Kinnar Blessings: કિન્નરોના આશીર્વાદ મળવા એ ભાગ્યમાં બદલાવ લાવનારું બની શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કિન્નરોને બુધ ગ્રહ સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. કિન્નર જ્યારે તમને કોઈ વસ્તુ આપે તો તેનું ખુબ મહત્વ રહેતું હોય છે. જાણો એવી તે કઈ વસ્તુ છે કે જ્યારે તે કિન્નર કોઈને આપે તો ભાગ્ય બદલનારું બની રહે છે?
અમદાવાદના જાહેર રસ્તા પર અશ્લિસ ડાન્સ મામલે પોલીસે મુકેશની ધરપકડ તો કરી લીધી. પરંતુ જ્યારે પોલીસે પુછપરછ કરી તો અશ્લિલ વીડિયો મામલો કર્યો મોટો ખુલાસો.
Muslim Ruler Love With Transgender: ભારતમાં એક મુસ્લિમ શાસક હતો જે તે સમયે એક ટ્રાન્સજેન્ડરના પ્રેમમાં પડ્યો હતો. ટ્રાન્સજેન્ડર પ્રત્યે તેનો પ્રેમ એટલો બધો હતો કે તેણે તેણીને રાણીનો દરજ્જો આપ્યો હતો. તે છેલ્લો અને સાતમો નિઝામ હતો.
Kinnar Marriage Facts: આપણા સમાજમાં કિન્નર (હિજડા) સમુદાયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક શુભ પ્રસંગે લોકો તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કિન્નરોના પણ લગ્ન થાય છે અને તેઓ લગ્નના બીજા જ દિવસે વિધવા બની જાય છે.
Khajurbhai gave a gift of 15 thousand to Kinnar
સામાન્ય રીતે એવું કહેવામાં આવે છેકે, કિન્નરોને વાર-તહેવારો યથાશક્તિ દાન આપવામાં આવે તો તેઓ પ્રસન્ન થાય છે અને તેઓ પ્રસન્ન થાય તે આશીર્વાદ આપે છે. આ આશીર્વાદથી આપણું ભલુ થાય છે. જોકે, કેટલીક વસ્તુઓ આપવાથીઆનું ઉલટું પણ થઈ શકે છે.
Kinnar Vastu Tips: માન્યતા છે કે વ્યંઢળો પાસેથી દાન આપવાથી કે લેવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. તો બીજી તરફ કિન્નરો સાથે ખરાબ વ્યવહાર અથવા ખોટી વસ્તુઓનું દાન ગરીબી અને મુશ્કેલીઓ લાવે છે. આવો જાણીએ વ્યંઢળોને શું ન આપવું જોઈએ.
Kinner Last Rites: કિન્નર સમાજ અજ્ઞાત જીવન જીવે છે. કિન્નર સમાજ વિશે કહેવાય છે કે જ્યારે તે કોઈને ખુશ થઈને આશીર્વાદ આપે છે તો તે ફળે છે અને જો તે કોઈને બદદુઆ આપે તો તે પણ વ્યક્તિને અસર કરે છે. આજ કારણ છે કે લોકો કિન્નરોને નારાજ કરતાં નથી અને તેને દક્ષિણા આપીને ખુશી ખુશી વિદા કરે છે.
આપણા ઘરમાં ક્યારેય શુભ પ્રસંગ હોય તો કિન્નરો આશીર્વાદ આપવા માટે આવતા હોય છે. ત્યારે લોકો તેને ભેટમાં પૈસાથી લઈને અન્ય વસ્તુ આપતા હોય છે. પરંતુ જો લોકોને કિન્નરો પાસેથી આ એક વસ્તુ ભેટમાં મળે તો તેનું ભાગ્ય ચમકી જાય છે.
શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલ સુનીતાનગરમાં ભૂમિકા બેન ત્રિવેદી તેમના પરિવાર સાથે રહે છે.14 મી એપ્રીલના દિવસે એક કિન્નર તેમના ઘરે આવ્યા. અને તમારા ઘરમાં હાલમાં બહુ તકલીફ ચાલે છે.
હવે ટ્રાન્સજેન્ડર્સ પણ પોતાની સમસ્યાના સમાધાન માટે કોર્ટના દ્વારે પહોંચ્યા છે. રાજ્યના જાહેર સ્થળો પર ટ્રાન્સજેન્ડર માટે અલગથી ટોયલેટની માંગણી કરતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
Urfi Javed: મળતી માહિતી મુજબ, ફૈઝાન અંસારીનું કહેવું છે કે ઉર્ફી જાવેદ છોકરી નથી પરંતુ વ્યંઢળ છે. હદ ત્યારે થઈ ગઈ જ્યારે ફૈઝાન અન્સારીએ પણ કહ્યું કે તેની પાસે આ સાબિત કરવા માટે પુરાવા છે અને તે ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરશે. મીડિયા સાથે વાત કરતા ફૈઝાન અંસારીએ કહ્યું કે મારી પાસે કેટલાક પુરાવા છે,
એ વાતમાં કોઈ બેમત નથી કે ઘરમાં કોઈ પણ શુભ કાર્ય કિન્નરોની હાજરી વગર અધૂરું જ ગણાય છે. કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ.
અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં સરદારનગર વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનમાં કિન્નરની દાદાગીરી સામે આવી છે. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.
કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ.
મુંબઇ (Mumbai) માં કિન્નરોનો આતંક વધી રહ્યો છે. દાદાગીરી પર ઉતરેલા કિન્નર હવે પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે. તાજેતરના કિસ્સામાં કેટલાક કિન્નરોએ રસ્તા પર જોરદાર ઉત્પાત મચાવ્યો.
ગોમતીપુર પોલીસ સ્ટેશનની આ ઘટના તમામ લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. એક કિન્નર કે જે નવજાત શિશુને આશીર્વાદ આપવાના બહાને ફરિયાદીના ઘરે ગયો હતો. ત્યારબાદ ત્યાં ચોરી કરી હતી.
Never Donate These Things To Kinnar:ભારત એક એવો દેશ છે જ્યાં કોઈ પણ શુભ પ્રસંગે વ્યંઢળઓને દાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વ્યંઢળોને દાન કરવાથી સુખ-શાંતિ જીવનમાં રહે છે. આવી સ્થિતિમાં લોકો તેમને ખુલ્લેઆમ દાન કરે છે.
સુરતમાં કિન્નરોના આતંકનો ભોગ બનનાર ગહેરીલાલ નામના વ્યક્તિનું મોડી રાત્રે મોત નિપજ્યું છે. કિન્નરોએ ગોડાદરામાં દાંપુ લેવા બાબતે ગહેરીલાલ પર હુમલો કર્યો હતો. ગહેરીલાલ પાસેથી કિન્નરોએ 21 હજાર માગ્યા હતા જ્યારે તેઓએ 7 હજાર જ આપતા તેમના પર હુમલો કરી દેવાયો હતો.
તમે વરઘોડા તો અનેક પ્રકારના જોયા હશે, પરંતુ આજે અમરેલીના સાવરકુંડલા ખાતે એક એવો વરઘોડો નીકળ્યો કે, છેલ્લા 8૦ વર્ષમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર આવો વરઘોડો નીકળ્યો છે. આ વરઘોડો કિન્નરોનો હતો, જેમાં કિન્નરોએસાવરકુંડલાના શહેરીજનોને એક રૂપિયાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા હતા.