kkr vs rr

KKR vs RR: કોલકત્તાના વાવાઝોડામાં ઉડી ગયું રાજસ્થાન રોયલ્સ, મુંબઈનું પ્લેઓફનું સપનું રોળાયું!

કોલકત્તા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 86 રને સજ્જડ પરાજય આપી પ્લેઓફમાં પોતાની જગ્યા નક્કી કરી લીધી છે. હવે મુંબઈ પોતાની અંતિમ મેચમાં હૈદરાબાદને હરાવે તો પણ તેના માટે પ્લેઓફનો દરવાજો બંધ થઈ ગયો છે. 
 

Oct 7, 2021, 10:58 PM IST

IPL 2021: વાનખેડેમાં રાજસ્થાનનો 'રોયલ' વિજય, કોલકત્તાનો સતત ચોથો પરાજય

ક્રિસ મોરિસની ચાર વિકેટ બાદ સંજૂ સેમસનની ધીમી પણ ઉપયોગી બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને છ વિકેટે પરાજય આપ્યો છે. 

Apr 24, 2021, 11:21 PM IST

IPL 2020, RRvsKKR: રાજસ્થાનનો વિજય રથ રોકાયો, કોલકત્તાનો 37 રને વિજય

કોલકત્તા નાઇટ રાઇડર્સે બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દુબઈમાં રમાયેલી આઈપીએલ-2020ની 12મી મેચમાં રાજસ્થાનને 37 રને પરાજય આપ્યો છે. 

Sep 30, 2020, 11:22 PM IST

કાળા ચશ્મા, ટોપી અને માસ્ક લગાવીને મેચ જોવા દુબઈ પહોંચ્યો શાહરૂખ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

કોલકત્તા ટીમના કાર્યકારી અધિકારી બૈંકી મૈસૂરે તે વાતની પુષ્ટિ કરી હતી કે શાહરૂખ ખાન મેચ જોવા માટે હાજર રહેશે. 
 

Sep 30, 2020, 10:34 PM IST

RR vs KKR Prediction Playing: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે બંન્ને ટીમો

 ઈન્ડિયન પ્રીમિયરલીગની 12મી મેચમાં આજે સાંજે કોલકત્તા નાઇટરાઇડર્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે થવાનો છે. સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ અને રાહુલ તેવતિયાએ પાછલી મેચમાં જેવો ધમાલ મચાવ્યો છે, ત્યારબાદ કોલકત્તાની ટીમે આ મેચમાં સાવધાની રાખવી પડશે.

Sep 30, 2020, 03:20 PM IST

KKRvsRR Match Preview: શાનદાર ફોર્મમાં રહેલી રાજસ્થાન રોયલ્સને પડકાર આપવા ઉતરશે કોલકત્તા

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી મેચમાં શાનદાર ફોર્મમાં રહેલી રાજસ્થાન રોયલ્સનો સામનો કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે થવાનો છે. રાજસ્થાને પ્રથમ બંન્ને મેચમાં 200થી વધારેનો સ્કોર કર્યો છે. 

Sep 30, 2020, 09:00 AM IST

IPL 2019: 'કરો યા મરો મુકાબલા'માં કોલકત્તાએ મુંબઈને 34 રનમાં હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત

કોલકત્તાના ઈડન ગાર્ડનમાં આજે રનનો વરસાદ થયો હતો. પહેલા શુભમન ગિલ, ક્રિસ લિન અને આંદ્રે રસેલ શો બાદ મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા શો જોવા મળ્યો હતો. આ મેચમાં કોલકત્તાએ મુંબઈને 34 રનથી પરાજય આપ્યો છે. 
 

Apr 28, 2019, 11:46 PM IST

IPL2019: ‘કરો યા મરો’માં ફરી ફસાયું કોલકત્તા, મુંબઈ વિરુદ્ધ કોઈપણ સ્થિતિમાં જીત જરૂરી

કોલકત્તાની ટીમ રવિવારે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે તો તેણે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે જીત ફરજીયાત જીત મેળવવી પડશે. 

Apr 28, 2019, 09:00 AM IST

VIDEO : ધોનીની જેમ જ હેલિકોપ્ટર શોટ મારીને ચર્ચામાં આવ્યો 17 વર્ષનો આ ખેલાડી

IPLમાં ખેલાડીએ ગુરૂવારે કોલકાતાની વિરુદ્ધ 47 રનની ખુબ જ મહત્વની રમત રમીને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ને જરૂરી જીત પ્રાપ્ત કરાવી. રાજસ્થાનની આઇપીએલ 12માં 11મી મેચ ચોથી જીત છે.  આ રમતની 10મી ઓવરમાં તેણે શાનદાર હેલિકોપ્ટર શોટ મારીને એમએસ ધોનીની યાદ દેવડાવી હતી. 

Apr 26, 2019, 11:01 AM IST

IPL 2019: રાજસ્થાનને તેના ઘરમાં હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચ્યું કોલકત્તા

બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ઓપનરોની ધમાકેદાર બેટિંગની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. 
 

Apr 7, 2019, 10:54 PM IST

IPL 2019: રાજસ્થાનની સામે કેકેઆરના બેટ્સમેનોને રોકવાનો પડકાર

રાજસ્થાન રોયલ્સની સામે મજબૂત નજર આવી રહેલી કોલકત્તા નાઇટ રાઇડર્સનો મજબૂત પડકાર હશે. કેકેઆરની ટીમે શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને રોમાંચક મુકાબલામાં હરાવ્યું હતું. 

Apr 7, 2019, 09:00 AM IST

IPL 2018: એલિમિનેટરમાં કોલકત્તાએ રાજસ્થાનને હરાવ્યું, હવે હૈદરાબાદ સામે ટક્કર

સનરાઇઝર્સ હૈદરાબદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ 25 મેએ ક્વોલિફાયર-2માં ટકરાશે. 

 

May 23, 2018, 10:46 PM IST

IPL 2018 : એલિમિનેટરમાં કોલકત્તાને તેના ઘરમાં હરાવવા મેદાને ઉતરશે રાજસ્થાન

કેપ્ટન દિનેશ કાર્તિક અને સુનીલ નરેન કોલકત્તાના મુખ્ય હથિયારોમાંથી એક છે. રાજસ્થાનને ઓપનિંગ બેટ્સમેન રાહુલ ત્રિપાઠી પાસે વધુ એક મોટી ઈનિંગની અપેક્ષા છે. 

May 23, 2018, 03:33 PM IST