हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kumarswamy
Kumarswamy News
કર્ણાટક
કર્ણાટકઃ કુમારસ્વામીએ આપ્યું રાજીનામું, ભાજપ કાલે સરકાર રચવાનો કરશે દાવો
કર્ણાટકમાં 23 દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકનો આખરે અંત આવ્યો છે અને વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન 14 મહિના જુની કુમારસ્વામી સરકારનું પતન થયું છે
Jul 23,2019, 22:34 PM IST
કર્ણાટક
કર્ણાટક: કુમારસ્વામીના ભાષણ પછી વિશ્વાસ મત પર મતદાન પ્રક્રિયા શરૂ
વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસને 99 જ્યારે ભાજપને 105 વોટ મળ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ-જેડીએસ સરકાર ગૃહમાં બહુમતિ સાબિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. બેંગલુરુમાં સાંજે 6 વાગ્યાથી આગામી 48 કલાક માટે ધારા-144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી કુમારસ્વામીએ વિશ્વાસ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ગઠબંધન સરકાર તુટી પડવાના સંકેત આપ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું છે કે, બળવાખોર ધારાસબ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે. બળવાખોર ધારાસભ્યોની 'રાજકીય સમાધી' બનાવવામાં આવશે
Jul 23,2019, 21:08 PM IST
કર્ણાટક
કર્ણાટક સંકટઃ બળવાખોર ધારાસભ્યોને મુંબઈથી ગોવા લઈ જવાયા, જેડીએસ પણ એક્શનમા
કર્ણાટકનું રાજકીય સંકટ દિવસે ને દિવસે ઘેરું બનતું જઈ રહ્યું છે, સોમવારે મંત્રીમંડળમાં રહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું તો અન્ય એક અપક્ષ ધારાસભ્યએ પણ મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે.
Jul 8,2019, 20:23 PM IST
કર્ણાટક
કર્ણાટક સંકટઃ ભાજપે 30 રૂમ બૂક કર્યા, કોંગ્રેસે બોલાવી ધારાસભ્યોની બેઠક
9 જુલાઈના રોજ યોજાનારી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં કર્ણાટક કોંગ્રેસના ઈન્ચાર્જ કે.સી. વેણુગોપાલ અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ પણ ભાગ લેશે
Jul 7,2019, 20:50 PM IST
કર્ણાટક
કર્ણાટક સંકટઃ બળવાખોરોમાંથી 10 ધારાસભ્ય ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈ રવાના
બંને પક્ષોના કુલ મળીને 14 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, જોકે, તેમનાં રાજીનામાનો હજુ સુધી વિધાનસભા સ્પીકર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો નથી
Jul 6,2019, 23:02 PM IST
કર્ણાટક
કર્ણાટકમાં રાજકીય સંકટઃ જો ભાજપની સરકાર બનશે તો યેદીયુરપ્પા હશે સીએમ
Jul 6,2019, 20:03 PM IST
કુુમારસ્વામી
ચૂંટણી પંચે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીની એસયુવીને અટકાવી કર્યું ચેક
ચૂંટણી પંચની એક ટીમ કર્ણાટકના માર્ગો પર આકસ્મિક ચેકિંગ માટે ઊભી હતી, આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી તેમની ખાનગી એસયુવીમાં હાસન તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પણ અટકાવીને ચેકિંગ કરવામાં આવ્યું હતું
Apr 3,2019, 15:53 PM IST
કર્ણાટક
કર્ણાટકઃ બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચતા JDS-Congress સરકાર સંકટમાં
બે અપક્ષ ધારાસબ્ય આર. શંકર અને એચ. નાગેશે કુમાર સ્વામી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે, તેની સાથે જ કર્ણાટકમાં રાજકારણ ગરમાઈ ગયું છે
Jan 15,2019, 16:42 PM IST
કર્ણાટક
કર્ણાટકમાં મંત્રીમંડળનું વિસ્તરણ, કોંગ્રેસના 8 મંત્રીઓને કેબિનેટમાં સામેલ
રમેશ જારકિહોલી કે જેમનો કથિત રીતે ભાજપના નેતાઓ સાથે સંબંધ છે તેઓ પક્ષની બેઠકમાં હાજર રહેતા ન હોવાને કારણે તેમને કેબિનેટમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે
Dec 22,2018, 23:24 PM IST
G. Parmeshwar
કર્ણાટક: CMના રડવા અંગે ડેપ્યુટી સીએમએ આપી કુમાર સ્વામીને આ સલાહ
પરમેશ્વરે કહ્યું કે, કુમારસ્વામીને હંમેશા ખુશ રહેવું જોઇએ, જો તેઓ ખુશ રહેશે તો અમે બધા લોકો પણ ખુશ રહીશું
Jul 15,2018, 19:20 PM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી