हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
LSG
RR
150/ 3
(15)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
The Great Indian Kapil Show
The great indian kapil show News
Aamir Khan
આમિર ખાન સાથે કપિલે કરી ખૂબ મસ્તી, ત્રીજા લગ્ન અંગે આપ્યું આવું રિએકશન, જુઓ Video
Aamir Khan Third Marriage: રીના દત્તાથી અલગ થઈ આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા. ત્યાર પછી કિરણ રાવ સાથેના સંબંધોનો પણ અંત આવ્યો. અને હવે આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા કોમેડિયન કપિલ શર્માના શોમાં થઈ હતી.
Apr 25,2024, 12:18 PM IST
Kapil Sharma
500 રૂપિયા કમાનાર કપિલ શર્મા આજે છે 300 કરોડના માલિક, જાણો સંઘર્ષભરી કહાની
Kapil Sharma Birthday: એક નાનકડા લાફ્ટર શોથી પોતાના શો સુધીની સફર પાર પાડનાર ઇંડસ્ટ્રીના જાણિતા કોમેડિયન કપિલ શર્મા આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાલો જણાવીએ પંજાબના અમૃતસરમાં જન્મેલા કપિલ શર્માએ કેવી રીતે પાર પાડી અહીં સુધીની સફર અને બની ગયા સુપરસ્ટાર.
Apr 2,2024, 10:21 AM IST
Kapil Sharma
Kapil Sharma ની જૂની ટોળકી ફરી ધૂમ મચાવવા તૈયાર, નવા શો ની સેટ પરની તસવીરો થઈ Viral
The Great Indian Kapil Show Photos Viral: કપિલ શર્માથી લઈને અર્ચના પુરણ સિંહ અને કૃષ્ણા અભિષેક સુધીની મસ્તી ચાલુ, 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના સેટ પરથી તસવીરો વાયરલ થતા સોશિયલ મીડિયા પર મચી છે ધૂમ. લાંબા સમયથી સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્મા તેના મોસ્ટ અવેટેડ કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' માટે ચર્ચામાં હતો. એટલું જ નહીં, કપિલના ફેન્સ પણ આ શોના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ આતુરતાનો અંત આવશે. હાલમાં જ શોના સેટ પરથી તમામ કલાકારોના ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં શોની આખી કાસ્ટ સેટ પર એકસાથે મસ્તી કરતી જોવા મળે છે. ચાલો એક નજર કરીએ શોના સેટ પરથી વાયરલ થઈ રહેલી તસવીરો પર...
Mar 27,2024, 12:07 PM IST
The Great Indian Kapil Show
The Great Indian Kapil Show નું ટ્રેલર આઉટ, આ કલાકારો બનશે કપિલના મહેમાન
The Great Indian Kapil Show: આ વખતે કપિલ શર્મા તેની ટીમ સાથે નેટફ્લિક્સ પર જોવા મળશે. આ શોનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ શોમાં વર્ષોનો વિવાદ ભૂલીને ફરી એક વખત કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર એક સાથે જોવા મળશે.
Mar 24,2024, 8:33 AM IST
The Great Indian Kapil Show
Kapil Sharma ના શોના પહેલો એપિસોડ હશે ખાસ, પહેલા મહેમાનની જાણકારી થઈ ગઈ લીક
The Great Indian Kapil Show: કપિલ શર્મા શોની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે લોકોના મનમાં પણ પ્રશ્ન છે કે પહેલા એપિસોડમાં કપિલ શર્માના મહેમાન કોણ બનશે? ત્યારે કપિલ શર્મા ના શોના મહેમાન અંગેની મહત્વની જાણકારી લીક થઈ ચૂકી છે.
Mar 20,2024, 13:07 PM IST
The Great Indian Kapil Show
The Great Indian Kapil Show માં વર્ષો પછી સાથે જોવા મળશે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર
The Great Indian Kapil Show: કપિલ શર્માના શોનો ફર્સ્ટ લુક પણ સામે આવી ગયો છે અને સાથે જ શો ક્યારથી સ્ટ્રીમ થશે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જો કે શોની રિલીઝ ડેટ કરતાં પણ મોટી અપડેટ એ છે કે આ વખતે શોમાં કપિલ શર્માની સાથે સુનીલ ગ્રોવર પણ જોવા મળશે.
Mar 1,2024, 13:14 PM IST
Trending news
Congress
વાજપેયીના વખાણ; ગુજરાતમાં પ્રિયંકા ગાંધીએ 'મોદીને અંકલ' કહી જાણો શું ફેંક્યા પડકારો?
health
આ સફેદ વસ્તુનું વધુ સેવન ઝેર સમાન, સ્વસ્થ રહેવા તમારા ડાઇટમાં કરો ફેરફાર
IPL 2024
DC vs MI: હાઈ સ્કોરિંગ મેચમાં દિલ્હીની 10 રને જીત, ટૂર્નામેન્ટમાં મુંબઈનો છઠ્ઠી હાર
KUTCH SEAT
કોંગ્રેસ નેતાની રાજકીય 'સળી'; વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે!
Arjun Modhwadia
મોઢવાડિયાની જીભ લપસી -'ED, CBI, IT ટાર્ગેટ કરે એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે'
padmini baa vala
કિર્તી પટેલના વાયરલ વીડિયો અંગે પદ્મિનીબાએ કહ્યું- અમુક તત્વો મને બદનામ કરવા માગે છે
icici bank
આ ખાનગી બેન્કનો નેટ પ્રોફિટ 17% વધી ₹10,707 કરોડ થયો, ઈન્વેસ્ટરોને 500% ડિવિડેન્ડ
gujarat
ગુજરાત-રાજસ્થાનમાં ડ્રગ્સ માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક; 230 કરોડના MD ડ્રગ્સનો પર્દાફાશ
India T20 World Cup 2024 Team
T20 વિશ્વકપમાંથી કોહલી, હાર્દિક અને રિંકૂ બહાર! પૂર્વ ક્રિકેટરે પસંદ કરી પોતાની ટીમ
surat
29.80 લાખ સૂરતીઓને મળશે મતદાનની તક, જાણી લો કયા મતદાન કરી શકશે કયા નહીં કરી શકે