Keri Gutli Hair Mask: શું તમે પણ હેર કલર કરાવો પછી થોડા જ દિવસમાં ફરીથી સફેદ વાળ દેખાવા લાગે છે ? જો આવું થતું હોય તો સફેદ વાળને કાળા કરવા માટે એકવાર કેરીની ગોટલીનું માસ્ક યુઝ કરી જુઓ. આ માસ્કથી કાળા કરેલા વાળ ઝડપથી સફેદ થતા નથી.
Monsoon And Mango: ચોમાસામાં કેરી ન ખવાય આ વાત તમે પણ સાંભળી હશે. પણ તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આવું શા માટે છે ? કેરીનું ફળ જેવું ઉનાળામાં હોય તેવું જ ચોમાસામાં પણ રહે છે. તેમ છતાં ચોમાસામાં કેરી ખાવાની મનાઈ કરવામાં આવે છે. આવું શા માટે છે ચાલો તમને જણાવીએ.
How to Store Mango At Home: કેરીની સીઝન પુરી થઈ જાય પછી પણ કેરી ખાવી હોય તો કેરી મળે છે ત્યાં સુધીમાં કેરીને સ્ટોર કરી લો. ઘરમાં તમે 2 રીતે કેરી સ્ટોર કરી શકો છો. આ રીતે સ્ટોર કરેલી કેરી 7 થી 8 મહિના સુધી ખાઈ શકો છો.
Mango and Milk: આયુર્વેદ અનુસાર ખાટા ફળને દૂધ સાથે લેવા હાનિકારક છે. વિરુદ્ધ આહારના આ નિયમના કારણે લોકોના મનમાં કેરી અને દૂધને લઈને મુંજવણ હોય છે કે કેરીમાં દૂધ ઉમેરીને પી શકાય કે નહીં ? જો તમને પણ આ પ્રશ્નનો સાચો જવાબ જાણવો છે તો ચાલો તમને આજે જણાવીએ.
Rajkot: 37 Ganja Plants Seized From Farm: રાજકોટ-ભાવનગર હાઇ-વે પર આવેલ ત્રંબા ગામની સીમમાં પિયુષ રૈયાણી નામના શખ્સે આંબા અને ચીકુના બગીચાની આડમાં ગાંજાનું વાવેતર કરી નાખ્યું હતું. જે અંગેની બાતમીના આધારે આજીડેમ પોલીસે દરોડો પાડતા ગાંજાના 37 છોડ મળી આવ્યા હતા.
Cold Mango Dessert Recipe: ઉનાળાની આ કાળઝાળ ગરમીથી રાહત આપે અને જેને ખાઈને આત્મા તૃપ્ત થઈ જાય તેવું મેંગો ડેઝર્ટ બનાવવાની રીત આજે તમને જણાવીએ. જો તમે ખરેખર Mango Paglu છો તો ફક્ત 3 વસ્તુઓથી બનતા આ ઠંડા ઠંડા મેંગો ડેઝર્ટની રેસીપી એકવાર ટ્રાય કરજો.
Mango Buying Hacks: માર્કેટમાં કેરી મળવા લાગી છે. જો કે કેરીની સીઝનમાં એક વાતની ચિંતા હંમેશા રહે છે કે માર્કેટમાં મળતી કેરી નેચરલી પાકેલી છે કે પછી કેમિકલથી પકાવેલી ? કેમિકલથી પકાવેલી કેરી શરીરને નુકસાન કરે છે. તેથી કેરી લેતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.
Monsoon And Mango: ઉનાળામાં તો લોકો અલગ અલગ પ્રકારની કેરી પેટભરીને ખાતા હોય છે. પરંતુ ચોમાસુ શરુ થઈ જાય પછી કેરી ખવાય કે નહીં તે પ્રશ્ન અનેક લોકોના મનમાં હશે. તો આજે તમને જણાવીએ કે ચોમાસામાં કેરી ખાવી કે નહીં...
બાગાયતી પાકોનો નંદનવન જિલ્લો છે. પરંતુ જિલ્લાના ગણદેવી તાલુકામાં ચોમાસામાં પૂરની સ્થિતિમાં આંબા અને ચીકુની નવી રોપેલ કલમનું બાળ મરણ થઈ જતુ હોય છે. કારણ ચીપિયા કલમની ઉંચાઈ નથી હોતી અને ભેટ કલમ મજબૂત નથી હોતી. જેની સામે કૃષિ યુનિવર્સિટીના ગણદેવી સ્થિતિ ફળ સંશોધન વિભાગે નવી શેડલ એપ્રોચ ગ્રાફી કલમ વિકસાવી છે. જે ઓછી મહેનતે અને જમીનમાં મજબૂતીથી ઉગે છે. સાથે જ ઓછા સમયમાં ફળ પણ આપતી થઈ જાય છે. ત્યારે કેરી અને ચીકુ પકવતા ખેડૂતોમાં પણ નવી આશા જાગી છે.
