हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
luxury bus
Luxury bus News
luxury bus
કોઈમાં લાઉન્જ, કોઈમાં માસ્ટર બેડરૂમ છે... આ છે દુનિયાની સૌથી લક્ઝુરિયસ બસો
Most Luxury Buses in the world: જ્યારે વિશ્વમાં લક્ઝરી બસોની વાત આવે છે, ત્યારે તે સામાન્ય બસો કરતાં ઘણી વધુ આરામદાયક, આધુનિક સુવિધાઓથી સજ્જ અને લક્ઝુરિયસ છે. આ બસો માત્ર લાંબી મુસાફરીને આરામદાયક બનાવતી નથી પરંતુ તેના મુસાફરોને પ્રીમિયમ અનુભવ પણ આપે છે. આ બસો માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ મિની લક્ઝરી હોટલ છે. આમાં મુસાફરી કરવી માત્ર આરામદાયક જ નહીં, પણ સ્ટાઇલિશ પણ છે. ચાલો જાણીએ દુનિયાની કેટલીક લક્ઝુરિયસ બસો વિશે.
Nov 9,2024, 21:13 PM IST
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
સાપુતારાથી વઘઇ જતાં માર્ગમાં પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. સુરતથી સાપુતારા ફરવા આવેલી બસ સાપુતારાના ઘાટમાર્ગમાં ઉંડી ખીણમાં પલ્ટી મારી જતાં બે બાળકો દબાયાની આશંકા સેવવામાં આવી હતી.
Jul 7,2024, 20:35 PM IST
gujarat
લકઝરી બસમાં મુસાફરી સમયે રહેજો સાવધાન! નહીં તો હળવા થવાના ચક્કરમાં જોઈ લો શું થઈ શકે
આ સમગ્ર ઘટનાની શામળાજી પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી, અને પોલીસે હોટલના સીસીટીવી રેકોર્ડિંગ તપાસતા એક શંકાસ્પદ બ્રેઝા કાર જોવા મળતા પોલીસે વેપારીની ફરિયાદના આધારે બ્રેઝા કારમાં આવેલા ચાર શખ્સો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Apr 22,2022, 18:11 PM IST
killed
અમદાવાદ આવી રહેલી લક્ઝરીનો ટ્રક સાથે અકસ્માત, 3નાં મોત, 15 ઇજાગ્રસ્ત
ભરૂચ હાઇવે પર આવેલા વડદલા ગામ નજીક લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ મુસાફરોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2 લોકોની સ્થિતી હજી પણ ગંભીર હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે.
Jan 20,2020, 17:02 PM IST
લકઝરી બસ
લકઝરીના ચેસિસ-એન્જિન નંબર બદલવાનું કૌભાંડ, PI સહિત 4 પોલીસ કર્મી સસ્પેન્ડ
લકઝરી બસના ચેસિસ-એન્જિન નંબર બદલવાના રાજ્યવ્યાપી રેકેટનો પર્દોફાશ કરવા બદલે રૂપિયા 31 લાખનો વહીવટ કરનાર પીઆઇ એન.ડી.ચૌધરી સહિત ચાર વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
Apr 6,2019, 15:20 PM IST
અકસ્માત
સાપુતારામાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 2ના મોત, 10ને ઈજા
બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે મુસાફરોનું મોત થયું. જ્યારે 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં..અકસ્માતનો ભોગ બનેલી બસ વાંસદાની હોવાનું મનાય છે.
Dec 14,2018, 17:51 PM IST
Trending news
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?
taurus
વૃષભ રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિ કરનારું રહેશે 2025, હોળી બાદ ખુબ સારો સમય શરૂ થશે
Redtape share price
1 વર્ષમાં 92 ટકા રિટર્ન, હવે ડિવિડન્ડની સાથે 1 શેર પર 3 શેર ફ્રીમાં આપશે આ કંપની
gujarat
રાજકોટ TRP ગેમઝોન બાદ RMCમાં કામ કરવા નથી કોઈ રાજી!! 7 મહિનામાં આ 18ના રાજીનામાં
aries
મેષ રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછીનો સમય કપરો....ખાસ જાણો
gujarat
'હું તને પૈસા આપું, તું ઝેર પીને મરી જા, જો તું ઝેર પી ન શકતો હોય તો હું તારું ખૂન..
gujarat
આફ્રિકામાં અનેક ગુજરાતીઓ લૂંટાયા, દુકાનો અને વેરહાઉસોમાં આગચંપી, 21 મોત, કરોડોનું...
Political Donation
ભાજપને તો બસ ચારેબાજુથી ચાંદી જ ચાંદી, કોંગ્રેસને પણ ફાયદો, કોને કેટલો મળ્યો ફાળો?