हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
latest gujarati news update
Latest gujarati news update News
gujarat news
એક ગુજરાતી જ કરી શકે આ સાહસ, 100 અબજ ડોલરનું કરશે રોકાણ
ગૌતમ અદાણી ગ્રુપ ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં મોખરે છે. ગ્રૂપે તેની પાંચ પોર્ટફોલિયો કંપનીઓ - અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ એન્ડ SEZ, ACC અને અંબુજા સિમેન્ટ માટે 2050 અથવા તે પહેલાં નેટ-ઝીરો બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અંબુજા સિમેન્ટ્સ પણ ભારતની સૌથી મોટી ઈન્ટીગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર છે.
Dec 13,2023, 16:24 PM IST
gujarat news
નોકરી-ધંધાવાળા ખાસ વાંચે, અમદાવાદ મેટ્રો ટ્રેનનો આ રૂટ આજે 2થી 5 વાગ્યા સુધી બંધ!
Ahmedabad Metro Close : મેટ્રોના કાંકરિયા ઈસ્ટ સ્ટેશનનુ કામ પુર્ણ થયુ છે. નવુ સ્ટેશન ખુલ્લુ મુકતા પહેલા ઈન્સ્પેક્શન કરાશે. જેને કારણે અમદાવાદ મેટ્રોનો આ રૂટ આજે બપોરના સમયે બંધ રાખવામાં આવશે.
Dec 13,2023, 8:40 AM IST
page committee
પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો બાદ ગુજરાતમાં ખાસ ટ્રેનિંગ! આ હાઈટેક ટીમ જીતાડશે ચૂંટણી
પેજ સમિતિના સોફટવેર અંગેની તાલીમ માટે ગાંધીનગર ખાતે આવેલ કમલમમાં ખાસ બેઠક મળી છે. જેમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો અને જિલ્લા મહાનગરના પ્રમુખોની ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બોલાવવામાં આવ્યા છે.
Dec 12,2023, 17:07 PM IST
gujarat news
ગાંધીનગરના કરતા અહીં વધ્યાં નેતાઓના આટાંફેરા, આ છે ગુજરાત ભાજપનું નવું એપીસેન્ટર!
લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા પણ તમામ 26 બેઠકો કબજે કરવા કવાયત હાથ ધરાઈ છે. અત્યાર સુધી ગાંધીનગરની કમલમાં ભાજપના નેતાઓની ભીડ જામતી હતી. જોકે, હવે ગુજરાતના આ શહેર બન્યુ છે ભાજપના નેતાઓ માટે નું કેન્દ્રબિંદુ! કમલમ કરતા પણ આલિશાન છે ઓફિસ...
Dec 11,2023, 20:46 PM IST
Trending news
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય
surat police
સુરત પોલીસ થઈ સક્રિય, 200થી વધુ દારૂ પીધેલાને ઝડપ્યા, કરી કાર્યવાહી
health
10 વર્ષ વધુ આયુષ્ય લંબાવવા માંગો છો, તો જાણો શું છે વધુ જીવવાનું સિક્રેટ
lifestyle
White Hair: માથાના સફેદ વાળને આ 3 રીતથી કરો કાળા, વાળ થશે હીરોઈન જેવા સુંદર
Gautam Adani
25 વર્ષ જૂનો સંબંધ તોડશે ગૌતમ અદાણી, આખરે કેમ આવી સ્થિત; શું છે આગળનો પ્લાન?
gujarat police
પોલીસની મંજૂરી વગર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરનાર સામે થશે કાર્યવાહી, DGP એ આપ્યો આદેશ
Kumbh Mela
ગુજરાતથી કુંભ મેળામાં જવા માટે મળશે આ સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત
vitamin k
આ પાંદડાઓમાં ભરપૂર માત્રામાં હોય છે વિટામિન K, ખાતા જ શરીરમાં થશે સ્ફૂર્તિ અહેસાસ!
gujarat
પોલીસ વિભાગ માટે 'નવું વર્ષ' ફળ્યું; 240 ASI ને PSI તરીકે બઢતી, કર્મચારીગણમાં આનંદ