વલસાડ જિલ્લો દુનિયાભરમાં કેરી માટે જાણીતો છે. જોકે સંજાણમાં આવેલો એક આંબો અનેક અજાયબીઓ ધરાવે છે. સામાન્ય રીતે આંબા સહિતના તમામ ઝાડ જમીનથી આકાશ તરફ વધે છે. પરંતુ સંજાણ નો આ આંબો જમીનને સમાંતર વધી રહ્યો છે.
પોરબંદર માર્કેટ યાર્ડમાં ધીરે-ધીરે કેરીની આવક શરૂ થઇ ગઇ છે. આજે પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 2400 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 1200 રૂપિયા બોલાયો છે.
Health Tips : કેરીનું ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. પરંતુ કેટલાક લોકો માટે કેરી હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કોને કેરી ના ખાવી જોઈએ.
Worst Fruits For Diabetic People : આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકોમાં અનેક પ્રકારની ગંભીર બીમારીઓ જોવા મળી રહી છે. જ્યારે કેટલાક રોગો જીવલેણ હોય છે, તો કેટલાક એવા હોય છે જે એકવાર થાય તો આખી જીંદગી રહે છે. આવો જ એક રોગ છે ડાયાબિટીસ, જેનાથી આજે દરેક બીજો વ્યક્તિ પીડિત છે.
Mango Farming : વલસાડના આ પ્રગતિશીલ ખેડૂતના વાડીની કેરીઓ એક મહિનાની અંદર જ માર્કેટમાં દેખાતી થઈ જશે, આ ખેડૂત એવું તો શું કરે છે કેરી વહેલી પાકી જાય છે
Diabetes Patient Should Avoid These Fruits: ફળોને સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે, કારણ કે તે ઘણી વખત હેલ્ધી ફૂડ્સની યાદીમાં જોવા મળે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓનો મુદ્દો થોડો અલગ છે. તેમને નાની નાની બાબતો પર ધ્યાન આપવું પડે છે. ઘણા એવા ફળો છે જે થોડા મીઠા હોય છે અને તેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો વધારે હોય છે, જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી બની જાય છે. ચાલો જાણીએ કે ડાયાબિટીસની સ્થિતિમાં કયા ફળો ખાવાથી બચવું જોઈએ.
Mango In Monsoon: ચોમાસું એવી સીઝન છે જેમાં ફળ અને શાકભાજી ઝડપથી સડી જાય છે. સાથે જ આ ઋતુમાં ડાયટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે પાચન નબળું પડી જાય છે. તેથી કોઈપણ વસ્તુ સમજી-વિચારીને ખાવી જોઈએ. વરસાદી વાતાવરણમાં કેરી સહિત કેટલાક ફળ અને શાક ખાવામાં આવે તો તેનાથી ઈંફેકશન પણ થઈ શકે છે.
ફળનો રાજા કેરી હોય છે તે તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો ફળોની રાણી કોણ છે?
Kutch Farmer : કચ્છના બાગાયતી પાકના કેરીના ઇતિહાસમાં સોનેરી "સોનપરી" કેરીનો ઉમેરો થયો છે. ખેતી ક્ષેત્રે વિવિધ નવતર પ્રયોગો અને પ્રાકૃતિક ખેતી માટે જાણીતા ખેડૂત હરેશ ઠકકરે કેરીની નવી જ જાત વિકસાવી છે અને સફળ ઉત્પાદન કર્યું
કેરી ખાલી મીઠી જ નથી સ્વાસ્થ્ય માટે પણ છે ગુણકારી, જાણો કેટલા ફાયદા છે?
Mango Export : ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર છે. અમદાવાદના બાવળા ખાતે આવેલા ઈ-રેડિએશન પ્લાન્ટમાંથી પ્રોસેસ થયેલી 215 ટનથી વધુ કેરી અમેરિકા પહોંચી છે. જેમાં3 કિલો જેટલી કેરીવાળા એક બોક્સનું અમેરિકામાં 30થી 38 ડોલરમાં વેચાણ થઈ રહ્યું છે. કેરીની નિકાસ માટે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો ગુજરાતનો બાવળામાંપહેલો પ્લાન્ટ છે.ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.ની વ્યવસ્થા અને એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટીના માર્ગદર્શનથી ગુજરાતનાખેડૂતો અને નિકાસકારોને મબલખ નફો મેળવી રહ્યાં છે.
મોટાભાગના લોકો કેરી ખાતી વખતે એક ભૂલ કરી બેસે છે જેથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તો આજે અમે તમને આ વીડિયોમાં કેરી ખાવા પહેલા શું ધ્યાન રાખવું તેના વિશે જણાવીશું.
બાળકોથી લઈને મોટાઓ સુધી સૌ કોઈ કેરી ખાવા આતુર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જમતા પહેલા આપણે કેટલીક સાવચેતી રાખવી જોઈએ.