manish sisodia

Power Crisis: જલદી દેશમાં અંધારપટ છવાઈ જશે? કેન્દ્રએ કહ્યું- વીજળી સંકટ પર બળજબરીથી ફેલાવાઈ રહી છે દહેશત

શું દેશમાં ખરેખર વીજળીનું સંકટ આવવાનું છે? કે પછી વીજળી સંકટના નામે દેશને ડરાવવા માટે ખેલ થઈ રહ્યો છે?

Oct 11, 2021, 10:12 AM IST

UP Assembly Election ને લઇને AAP ની મોટી જાહેરાત, 'સરકાર બની તો લોકોને દર મહિને આપશે 300 યૂનિટ ફ્રી વિજળી'

આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ કહ્યું કે જો યૂપીમાં AAP ની સરકાર બનેશે તો 24 કલાકની અંદર દરેક પરિવારને 300 યૂનિટ ફ્રી વિજળી (Free Bijli) મળવાનું શરૂ થઇ જશે. 

Sep 16, 2021, 07:03 PM IST

Delhi ની સ્કૂલોમાં હવે બાળકોને ભણાવવામાં આવશે દેશ ભક્તિ, તૈયાર કર્યું Patriotic Curriculum

દિલ્હીની સરકારી શાળાઓમાં હવે બાળકોને દેશભક્તિ શીખવવામાં આવશે. આ માટે સરકારે દેશભક્તિનો અભ્યાસક્રમ (Patriotic Curriculum) તૈયાર કર્યો છે.

Aug 14, 2021, 09:38 PM IST

SURAT: પ્રવીણ રામ આપમાં જોડાય તેવી શક્યતા, દિલ્હીના DY.CM સાથે મુલાકાતની અટકળો

 ઉદ્યોગપતિ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષના આવકાર્યા હતા. સિસોદિયાની ગુજરાત મુલાકાત પહેલા જ હિરા ઉદ્યોગપતિઓ અને અન્ય જાણીતા ચહેરાઓ આપમાં જોડાયા તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી. જો કે આજની મુલાકાત બાદ હવે આ ચર્ચાઓ સાચી પડવા લાગી છે. મહેશ સવાણીને આપમાં આવકાર્યા બાદ મનીષ સિસોદિયાએ જનઅધિકાર મંચના અધ્યક્ષ અને આંદોલનકારી પ્રવીણ રામ આપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

Jun 27, 2021, 10:58 PM IST

SURAT: AAP ના કોર્પોરેટરના પતિએ મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર

કોર્પોરેટર પત્નીના આક્ષેપથી પીડિત આપના એક કાર્યકરે આજે મનીષ સિસોદિયાની પત્રકાર પરિષદમાં પ્રેસ કોન્ફરન્સ વચ્ચે જીવન ભારતી કંપાઉન્ડમાં શરીરે કેરોસીન છાતી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે ચિરાગને તત્કાલ ઝડપી લીધો હતો. જો કે હજી સુધી આ અંગે પોલીસે કોઇ જ અધિકારીક નિવેદન આપ્યું નથી. કાર્યકરો વચ્ચે આ વાત ચર્ચાના ચગડોળે ચડી છે. 

Jun 27, 2021, 04:48 PM IST

સુરતના ટોચના હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી AAP માં જોડાયા, પાટીદારોની વાત કરી આંખમાંથી સરી પડ્યા આસું

સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાતની મુલાકાતે આવેલ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. ત્યારે પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ ગુજરાત સરકાર પ્રત્યેની નારાજગી ઠાલવી હતી. 

Jun 27, 2021, 12:22 PM IST

ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાવાથી પાર્ટીને પાટીદાર સમાજનો પણ સાથ મળશે

  • દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત આવતા જ રાજનીતિ તેજ થઈ 
  • મનીષ સિસોદિયાને મળવા આવેલ મહેશ સવાણીની બેઠક શરૂ થઈ છે
  • આ મુલાકાત પહેલા મહેશ સવાણીએ મીડિયાને કહ્ય કે, હું મળવા આવ્યો છે
  • આ મુલાકાત બાદ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે તે સ્પષ્ટ થઈ ગયું છે

Jun 27, 2021, 11:44 AM IST

AAP ના મનીષ સીસોદીયા આજે સુરતમાં, મોટા શુભ સમાચાર આપશે તેવી ટ્વીટ કરી હતી 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય બનતા રાજકારણ ગરમાયુ છે. ગુજરાતના રાજકારણમાં હવે ત્રિકોણિયો જંગ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં એક્ટિવ થતા જ કેજરીવાલ બાદ હવે નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા ગુજરાત મુલાકાતે આવ્યા છે. મનીષ સીસોદીયા (manish sisodia) વહેલી સવારે સુરત પહોંચી ચૂક્યા છે. જ્યા તેઓ આજે સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. ઉદ્યોગપતિ મહેશ સવાણીના ઘરે તેઓ બપોરનું ભોજન લેશે. 

