mask

SURAT માં બનેલી ઘટનામાં પોલીસની દાદાગીરી અને ગુંડાગર્દી સામે ABVP દ્વારા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ

એબીપીવી દ્વારા ગઇકાલે પોલીસ સ્ટેશન બહાર સખત વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામાં આવ્યા હતા. અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનની ચિમકી ઉચ્ચારી હતી. જેને પગલે સુરત સહિત પાલનપુર અને હિંમતનગરમાં કલેક્ટરને આવેદન પત્ર આપી સુરતમાં પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

Oct 12, 2021, 02:54 PM IST

Surat: POLICE અને ABVP વચ્ચે રકઝક, પોલીસ ઇન્સ્પેક્ટર પાસે હાથ જોડીને મંગાવી માફી

એબીવીપીના વિદ્યાર્થીઓએ જોરદાર તાંડવ મચાવ્યું હતું. ઉમરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પાસે હાથ જોડીને માફી મંગાવી અને ફરીથી આમ ન કરવાની ચેતાવણી પણ આવી.

Oct 12, 2021, 11:22 AM IST

હવે સોમનાથ દાદાના દર્શન માટે પાસની જરૂર નહી, કોરોનાના નિયમો હળવા કરાયા

સોમનાથ મહાદેવના દર્શન માટે અમલી 14 મહિનાઓથી અમલી બનાવાયેલ પાસ સિસ્ટમ 11  ઓક્ટોબર એટલે કે આજથી હવે એન્ટ્રી પાસ સિસ્ટમ બંધ કરવામાં આવી છે.

Oct 11, 2021, 02:03 PM IST

Smriti Irani એ ફેન્સને કરી માસ્ક પહેરવાની અપીલ, તો લોકો કરવા લાગ્યા અલગ વાતના વખાણ!

કેન્દ્રીય મંત્રી સમૃતિ ઈરાની સોશલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તાજેતરમા જ તેમણે એક પોસ્ટ કરીને લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી. જોકે, લોકો તેમના બીજા એક અંદાજની વાત કરવા લાગ્યાં.

Aug 19, 2021, 02:50 PM IST

હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, માસ્ક નહી પહેરનાર વેપારીને પાસા, તો રાજકીય નેતાઓને કેમ નહિ?

ત્રીજી લહેર ઘાતક બનીને તૂટી પડવાની છે તેવા સંકેત છે. આ વચ્ચે પણ લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા. તેમજ રાજકીય નેતાઓ પણ ખુલ્લેઆમ માસ્ક વગર ફરતા દેખાય છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે (gujarat highcourt) સરકારને વધુ એક ફટકાર લગાવી છે. માસ્ક ન પહેરનારને પાસા કરવાની સૂચના આપીને ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો છે. 

Jul 30, 2021, 08:37 AM IST

Surat Police માસ્કનો દંડ વસૂલવામાં મોખરે, વસૂલ્યા 15 કરોડ 23 લાખ 29000 હજાર રૂપિયા

છેલ્લા સાત મહિનાના આંકડા પર નજર કરીએ તો કરોડો રૂપિયાની વસૂલાત જ દંડ તરીકે કરવામાં આવી છે. સાત મહિનામાં સુરત પોલીસે (Surat Police) લોકો પાસે દંડના નામે 15,23,29000 કરોડ રૂપિયા વસૂલ્યા છે.

Jul 8, 2021, 08:17 PM IST

World News: માસ્ક પહેર્યા વગર પેટ્રોલ સ્ટેશનમાં પહોંચી ગયા આ દેશના ડેપ્યુટી PM, ભરવો પડ્યો દંડ

ઓસ્ટ્રેલિયામાં ગવર્નિંગ ગઠબંધન સરકાર લિબરલ પાર્ટી અને નેશનલ પાર્ટી દ્વારા બનાવવામાં આવી છે. ત્યારબાદ બરનબી નાયબ પ્રધાનમંત્રીના રૂપમાં સેવા કરનારા નેતા છે.
 

Jun 29, 2021, 09:08 PM IST

વડોદરા પાલિકાએ માસ્કના નામે નગરજનો પાસેથી વસૂલાયો 43.81 લાખનો દંડ

કોરોનાના કપરા કાળમાં પાલિકા દ્વારા માસ્કના નામે નગરજનો પાસેથી લાખો રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. સત્તામાં જોગવાઈ ના હોવા છતાં વડોદરા પાલિકાએ પોલીસની ભૂમિકા નિભાવી હોવાનો આરટીઆઈમાં ( RTI) થયો ખુલાસો

Jun 29, 2021, 03:16 PM IST

ગુજરાતમાં માસ્કના દંડ અંગે મોટા સમાચાર, સરકાર દંડ ઘટાડવા હાઈકોર્ટમાં કરશે રજૂઆત

રાજ્ય સરકાર (Gujarat Government) માસ્ક નહીં પહેરવા બદલના દંડની (Fine) રકમ રૂપિયા 1,000  થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ રજૂઆત કરશે

Jun 22, 2021, 11:50 AM IST
Gujarat Corona Cases Today 185 Corona Cases In Gujarat PT2M40S

આજે નોંધાયા 200થી પણ ઓછા કેસ, રિકવરી રેટ 98.04 ટકા

Gujarat Corona Cases Today 185 Corona Cases In Gujarat

Jun 20, 2021, 08:25 PM IST

AHMEDABAD: કોરોના હળવો બનતા જ શહેરીજનો બન્યા બેખોફ, 10 દિવસમાં 22 હજારને દંડ

કોરોનાની બીજી લહેર બાદ હળવાશ થતાની સાથે જ હવે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જો કે આ સાથે માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પોલીસે ફરી એક વખત લાલ આંખ કરી સખ્તાઈ વર્તવાનું શરૂ કરવું પડ્યું છે. માત્ર દસ જ દિવસ માં શહેર પોલીસ એ 22 હજાર લોકોને માસ્ક વગર ઝડપ્યા છે. અને લાખો રૂપિયા દન્ડ પણ વસુલ્યો.

Jun 12, 2021, 07:23 PM IST

Covid 19 Guidelines: 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર, જાણો વિગત

આ ગાઇડલાઇન પ્રમાણે બાળકોને રેમડેસિવિર આપવાની ના પાડવામાં આવી છે. સાથે જણાવવામાં આવ્યું છે કે 5 વર્ષ કે તેનાથી નાની ઉંમરના બાળકોને ફેસ માસ્ક લગાવવાની જરૂર નથી. 
 

Jun 10, 2021, 03:19 PM IST