light

Bhavnagar: તૌકતે વાવાઝોડાના 42 દિવસ બાદ પણ અંધારપટ યથાવત, મોબાઇલ ચાર્જ કરવા જવું પડે છે દૂરના ગામો સુધી

મોબાઈલ, લેપટોપ કે ટેબલેટ ને ચાર્જ કરવા માટે લાઈટની જરૂર પડે છે. પરંતુ વીજ પુરવઠો બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને મોબાઈલ વગેરે ચાર્જ કરવા દૂરના ગામો સુધી જવું પડે છે.

Jun 30, 2021, 12:13 PM IST

તૌકતે: હજુ ઘણા ગામ વિજળી અને પાણી વિહોણા, ઘણા ગામમાં કર્મચારીઓ પણ ફરક્યા નથી

કુવામાથી મોટી પાઇપો ગોઠવી હવાડા ભરવા માટે મોટી પાઇપો ગોઠવી છે ખાલી અવેડા ભરાય છે. જેથી ગામના પશુ પણ તરસ્યા ન રહે તે માટે નાનકડી ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થા ઉભી કરી દીધી છે. જ્યા

May 30, 2021, 05:17 PM IST

ગુજરાતના 9685 પૈકી 5489 ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરાયો, અન્ય ગામોમાં પણ ચાલી રહી છે કામગીરી

ગુજરાત પર ત્રાટકેલાં વિનાશક તૌકતે વાવાઝોડાને કારણે એક પ્રકારે સમગ્ર રાજ્યનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તો અંધારપટ છવાઈ ગયો હતો. હવે સ્થિતિ સુધારા પર છે. ઉર્જા વિભાગે ઝડપભેર શરૂ કરી છે કામગીરી.

May 19, 2021, 05:36 PM IST

અમદાવાદ: પોલીસ બેડામાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 2-3 દિવસમાં 40 નવા કેસ સામે આવ્યા

કોરોનાએ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં હાકાકાર મચાવ્યો છે. ગુજરાતમાં મંત્રીથી માંડીને સામાન્ય નાગરિકની સ્થિતી હાલ કોરોનાને કારણે કફોડી છે. તેવામાં કોરોના વોરિયર તરીકે નાગરિકોની વાહવાહી લૂંટનારા પોલીસ ફોર્સનાં અનેક કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. રાજ્યનાં સૌથી મોટા શહેર અને તેની સૌથી મોટા ફોર્સ અમદાવાદ પોલીસનાં અનેક જવાનો કોરોના પોઝિટિ આવ્યા છે. 

Nov 24, 2020, 10:12 PM IST

સુરતના દિવડા ચમકાવશે કચ્છનું રણોત્સવ અને પીએમ મોદીનું આંગણું

હાલ કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના આત્મનિર્ભર બનવાના સપનાને સુરતની સખી મંડળે સાકાર કર્યું છે. આ દિવાળીએ 50 હજાર જેટલા દીવડા તૈયાર કરવામાં આવ્યા છે.

Nov 1, 2020, 02:20 PM IST

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 21 તાલુકાઓમાં નોંધાયો વરસાદ, 48 કલાકની આગાહી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચતા ખુશીનો માહોલ સર્જાયો હતો. ગત્ત 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં 21 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે સુરત જિલ્લામાં સુરત સિટી અને કામરેજમાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.

Jul 11, 2020, 07:46 PM IST
Strange light found in sky of kutch PT2M46S

કચ્છના સરહદી વિસ્તારના આકાશમાં રહસ્યમયી પ્રકાશપુંજ દેખાતાં લોકોમાં કૂતુહલ

કચ્છના સરહદી વિસ્તારના આકાશમાં રહસ્યમયી પ્રકાશપુંજ દેખાતાં લોકોમાં કૂતુહલ સર્જાયું છે. રાપરના ખડીર, ભચાઉના ચોબારીથી લઈ રણકાંધીના બન્ની-પચ્છમ વિસ્તાર અને ભુજની આહીરપટ્ટીના ધરમપુર, અટલનગર, ચપરેડી સહિતનાં ગામોમાં આ પ્રકાશપુંજ દેખાયો. આકાશમાંથી કોઈ શક્તિશાળી ટોર્ચથી પ્રકાશનો શેરડો ફેંકતું હોય તેવો તેજસ્વી પદાર્થ લગભગ અડધો-પોણો કલાક સુધી સતત દેખાયો.

Nov 21, 2019, 09:40 AM IST

કચ્છના આકાશમાં સતત પોણા કલાક સુધી ચમકતો પ્રકાશ દેખાયો, લોકોની કાનાફૂસી શરૂ થઈ

કચ્છના આકાશમાં મોડી રાત્રે રહસ્યમયી પ્રકાશપુંજ દેખાતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. રાપરના ખડીર, ભચાઉના ચોબારીથી લઈને રણકાંધાના બન્ની-પચ્છમ અને ભુજની આહીર પટ્ટીનાં ગામોમાં રાત્રે પોણા કલાક સુધી પ્રકાશ ચમકતો દેખાતા લોકો પણ આશ્ચર્ય પામ્યા હતા. 

Nov 21, 2019, 08:13 AM IST
Press conference of Arjun modhvadia PT1M9S

અર્જુન મોઢવાડિયાની પ્રેસ કોન્ફરન્સ, સરકાર પર કર્યા આકરા પ્રહાર

ગુજરાતમાં ખેડૂતોને અપાતા વિજ કનેક્શન મુદ્દે પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમા તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે તે સર પ્લસ રાજ્ય છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ગુજરાતના ખેડૂતોને જે કનેક્શનો મળવા જોઈએ તે નથી મળતા.

Jul 8, 2019, 09:20 AM IST

શનિવારે રાત્રે અડધા અમદાવાદે કર્યું કેન્ડલ લાઇટ ડિનર જાણો શું છે કારણ

શહેરના પૂર્વે વિસ્તાર પશ્ચિમ વિસ્તાર તેમજ ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે 10 વાગ્યે અચાનક અંધારપટ છવાઇ ગયો હતો

Nov 4, 2018, 08:51 AM IST