Jun 27, 2021, 08:37 AM IST

દિલ્હીના DyCM નો સુરત પ્રવાસ રદ, કોરોનાના લક્ષણો જણાતા ડોકટરોએ આરામ કરવાની આપી સલાહ

ગુરવારે દિલ્હીના (Delhi) નાયબ મુખ્યમંત્રી (DyCM) અને શિક્ષણ મંત્રી (Education Minister) મનીષ સીસોદીયા સુરત આવી રહ્યાં હતા. પરંતુ અચાનક દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની (Manish Sisodia) તબીયત ખરાબ થતાં પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે

Jun 23, 2021, 11:12 PM IST

દિલ્હીના DyCM ના આગમન પહેલા રાજકારણ ગરમાયું, સુરતના મોટા નામો AAP જોડાઈ તેવી શક્યતા

ગુરવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા સુરત આવી રહ્યાં છે. તેઓના સુરત આગમનને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. સુરતમાં તેઓ કોરપોરેટરો સાથે બેઠક પણ કરવાના છે

Jun 23, 2021, 07:34 PM IST

Delhi Govt એ આ લોકોને આપી મોટી રાહત, ન્યૂનતમ વેતનમાં કર્યો વધારો; જાણો શું છે નવી સેલેરી

કોરોના વાયરસ મહામારી (Coronavirus) દરમિયાન સંકટથી પીડાતા હજારો મજૂરો અને જરૂરિયાતમંદ વર્ગને દિલ્હીની (Delhi) કેજરીવાલ સરકારે મોટી રાહત આપી છે

Jun 18, 2021, 10:08 PM IST

CBSE 12th Exam: બેઠક સમાપ્ત, દિલ્હી સિવાય અન્ય રાજ્યો પરીક્ષા માટે તૈયાર, આ પદ્ધતિથી લેવાઈ શકે એક્ઝામ

બેઠકમાં રાજનાથ સિંહે પરીક્ષા કરાવવાને લઈને બધા રાજ્યો પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રીઓએ બે દિવસની અંદર લેખિતમાં જવાબ મોકલવો પડશે.

May 23, 2021, 05:08 PM IST

મનીષ સિસોદિયાએ લગાવી કોરોના વેક્સીન, દિલ્હીમાં Lockdown પર આપ્યું મોટું નિવેદન

આજે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. મનીષ સિસોદિયાએ લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં વેક્સીન લીધી છે. 

Apr 3, 2021, 03:04 PM IST

Delhi Legal Drinking Age: દિલ્હીમાં હવે 21 વર્ષની ઉંમરે દારૂનું સેવન કરી શકશો, કેજરીવાલ સરકારની જાહેરાત

ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ દિલ્હીમાં પણ દારૂ પીવાની લીગલ ઉંમર 21 વર્ષ થઈ ગઈ છે. આ સાથે અન્ડરએજ ડ્રિન્કિંગ વિરુદ્ધ પણ દિલ્હી સરકારે નવી મુહિમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 21 વર્ષથી ઓછી ઉંમરના યુવકોના આઈડીનું ફરજિયાત ચેકિંગ થશે. 

Mar 22, 2021, 05:53 PM IST

LG ની શક્તિઓ વધારનાર બિલ લોકસભામાં રજૂ, અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કર્યો હુમલો

દિલ્હીમા એલજીને વધુ અધિકાર આપવા સંબંધી બિધેયકને લઈને રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. દિલ્હી સીએમ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ બિલને લઈને ભાજપ પર નિશાન સાધ્યુ છે. 
 

Mar 15, 2021, 05:42 PM IST

Delhi Budget: દિલ્હી સરકારે રજુ કર્યું પહેલું ઈ-બજેટ, જાણો મહત્વની જાહેરાતો વિશે

દિલ્હી (Delhi) સરકારે આજે દિલ્હીનું પહેલું ઈ બજેટ  રજુ કર્યું. આ બજેટ (Budget) માં રાજ્યની મહિલાઓના જીવનને સુલભ બનાવવા માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રમાં કુલ બજેટનો એક ચતુર્થાંશ બજેટ જારી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ દિલ્હી સરકારે દિલ્હીવાસીઓ માટે અનેક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હી માટે વર્ષ 2021-22નું 69,000 કરોડ રૂપિયાનું અંદાજિત બજેટ રજુ કર્યું. 

Mar 9, 2021, 02:33 PM IST

Rajkot: રાજકોટમાં સિસોદિયાએ કર્યો કોરોનાના નિયમોનો ભંગ, માસ્ક વગર ખુલ્લી જીપમાં ચૂંટણી પ્રચાર

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ચૂંટણી પ્રચાર માટે રાજકોટ આવ્યા છે. તેમણે અહીં ખુલ્લી જીપમાં રેલી કરી હતી. 

Feb 7, 2021, 06:55 PM IST

Viral Video: Arvind Kejriwal એ કૃષિ કાયદાને સમર્થન આપ્યું? જાણો શું છે મામલો 

કૃષિ કાયદા ( Farm Laws) વિરુદ્ધ 2 મહિનાથી વધુ સમયથી ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. આ બધા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)નો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કૃષિ કાયદા અંગે વાત કરી રહ્યા હતા અને તેના ફાયદા ગણાવી રહ્યા હતા.

Jan 31, 2021, 03:15 PM IST

ભાજપના ગુંડાઓએ મનીષ સિસોદિયાના ઘર પર કર્યો હુમલો, આપે લગાવ્યો ગંભીર આરોપ

સિસોદિયાએ એક વીડિયો ટ્વીટ કરતા લખ્યુ, 'આજે ભાજપના ગુંડા મારી ગેરહાજરીમાં મારા ઘરનો દરવાજો તોડી અંદર ઘુસી ગયા અને મારી પત્ની તથા બાળકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

Dec 10, 2020, 07:24 PM IST

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોનાથી સંક્રમિત

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોના પોઝિટિવ છે, તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 

Sep 14, 2020, 08:13 PM IST