maritime security

PM Modi ના નેતૃત્વમાં UNSC ની ઓપન ડિબેટ, દરિયાઈ સુરક્ષા માટે આપ્યા આ 5 સિદ્ધાંત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. 

Aug 9, 2021, 06:42 PM IST

PM મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની દરિયાઇ સુરક્ષા પર ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે

UNSC માં માત્ર પાંચ સ્થાયી સભ્ય અમેરિકા, ચીન, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ છે. વર્તમાનમાં ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે. 
 

Aug 9, 2021, 07:28 AM IST

આવતી કાલે UNSCની ઉચ્ચ સ્તરીય બેઠક, PM Modi કરશે અધ્યક્ષતા, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતી કાલે એટલે કે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી Enhancing Maritime Security: A Case For International Cooperation પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે.

Aug 8, 2021, 08:32 PM IST

PM Modi રચશે ઈતિહાસ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષા પર ડિબેટની કરશે અધ્યક્ષતા

ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટ 2021ના એક મહિના માટે ભારત સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી દૂત ટીએસ તિરૂમૂર્તિ સોમવારે પ્રથમ દિવસે વિભિન્ન કાર્યક્રમોમાં સામેલ રહ્યાં હતા. 

Aug 3, 2021, 06:11 AM IST

UNSC: પહેલીવાર UN Security Council ની અધ્યક્ષતા કરશે ભારત, આતંકવાદના ખાતમા પર ભાર મૂકાશે

ભારત એક ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની અધ્યક્ષતા સંભાળશે. આ દરમિયાન દેશ ત્રણ પ્રમુખ ક્ષેત્રો સમુદ્રી સુરક્ષા, શાંતિ એટલે કે પીસ કિપિંગ અને આતંકવાદને રોકવા સંબંધિત વિશેષ કાર્યક્રમોની મેજબાની કરવા માટે તૈયાર છે. 

Jul 31, 2021, 01:17 PM IST

નૌસના પ્રમુખે કહ્યું- ‘સમુદ્રના માર્ગેથી પણ હુમલો કરી શકે છે આતંકી’

સમુદ્ર સરહદની સાવચેતીને લઇને તેમણે કહ્યું કે અમારી પાસે ઘણા એવા રિપોર્ટ્સ છે, જેનાથી જાણવા મળ્યું છે કે, આતંકીઓને ઘણા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં સમુદ્ર હુમલો પણ સામેલ છે.

Mar 5, 2019, 12:04 PM IST

સાવધાન: સરહદ બાદ હવે દરિયા પર આતંકીઓની નાપાક નજર, સમુદ્રી જેહાદની તૈયારીઓ

ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાનમાં હાજર આતંકી જૂથ ભારત વિરુદ્ધ સમુદ્રી જેહાદની તૈયારીમાં લાગ્યા છે. રિપોર્ટ મુજબ આતંકી જૂથ ભારતમાં સમુદ્ર રસ્તે દાખલ થવા માટે આતંકીઓને સતત તૈયારી કરવામાં લાગ્યા છે. ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યુ છે કે નવી જાણકારી મુજબ પાકિસ્તાનમાં રહેતા આતંકી જૂથ સમુદ્રના રસ્તે ભારતમાં દાખલ થવાનું કાવતરું રચી રહ્યાં છે. 

Jan 2, 2019, 02:34 PM IST