हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lighting
Lighting News
ZEE 24 Kalak Original Video
વરસાદી માહોલ વચ્ચે વીજળીના અદ્ભુત દ્રશ્યો, નવસારીના બીલીમોરા શહેરના તલોદ ગામનો નજારો....
Amazing scenes of lightning amidst rainy weather, view of Talod village in Belimora town of Navsari....
Oct 19,2024, 15:05 PM IST
Gujarat Rain
ગુજરાતમાં બરબાદીનો વરસાદ, રાણસીકીમાં સૌથી વધુ, જાણો વીજળી પડવાથી ક્યા કેટલા મોત?
Gujarat Heavy Rain: રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળી પડવાના સમાચાર મળી રહ્યા છે. પોરબંદરના સોઢાણા અને સીસલી ગામમાં વીજળી પડતાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે, તો સુરેન્દ્રનગરના મોકસરમાં વીજળી પડતાં એક યુવતીનું મોત થયું છે. આ સિવાય અન્ય બે મોતના અહેવાલ મળી રહ્યા છે. આમ માવઠાની વીજળીએ 3 લોકોનો જીવ લીધો છે.
May 15,2024, 21:21 PM IST
Navratri 2022
નવરાત્રિમાં ભક્તોને નવા પાવાગઢના દર્શન થયા, એક કિલોમીટર દૂરથી પણ ડુંગરની રોશની દેખાઈ
જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ :નવરાત્રિમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે અદ્ભૂત લાઇટિંગ કરાયું છે. આ વર્ષે મા ભક્તોને નવા પાવાગઢના દર્શન થઈ રહ્યાં છે. નવા નીજ મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે. રાત્રિ દરમિયાન મહાકાળી માતાના નિજ મંદિરનો નજારો મનમોહક બની રહ્યાં છે. સાથે જ ભક્તોએ માતાના પ્રાંગણમાં ગરબા પણ કર્યાં. ત્યારે રાત્રી દરમિયાન ડ્રોનની નજરે કંડારાયેલ પાવાગઢની રોશની ભવ્ય નજારો જોવા મળ્યો છે. ડુંગર પર કરવામાં આવેલ રોશની અનેક કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે.
Oct 1,2022, 12:57 PM IST
surat
દિવસોમાં બદલાશે સુરતની 'સુરત' 70 કરોડ રૂપિયા ભાડું ભરીને આખા શહેરમાં કરાશે રોશની!
ગુજરાતીઓ વિશે એમ કહેવાય છેકે, અહીંની પ્રજાએ ઉજવણીમાં માને છે, અહીંની પ્રજાએ ઉત્સવપ્રેમી છે. અહીં ઉત્તરાયણ હોય કે હોળી, નવરાત્રી હોય કે દિવાળી દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. એમાંય વાત જ્યારે સુરતીલાલાઓની હોય તો પછી કહેવું જ શું. સુરતીલાલાઓ દરેક તહેવારને ખુબ જ ઉમળકાભેર ઉજવે છે. ત્યારે આ વખતની દિવાળીની ઉજવણીને લઈને પણ સુરતવાસીઓએ ખાસ તૈયારીઓ કરી છે. આ વર્ષે પાલિકા દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ એમ 3 દિવસ શહેરના 22 બ્રિજ તથા 4 મોટાં જંક્શનો પર રોશની કરશે.
Oct 26,2021, 10:18 AM IST
Lighting
જ્યારે માથા ઉપર વિજળી થતી હોય ત્યારે આ કામ બિલકુલ ન કરો, આવી રીતે કરો તમારો બચાવ
આકાશમાંથી વિજળી પડવાથી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં 75થી વધારે લોકોના મૃત્યુ થયા છે. દર વર્ષે દેશના અનેક રાજ્યમાં હજારો લોકોના મૃત્યુ થઈ જાય છે.
Jul 13,2021, 12:44 PM IST
statue of unity
ધ્યાનથી જુઓ આ તસવીરોને, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને રાત્રે હવે આવો નજ
હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ગુજરાતનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ (Tourists) સ્પેસ બન્યું છે. વિશ્વભરમાં આ સ્થળના વખાણ થઈ રહ્યાં છે. એક જ વર્ષમાં આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, ત્યારે દિવાળી (Diwali 2019) ની પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાત્રીના પ્રવાસીઓ માટે ખાસ લાઇટિંગ (Lighting) કરવામાં આવ્યું છે. જેના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટ અને સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam) ખાતે પ્રવાસીઓને એક અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.
