हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kashmiri Bapu
Kashmiri bapu News
body was cremated
જૂનાગઢ: કાશ્મીરી બાપુ બ્રહ્મલીન, આમકુ આશ્રમ ખાતે દેહને સમાધિસ્થ કરવામાં આવ્યા
ગિરનાર તળેટી જંગલમાં આમકુ ખાતે આવેલા આશ્રમના મહંત કાશ્મીરીબાપુનું ગઈકાલે 97 વર્ષની વયે અવસાન થયું હતું. પાર્થિવદેહને અંતિમદર્શન માટે રખાયા બાદ આજે બપોરના સમયે આશ્રમમાં જ શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિસ્થ કરવામાં આવ્યા હતા. આ સમયે ઉપસ્થિત સંતો-મહંતો અને સેવકોની આંખો ભીંજાઈ હતી.
Feb 7,2022, 18:11 PM IST
Junagadh
ગિરનારી સંત કાશ્મીરી બાપુની ઉંમર 100, 200 કે 500 વર્ષ? સેવકે કર્યો ખુલાસો
કાશ્મીરીબાપુને ફેફસાંમાં ઇન્ફેક્શનની તકલીફ ઘણા વખતથી હતી અને છેલ્લા 10 વર્ષથી તેઓને દિવસમાં 5થી 7 વખત નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટ લેવી પડતી હોવાનું પણ જાણવા મળ્યું છે. કાશ્મીરી બાપુની વય વિશે અનેક માન્યતા છે, આમ છત્તાં તેઓ 97થી 100 વર્ષનાં હોવાનું માની શકાય, તેવું તેમના સેવક પાસેથી જાણવા મળ્યું છે.
Feb 7,2022, 8:25 AM IST
Famous Saint
જૂનાગઢના ખ્યાતનામ સંત કાશ્મીરી બાપુનું 97 વર્ષે નિધન, આવતી કાલે સમાધિસ્થ થશે
સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો હતો. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક વ્યાપી ગયો છે. સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું.
Feb 6,2022, 17:29 PM IST
Trending news
Sonakshi Sinha
Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ
corruption
શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા 12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યો
EVM controversy
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ધૂણ્યું EVMનું ભૂત, રાજકારણમાં નવી ચર્ચા શરૂ
World news
જવાન રહેવા માટે આ સનકી રાણી રોજ કુંવારી છોકરીઓના લોહીથી કરતી હતી સ્નાન!
gujarat
સેમીકંડક્ટર પ્લાન્ટ સામે સરકારના મંત્રી બાદ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Ambalal Patel
ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે આવશે મોટું સંકટ
sports news
પંતથી પણ ખતરનાક હતો અકસ્માત, ડોક્ટરે આપી દીધો હતો જવાબ! આજે આ ખેલાડી મચાવે છે ધૂમ
Nirjala Ekadashi 2024
નિર્જળા એકાદશીના દિવસે ન કરવા આ કામ, કરવાથી ઘરમાં આવે છે દરિદ્રતા
Father's Day 2024
Father's Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સ
entertainment
ફિલ્મી દુનિયામાં આ 5 લોકો સાથે હતી શ્રીદેવીને કટ્ટર દુશ્મની! કારણ જાણીને ચોંકી જશો