Beauty Tips: બ્લેકહેડ્સ એ ચહેરાની સુંદરતા બગાડે છે અને આત્મવિશ્વાસ ઘટાડે છે. ત્યારે આ બ્લેકહેડ્સ શાં માટે થાય છે અને તેને દૂર કરવા શું કરવું જોઈએ તે ખાસ જાણો.
How to Remove Blackheads: બ્લેકહેડ્સ એટલે કે નાકની આસપાસની ત્વચા પર દેખાતા કાળા રંગના કણ. આ કણ ઝીણા ઝીણા હોય છે પણ તેની સંખ્યા વધારે હોવાથી ત્વચા ખરાબ દેખાય છે. આ કણને દુર કરવાનો સૌથી અસરકારક ઉપાય તમને જણાવીએ.
Blackheads: ઘણી વખત બ્લેકહેડ્સ કાઢવામાં તકલીફ પણ થાય છે પરંતુ આ ઘરેલુ ઉપાય અપનાવશો તો કોઈ પણ પ્રકારની તકલીફ પણ નહીં થાય. આજે તમને એક સરળ અને અસરકારક ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તુરંત જ બ્લેકહેડ્સને દૂર કરી શકાય છે.
તમારો ચહેરો તમારી ઓળખ છે, અને તેમાં હાજર બ્લેક હેડ્સ ન તો તમારા ચહેરાની સુંદરતામાં વધારો કરે છે અને ન તો તે તમારી ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચહેરા પર બ્લેક હેડ્સ થવા દરેક માટે સમસ્યા બની જાય છે.
Blackheads Home Remedies: બ્લેકહેડ્સ કાઢવા ખૂબ જ મુશ્કેલ હોય છે. જો તમે બ્લેકહેડ્સને વારંવાર કઢાવો છો તો તેના કારણે ચહેરા પર ડાઘ અને ખાડા પણ પડી જાય છે. આવી સ્થિતિમાં એક રાતમાં જ બ્લેકહેડ્સથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાય અજમાવી શકો છો.
Skin Care: જો ચહેરા પર વધારે પ્રમાણમાં બ્લેકહેડ્સ થતા હોય તો ચહેરાની સુંદરતા ઘટી જાય છે. બ્લેકહેડ્સથી છુટકારો મેળવવા મોટાભાગે મહિલાઓને પાર્લર જ જવું પડે છે. પરંતુ કેટલાક ઘરગથ્થુ ઉપાયો એવા છે જેને કરીને તમે ઘરે બેઠા પણ બ્લેકહેડ્સથી છુટકારો મેળવી શકો છો. અહીં દર્શાવેલા ચારમાંથી તમારી ત્વચાને માફક આવે તેવા ઉપાય કરી તમે બ્લેકહેડ્સને દુર કરી શકો છો.
Skin Care Tips: આજે અમે લાવ્યા છીએ તમારા માટે બ્લેકહેડ્સ રિમૂવલ માસ્ક. બ્લેકહેડ્સ દૂર કરવાનો માસ્ક કાકડી અને ગ્રીન ટીની મદદથી પણ તૈયાર કરી શકાય છે. કાકડી તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે જેથી તમને ડ્રાય સ્કિનની સમસ્યા ન થાય, તો ચાલો જાણીએ કે બ્લેકહેડ્સ રિમૂવલ માસ્ક કેવી રીતે બનાવવુ.
Skin Care Tips: તડકાના કારણે સનબર્ન થઈ શકે છે અને સાથે જ ડેડ સ્કીન ત્વચાને ડલ કરી દે છે. જો તમારી ત્વચા પણ તડકા અને કારણે ડલ થઈ ગઈ હોય તો આજે તમને ચાર દેશી નુસખા જણાવીએ. તેને અજમાવવાથી ડલ સ્કીનથી મુક્તિ મળી જશે.
Skin Care Home Remedies: તડકાના કારણે સનબર્ન થઈ શકે છે અને સાથે જ ડેડ સ્કીન ત્વચાને ડલ કરી દે છે. જો તમારી ત્વચા પણ તડકા અને કારણે ડલ થઈ ગઈ હોય તો આજે તમને ચાર દેશી નુસખા જણાવીએ. તેને અજમાવવાથી ડલ સ્કીનથી મુક્તિ મળી જશે.
Milk and rice can help you cure blackheads
Blackheads Solution : બ્લેકહેડ્સ એવી સમસ્યા છે જેનાથી છુટકારો મેળવવા માટે યુવતીઓ મોંઘી બ્યુટી પ્રોડક્ટસ નો ઉપયોગ કરે છે અને ટ્રીટમેન્ટ પણ કરાવે છે. જોકે તેમાં ખર્ચો વધારે થાય છે. તો આજે તમને બ્લેકહેડ્સની સમસ્યાને કાયમી દૂર કરવા માટેનો અચૂક ઉપાય જણાવીએ. જેમાં એક પણ રુપિયાનો ખર્ચ નહીં થાય.