transgender

જ્યારે એક ટ્રાન્સજેન્ડર પુરૂષે આપ્યો બાળકને જન્મ, વાંચો તેની હૃદયસ્પર્શી આપવીતી

અમેરિકામાં એક ટ્રાન્સજેન્ડર પુરુષે બાળકને જન્મ આપ્યો છે. પોતાના બાળકને જન્મ આપ્યા બાદ ટ્રાન્સજેન્ડર પુરુષે કહ્યું કે હું એક પુરુષ છું અને મેં એક પુત્રને જન્મ આપ્યો છે, તેથી મને લાગે છે કે તમારે પ્રેગ્નન્સીને એક મહિલા સાથે જોડવાનું બંધ કરવું જોઈએ.

Dec 23, 2021, 08:26 PM IST

કિન્નરોને ભૂલેચૂકે આ વસ્તુઓ દાનમાં ન આપતા...નહીં તો પાયમાલ થઈ જશે તમારું જીવન!

કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ. 

Oct 18, 2021, 02:30 PM IST

RAJKOT માં ટ્રાન્સજેન્ડર-કિન્નરો સામસામે, એકે કહ્યું નગ્ન કરી માર માર્યો બીજાનો એટ્રોસિટીનો આક્ષેપ

ટ્રાન્સજેન્ડરને માર મારવાનો વધારે એક બનાવ સામે આવ્યો છે. શહેરના સામાકાંઠે રહેતા ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાને કિન્નરોએ સાથે મળીને મોરબી રોડ પર નગ્ન કરીને માર મારવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ અગાઉ આ જ પ્રકારનો બનાવ પાયલ રાઠોડ સાથે બન્યો હતો. જેથી પાયલ રાઠોડ અને ચાંદની મકવાણાએ પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપ્યું છે. જો તે બીજી તરફ કિન્નરોએ આક્ષેપ કર્યો કે તેમને એટ્રોસિટીના કાયદાથી ડરાવવામાં આવી રહ્યા છે. 

Jun 28, 2021, 08:20 PM IST

કલેક્ટરની અનોખી પહેલ: આધાર પુરાવા વગર 35 ટ્રાન્સઝેન્ડરને કોરોના વેક્સિન અપાઇ

* ગેર માન્યતાઓથી પર ઉઠી સૌએ રસીકરણ કરાવવા કિન્નર સમાજની અપીલ
* કલેકટર રેમ્યા મોહન, સમાજ સુરક્ષા, આરોગ્ય વિભાગ તેમજ લક્ષ્ય ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસથી થર્ડ જેન્ડર્સ માટે યોજાયો રસીકરણ કેમ્પ

Jun 10, 2021, 10:27 PM IST

Delhi: કિન્નરોમાં વર્ચસ્વનો લોહિયાળ જંગ, 55 લાખની સોપારી આપીને ગેંગના લીડરને પતાવી દીધો

પૂછપરછ ખુલાસો થયો છે કે કિન્નરો (Transgender) ના વિસ્તારમાં વર્ચસ્વની લડાઇને લઇને એક જુથના કિન્નરોએ બીજા જુથના કિન્નરો (Transgender) ની હત્યા માટે 55 લાખની સોપારી આપી હતી.

Apr 11, 2021, 07:04 PM IST

દ્વારકા નગરપાલિકામાં કિન્નર ઉમેદવારે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું

  • વાસંતી દે નાયક અગાઉ પણ વર્ષ 2010 માં નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવી ચૂક્યા છે
  • તેમણે આ વર્ષે ચૂંટણીમાં વોર્ડ નંબર 5 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી

Feb 18, 2021, 03:43 PM IST

પુરુષ બનીને જેણે હજારો લોકોને WWEની રિંગમાં પછાડ્યા, તે વાસ્તવિક જિંદગીમાં હતો ટ્રાન્સજેન્ડર

2007થી 2014ની વચ્ચે WWE રિંગમાં જલવો બતાવનારો આ પ્રોફેશનલ પહેલવાન ટાયલર રેક્સે સનસનીખેજ ખુલાસો કરી જણાવ્યું કે તે એક ટ્રાન્સજેન્ડર છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા.

Feb 8, 2021, 05:04 PM IST

Vadodara: રાજપીપળાના રાજવી માનવેન્દ્ર સિંહ સહિત 50થી વધુ ટ્રાન્સજેન્ડરો ભાજપમાં જોડાયા

વડોદરામાં આજે 50થી વધુ ટ્રાન્સજેન્ડરો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપના શહેર પ્રમુખે પાર્ટીનો ખેસ પહેરાવી તમામનું સ્વાગત કર્યુ હતું. 

Jan 27, 2021, 04:14 PM IST

15 કિન્નરોએ એક સાથે કર્યા સમુહ લગ્ન, સંવિધાનનો માન્યો આભાર

હાલમાં જ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં અનોખા લગ્ન જોવા મળ્યા, અહી કિન્નરોનાં સમુહન લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

Mar 31, 2019, 04:14 PM IST

કલમ 377 પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, સમલૈંગિકતા હવે ગુનો નહી

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના નેતૃત્વવાળી સંવૈધાનિક પીઠે બે પુખ્ત વયના વચ્ચે સહમતિ બનાવવામાં આવેલા સમલૈંગિક સંબંધોને ગુનો ગણવામાં આવતી કલમ 377ને નકારી કાઢી છે.

Sep 6, 2018, 12:14 PM IST

VIDEO: સુરતમાં રૂપિયાની લેતીદેતી મામલે કિન્નરે કરી કિન્નરની હત્યા

પૈસાની લેતીદેતી મામલે એક કિન્નરે બીજા કિન્નરની ગળું કાપીને હત્યા કરી દીધી છે. 

Apr 19, 2018, 05:49 PM IST

પાકિસ્તાનઃ ટ્રાન્સજેન્ડર માટે ખુલી પ્રથમ શાળા, 30 લોકોએ લીધો પ્રવેશ

પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે અહીં પ્રથમ સ્કૂલ ખુલી છે. ડોનની રિપોર્ટ પ્રમાણે, એક બિન સરકારી સંગઠન (એનજીઓ) એક્સપ્લોરિંગ ફ્યૂચર ફાઉન્ડેશન (ઈએફએફ)એ રવિવારે ધ જેન્ડર ગોર્ડિયન સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું હતું. 

 

Apr 16, 2018, 05:48 PM IST

પ્રોફેસર બોલ્યા - જીન્સ પહેરનાર મહિલાઓ આપે છે કિન્નરોને જન્મ, કેરલ સરકાર કરશે કાર્યવાહી

 પ્રોફેસર કેરલમાં સ્વાસ્થ્ય જાગરૂતતા સંબંધિત અભિયાનનો ભાગ છે. 

Apr 4, 2018, 08:30 PM IST

એર ઈન્ડિયાએ નોકરી આપવાનો કર્યો ઈન્કાર, ટ્રાન્સજેન્ડરે રાષ્ટ્રપતિ પાસે કરી ઈચ્છા મૃત્યુની માંગ

શાનવી પોન્નુસ્વામીએ એર ઈન્ડિયામાં કેબિન ક્રુના સદસ્યના પદ્દ પર નોકરી માટે અરજી કરી હતી. કંપનીએ નોકરી આપવાની ના પાડતા શાનવીએ ગત વર્ષે સુપ્રીમ કોર્ટમાં કંપનીના નિર્ણયને પડકાર્યો હતો. 

 

Feb 14, 2018, 08:14 PM IST