mobile data hack

ચીને ભારતમાં બનાવી પોતાની 'સાઇબર આર્મી', ડેટા ચોરવાની સાથે 150 કરોડની છેતરપિંડી

દિલ્હી સાઇબર સેલના ડીસીપી અનિયેશ રોયના જણાવ્યા અનુસાર 'અમને સોશિયલ મીડિયા પર પોપુલર થયેલી કેટલીક એપ પર શંકા ગઇ. જ્યારે તેમની જાણકારી કાઢી તો આશ્વર્યજનક ખુલાસો થયો.

Jun 12, 2021, 07:04 AM IST