corona news

Corona Update: રાજ્યમાં સતત ઘટી રહ્યાં છે કોરોનાના નવા કેસ, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા

ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2 લાખ 38 હજાર 205 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 4254 થયો છે. અત્યાર સુધી રાજ્યમાં 2,22,911 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

Dec 23, 2020, 07:29 PM IST

91 વર્ષના મધુકરભાઈએ યુવાનો જેવા જુસ્સા સાથે 17 દિવસમાં કોરોનાને હરાવ્યો

કોરોનાનું સંક્રમણ ખાસ કરીને વયોવૃદ્ધ અને બાળ દર્દીઓ માટે ગંભીર સાબિત થાય છે કેમકે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. વયોવૃદ્ધ દર્દીઓના કિસ્સામાં મોટી વય, અશક્તિ અને એકલાપણું પણ એક સમસ્યા હોય છે. તેમ છતાં અમદાવાદ સિવિલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૯૧ વર્ષના મધુકરભાઈ પંડ્યાએ ૧૭ દિવસની સારવાર દરમિયાન જુવાનોને પણ શરમાવે તેવા અદમ્ય ઉત્સાહ અને જિંદાદિલી સાથે કોરોનાને હરાવ્યો છે.

Dec 23, 2020, 06:42 PM IST

આ મશીન કરશે હવામાંથી કોરોના વાયરસનો ખાત્મો, કંપનીનો દાવો

ઝી બ્યૂરો, અમદાવાદઃ હવામાંથી કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે LG લાવી રહ્યું છે એક નવુ મશીન. LGનું UV CORONA BOT મશીન હવામાંથી કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે સક્ષમ છે. આ મશીનનો ઉપયોગ સ્ટેડિયમ, સ્કૂલ, કોલેજ સહિતની જાહેર જગ્યા પર થઈ શકે છે. UV CORONA BOT મશીન અલ્ટ્રાવાયોલેટ કિરણોથી કામ કરે છે.

Dec 17, 2020, 11:59 AM IST

Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 1318 કેસ, 13 મૃત્યુ, રિકવરી રેટ 91.85%

નવા કેસની સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 22 હજાર 811 પર પહોંચી ગઈ છે. તો કુલ મૃત્યુઆંક 4123 થઈ ગયો છે. રાજ્યનો રિકવરી રેટ 91.85 ટકા છે. 

Dec 9, 2020, 07:58 PM IST

Covaxin: જીવલેણ કોરોનાના ખાતમાના મળી રહ્યા છે સંકેત, દેશી કોરોના રસી પર Good News

ફાઈઝર અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બાદ હૈદરાબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે સોમવારે પોાતના કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે  Drugs Controller General of India માં અરજી કરી છે.

Dec 8, 2020, 07:38 AM IST
Top 10 Corona News Today 15 November PT2M48S

જુઓ કોરોનાના ટોપ 10 સમાચાર

Top 10 Corona News Today 15 November

Nov 15, 2020, 09:10 PM IST
Top 10 Corona News Today 8 November PT3M29S

જુઓ કોરોનાના ટોપ 10 સમાચાર

Top 10 Corona News Today 8 November

Nov 8, 2020, 08:40 PM IST
Top 10 Corona News Today 7 November PT3M1S

જુઓ કોરોનાના ટોપ 10 સમાચાર

Top 10 Corona News Today 7 November

Nov 7, 2020, 08:25 PM IST
Top 10 Corona News Today 1 November PT2M35S

જુઓ કોરોનાના ટોપ 10 સમાચાર

Top 10 Corona News Today 1 November

Nov 1, 2020, 09:25 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 935 દર્દી, 1014 રિકવર થયા, 5 લોકોનાં નિપજ્યાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 935 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1014 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,56,119 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 90.27 ટકા થઇ ચુક્યો છે. 

Oct 31, 2020, 07:20 PM IST
Top 10 Corona News Today 25 October 2020 PT4M52S

જુઓ કોરોનાના ટોપ 10 સમાચાર

Top 10 Corona News Today 25 October 2020

Oct 25, 2020, 09:20 PM IST

Corona Update: રાજ્યમાં નવા કેસની સંખ્યા 1 હજારની નીચે, વધુ 7 દર્દીઓના મૃત્યુ

રાજ્યમાં  આજે ફરી કોરોનાના નવા કેસનો આંકડો 1 હજારની નીચે પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 919 કેસ નોંધાયા છે. તો વધુ સાત લોકોના મૃત્યુ થયા છે. નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 1 લાખ 67 હજાર 173 થઈ ગઈ છે. 
 

Oct 25, 2020, 07:30 PM IST

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 78 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 650 લોકોનું મૃત્યુ

દેશમાં કોરોના કહેર યથાવત છે. ભારતમાં કોરોના વાયરસથી 78 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 1 લાખ 12 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવાર સવારે જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 57,370 નવા કેસ સામે આવ્યા છે અને તે દરમિયાન 650 લોકોના મોત નિપજ્યા છે.

Oct 24, 2020, 12:02 PM IST

Gujarat Corona Update: 90 દિવસ બાદ કોરોનાનો આંકડો 1000ની નીચે, કોરોના ઘટી રહ્યો છે કે ટેસ્ટિંગ!

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં 996 નવા દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1147 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,42,799 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 88.85 ટકા થઇ ચુક્યો છે. 

Oct 19, 2020, 07:27 PM IST

Gujarat Corona Update: રાજ્યમાં નવા 1158 દર્દી, 1375 સાજા થયા, 10નાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં 1158 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1375 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,35,127 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. 

Oct 13, 2020, 07:25 PM IST