हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
LPG latest news
Lpg latest news News
lpg
રસોઇ ગેસની સબસિડીને લઇને સરકારનો જોરદાર પ્લાન! જાણો હવે કેવી રીતે મળશે પૈસા
રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે ઘટાડો થયો છે. આ સાથે જ સરકાર સબસિડીને લઇને ગ્રાહકોને મોટી ખુશખબરી આપી શકે છે. અત્યારે ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાથી વધુ છે. એલપીજી સિલિન્ડર વધતી જતી મોંઘવારીને લઇને સરકારના વિચાર અત્યારે સામે આવ્યા નથી, પરંતુ સરકાર તેના પર કોઇ જોરદાર પ્લાન તૈયાર કરી રહી છે.
Jul 1,2022, 22:27 PM IST
Business
મોંઘવારીના માર વચ્ચે પીસાતી જનતા માટે ખુશખબર: દરેક પરિવારને વર્ષે 3 LPG સિલિન્ડર મફત
LPG: સરકારે દરેક ઘર એટલે કે દરેક પરિવારને વર્ષે 3 ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કર્યો છે. સાંભળીને ચોંકી ગયાને...પરંતુ વાત બિલકુલ સાચી છે. સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે. ત્યારબાદ હવે લોકોને તેનો લાભ મળી રહ્યો છે.
Jun 4,2022, 10:36 AM IST
lpg
રાંધણ ગેસ પરની સબસિડી અંગે સરકારનો નવો પ્લાન! જાણો હવે કોને મળશે પૈસા
LPG Cylinder Subsidy: વર્તમાન મહિનામાં દેશમાં એલપીજી સિલિન્ડર પર સબસિડીનો લાભ આપવામાં આવી રહ્યો છે. હવે સરકાર એલપીજી પર સબસિડી માટે નવો પ્લાન બનાવી રહી છે. આવો જાણીએ સરકારની નવી યોજના વિશે.
Mar 19,2022, 13:38 PM IST
LPG price hike
LPG Price Hike: એલપીજી ગ્રાહકોને મોટો ફયકો! જાણો ક્યારથી વધી શકે છે રાંધણ ગેસના ભાવ
LPG Price Hike: વૈશ્વિક સ્તર પર ગેસની અછત થવાથી સામાન્ય જનતાને ઝટકો લાગી શકે છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આ કારણથી સીએનજી, પીએનજી અને વિજળીના ભાવમાં વધારો થઈ શકે છે. વાહન ચલાવવાની સાથે ફેક્ટરીઓમાં ઉત્પાદનનો ખર્ચ પણ વધી શકે છે.
Feb 22,2022, 14:54 PM IST
lpg
LPG Subsidy: રસોઇ ગેસની સબસિડીને લઇને સરકારે બનાવ્યો જોરદાર પ્લાન? હવે કોને મળશે પૈસ
ગ્રાહકોને એલપીજી સિલિન્ડરની સબસિડીને લઈને મોટા સમાચાર મળી શકે છે. અત્યારે નવા વર્ષ પર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ઘરેલુ ગેસના ભાવમાં ઘટાડો થયો નથી. ત્યારે એલપીજી સિલિન્ડરની કિંમત 1000 સુધી પહોંચવાની સતત ચર્ચા ચાલી રહી છે.
Jan 2,2022, 16:30 PM IST
lpg
રાંધણ ગેસની સબસિડી અંગે સરકારે બનાવ્યો નવો પ્લાન? જાણો હવે કેવી રીતે મળશે પૈસા
LPG cylinder latest news: તાજેતરના મહિનાઓમાં દેશના પસંદગીના જિલ્લાઓમાં એલપીજી સિલિન્ડર પર સબસિડીનો લાભ આપવામાં આવી રહ્યો છે. હવે સરકાર એલપીજી પર સબસિડી માટે નવી યોજના બનાવી રહી છે.
Dec 19,2021, 18:07 PM IST
lpg
LPG Subsidy: રસોઈ ગેસની સબ્સિડીને લઈને સરકારે બનાવ્યો નવો પ્લાન? જાણો
LPG cylinder latest news: હાલના મહિનામાં દેશના 15 પ્રાંતોના પસંદગીના જિલ્લામાં એલપીજી સિલિન્ડર પર સબ્સિડીનો લાભ આપવામાં આવી રહ્યો છે. પરંતુ હવે આ સંખ્યા ઘટીને 8 રાજ્યોની રહી ગઈ છે જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે.
Nov 7,2021, 17:59 PM IST
lpg
મોટા સમાચાર! રાંધણ ગેસ પર મળતી સબસિડી થઈ જશે બંધ? જાણો સરકારનો નવો પ્લાન
એલપીજી (LPG) ગ્રાહકો માટે સારા સમાચાર છે. વિનિવેશ માટે પ્રક્રિયા હેઠળ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ તેના LPG ગ્રાહકોને સબસિડી આપવા માટે એક અલગ પ્લેટફોર્મ બનાવ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા સબસિડીની રકમ ગ્રાહકના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે
Sep 8,2021, 18:35 PM IST
LPG latest news
LPG Cylinder Cashback: આ એપથી બુક કરાવો ગેસ સિલિન્ડર, જાણો કઈ રીતે થશે ફાયદો
વધતી મોંધવારીએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલથી લઇને રાંધણ ગેસ સુધી ભાવમાં સતત વધારો થયો છે. આ વચ્ચે તમારા માટે એક શાનદાર ડીલ છે. તેના અંતર્ગત તમને 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડર પર નિશ્ચિત કેશબેક મળશે
Jul 26,2021, 20:20 PM IST
LPG gas Cylinder
કામના સમાચાર! હવે એડ્રેસ પ્રૂફ વિના મળશે ગેસ સિલિન્ડર, જાણો ક્યાં અને કેવી રીતે કરશો
જો તમે ગેસની જગ્યાએ કોઇ બીજો વિકલ્પ સિલેક્ટ કર્યો છે અથવા પછી તમે શહેર છોડીને જઇ રહ્યા છો તો તમે આ ગેસ સિલિન્ડર ઇન્ડેનના સેલિંગ પોઇન્ટ પર પરત કરી શકો છો.
Jul 17,2021, 12:04 PM IST
Trending news
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો