हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mobile chor
Mobile chor News
surat
ગણપતિ બાપ્પાના દર્શન કરતા પહેલા થઈ જશો સાવધાન, ગુજરાતના આ શહેરમાં ફરી રહ્યા છે ચોર
Surat News : સુરતમાં ગણપતિ બાપાના દર્શન કરવા લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી
Sep 20,2023, 14:46 PM IST
mobile snatching
મોબાઈલ પર ગેમ રમતા બાળકને ચોરે બનાવ્યો ટાર્ગેટ, જોતજોતામાં લઈને ફરાર થઈ ગયો
જો તમે મોબાઈલ લઈને બજારમાં જતા હો કે બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હો તો ચેતી જજો. દાહોદમાં ભર બજારમાંથી મોબાઈલની ચીલ ઝડપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લીમડીમાં ભર બજારમાં બાળક મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો, ત્યારે બાઈક પર આવેલા બે તસ્કરોએ મોબાઈલની ચીલ ઝડપ કરી ફરાર થયા હતા. લીમડીમાં રાત્રે 8 વાગ્યાના સુમારે બનેલી ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેને જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે, બાળકોને રસ્તામાં મોબાઈલ આપતા પહેલા ચેતજો. મોબાઈલની સાથે સાથે તમારા બાળક પર પણ ખતરો છે. હાલ દાહોદની સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી ચીલ ઝડપ કરનારની શોધખોળ હાથ ધરી છે.
Feb 14,2021, 10:11 AM IST
અમદાવાદ
અમદાવાદ : બોક્સમાંથી મોબાઈલ કાઢીને પત્થર મૂકતો ચોર ઝડપાયો
તમે અનેકવાર એવા સમાચારો સાંભળ્યા હશે કે, ઓનલાઈન મોબાઈલ મંગાવતા અનેક લોકોને મોબાઈલને બદલે પત્થર આવ્યા છે. આવા લોકો કંપની પર ક્લેઈમ કરીને છેતરામણીની વાતો કરતા હતા. પણ અમદાવાદમાં આવી મોબાઈલ ચોરીનો ભાંડો ફૂટ્યો છે. ઓનલાઈન કંપનીઓના બોક્સમાંથી મોબાઈલ ચોરી કરનાર કુરિયર કંપનીનો કર્મચારી જ પકડાયો છે. આ કર્મચારીએ એક-બે નહિ, પણ 14 જેટલા મોબાઈલ ચોર્યાં છે.
Feb 1,2019, 13:57 PM IST
Trending news
Bombay train
મુંબઈની લોકલ ટ્રેનમાં જાનવરોની જેમ યાત્રા કરી રહ્યાં છે લોકો, ખુબ શરમજનકઃ હાઈકોર્ટ
health study
દેશના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો રિપોર્ટ, આળસ બનશે ગંભીર બીમારીનું કારણ
Airtel
જિયો-એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાના પ્લાન થયા મોંઘા, જાણો કેટલો થયો વધારો
Ind vs SA
સેમીફાઈનલની આ 3 ભૂલ ફાઈનલમાં ફાઈનલમાં નહીં કરે તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!
Agra News
જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક
gujarat
ગુજરાતમાં નવી નક્કોર હોસ્પિટલ ખાઈ રહી છે ધૂળ! આવે છે અનેક દર્દી, પણ નથી ડૉક્ટર....
gujarat
ગુજરાતનું કયું ગામ જે કહેવાય છે દીક્ષાની ખાણ? 160થી 170 લોકોએ અપનાવ્યો સંયમનો માર્ગ
gujarat
ભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતા
gujarat
ખરા અર્થમાં છે 'ચેસર', દુપટ્ટાની સ્મેલથી નવજાત બાળકની માતાને શોધી, જાણો શું છે ઘટના?
STOCKS TO BUY
Stocks to BUY: સ્વામી રામદેવની કંપનીમાં કમાણીની તક, 3 મહિનામાં છાપી લો પૈસા