામ...ભજન કરનારા તુલસી ગાબાર્ડને ડોનાલ્ડ ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી
Healthy Food
રાત્રે જમવામાં રોટલી ખાવી કે ભાત ? બંનેમાંથી કઈ વસ્તુ ખાવી શરીર માટે ફાયદાકારક ?
shani margi 2024
15 નવેમ્બર થી આ 7 રાશિવાળા લોકોનો હશે દબદબો, કુંભ રાશિમાં માર્ગી થશે શનિદેવ