Oct 26,2019, 14:59 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટીને 1 વર્ષ પૂર્ણ, સમગ્ર વિસ્તારને દુલ્હનની જેમ શણગારાયો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાત્રીના પ્રવાસીઓ માટે ખાસ લાઇટિંગ કરવામાં આવી છે. જેના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટ અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પ્રવાસીઓને એક અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે આગામી 31મી ઓક્ટોબરે પીએમ મોદી સ્ટેચ્યુના એક વર્ષની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. જેને કારણે વહીવટી તંત્રએ દિવસ રાત દોડધામ કરી ઉજવણીને સફળ બનાવવા કમર કસી છે. ત્યારે સ્ટેચ્યુને 4 કરોડના ખર્ચે કાયમી લાયટીંગ કરવામાં આવી આ સાથે તેને રંગબેરંગી લાઈટો થી સજાવવા માં આવી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને દુલહનની જેમ સજાવવા આવ્યું છે.
Oct 26,2019, 14:45 PM IST
Diwali
Photos : ગુજરાતના મંદિરોમાં પણ દિવાળી આવી, શણગાર જોઈને આંખોને મળશે ઠંડક
આવતીકાલે દેશભરમાં ધૂમધામથી દિવાળી ઉજવાશે. દિવાળીની છેલ્લી ઘડીએ બજારોમાં લોકોની ભારે ભીડ જામી છે. છેલ્લી ઘડીએ ગ્રાહકોએ ખરીદી માટે પડાપડી કરતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે લોકોના ઘરઆંગણે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના મંદિરોને પણ શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે જુઓ ગુજરાતના મંદિરોને કેવો શણગાર કરાયો છે.
Oct 26,2019, 8:34 AM IST
દિવાળી
આ વર્ષે દિવાળી પર દેશમાં સ્વદેશી કારિગરો દ્વારા નિર્મિત માટીના દિવાની ધૂમ
આ વર્ષે ચાઈનીઝ દિવડાઓના બદલે દેશના 10 જુદા-જુદા રાજ્યોના કમ્ભાર દ્વારા બનાવાયેલા સ્ટાઈલિશ, સુંદર દિવા, લેન્પ, લેન્ટર્ન, ટી લાઈટ હોલ્ડ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે.
Oct 18,2019, 22:05 PM IST
દુબઈ
VIDEO : દુબઈના બુર્જ ખલીફા પર અપાઈ ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ
આજે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં પણ સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સ્વચ્છ ભારત એવોર્ડના વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ સાથે જ તેમણે દેશને આગામી 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું.
Oct 3,2019, 0:00 AM IST
Trending news
gujarat
ગુજરાતમાં સફેદ એપ્રનમાં નકલી કારોબાર! એક સાથે આ 3 જિલ્લામાંથી ઝડપાયા બોગસ ડોક્ટર
Gold rate
આજે એક સમાચાર આવ્યા અને ધડાધડ સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી
gujarat
પરીક્ષામાં કાપલીઓ કરનાર વિદ્યાર્થીઓ ખાસ જાણે! 164 વિદ્યાર્થીઓને 10 હજાર સુધીનો દંડ
gujarat
સાચવજો! BRTS બસના ડ્રાઈવરે તો હદ કરી, એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાયો, 15 મિનિટ સુધી
Parliament winter session
રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લાગ્યો, ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત
Weight loss
Belly Fat: 40 ની કમરને 28 ની કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આ પાણી પીવું
gujarat news
રાજકોટની હૉસ્પિટલની ઘોર બેદરકારી! ઓપરેશન ટેબલ પર યુવતીના એકના બદલે બીજો પગ ખોલ્યો
America Visa
ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા બાઈડને કર્યું મોટુ કામ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખુશખબર
gujarat
લેસ્બિયન સંબંધોના કારણે અમદાવાદમાં એક પ્રેગ્નેટ પરિણીતા કઈ રીતે ફસાઈ? લગ્નજીવન બરબાદ
PMAY 2.0
PM આવાસ યોજનામાં નવા ઘર માટે કેવી રીતે અરજી કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