ત્રણ નવ રચિત મહાનગરપાલિકા આણંદ-પોરબંદર-મહેસાણા તેમજ પાંચ મોટી મહાનગરપાલિકા સુરત- ગાંધીનગર-ભાવનગર-જામનગર-વડોદરા અને ત્રણ શહેરી વિકાસ વિસ્તાર સત્તામંડળ સુડા-રૂડા-બાડા અને પાંચ નગરપાલિકાઓને મળશે વિવિધ વિકાસકામોનો લાભ મળશે.
સોલાર ઉર્જા દ્વારા નગરપાલિકાઓના વીજ બિલમાં ઘટાડો: પ્રથમ તબક્કામાં ૫૦ કિલોવોટથી વધુ ક્ષમતાવાળા લોકેશનને પ્રાથમિકતા આપવામાં આવશે. સોલાર પાવર પ્રોજેક્ટમાં રાજ્યની કુલ ૮૦ નગરપાલિકાઓ પૈકી “અ” વર્ગની ૩૧, “બ” વર્ગની ૨૦, “ક” વર્ગની ૨૫ તથા “ડ” વર્ગની ૪ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
Junagadh News:જૂનાગઢમાં જુગારના કેસમાં ઝડપાયેલાને મેયરપદ, ધોરાજીમાં રિલ્સવાળા 'પ્રમુખ'ની પસંદગી કરી. ભાજપે હોદ્દેદારોની કરેલી વરણીમાં ક્યાંક ‘ચટણી વાટ્યા’નો કકળાટ. મુસ્લિમોને મહુધા અને વંથલીમાં ઉપપ્રમુખ, કોડીનાર અને છોટાઉદેપુરમાં પ્રમુખપદ સોંપાયું.
ભાજપે આજે વિવિધ નગરપાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકામાં હોદ્દેદારોની જાહેરાત કરી છે. જૂનાગઢને નવા મેયર મળ્યા છે તો અન્ય નગરપાલિકાને નવા પ્રમુખ મળ્યા છે.
ફરી વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આ પાણી ભરાયા તેને લગભગ 72 કલાકથી વધુનો સમય થયો. પરંતુ હજુ પણ પાણી ઓસર્યા નથી. ત્યારે જુઓ બેદરકાર VMCના પાપે પરેશાન થઈ રહેલી પ્રજાનો આ અહેવાલ.
Essay on Corruption: ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપબાજી કરતા રહે છે. સત્તાપક્ષ અને વિપક્ષની લડાઈ ચાલતી રહે છે. પણ આ લડાઈ પબ્લક માટે નથી હોતી, આ લડાઈ હોય છે પાવર માટે...! યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ...આવા માહોલની વચ્ચે કોંગ્રેસની એક જાહેરાતે બનાવ્યો છે નવો માહોલ...જાણો..
રાજકોટ મનપાની ઈલેક્ટ્રીક બસ અધવચ્ચે બંધ પડી, મુસાફરોએ બસને ધક્કો મારતા હોવાનો વીડિયો વાયરલ
હવે ફરી આવી દુર્ઘટના ન બને તે માટે કલેકટર દ્વારા ચાલુ બોરવેલ અને બંધ બોરવેલમાં ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં નોંધણી થાય તે માટે સૂચના આપવામાં આવી છે.
પનીરનો જથ્થો ખરેખર નકલી છે કે પછી અસલી તે માટે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે પનીરના સેમ્પલ લઇ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે.જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે.
Himmatnagar : રાજ્યમાં શહેરી જનજીવન સુખાકારીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો. મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવામાં આવશે. હિંમતનગર નગરપાલિકામાં ૮ ગામોના હિંમતનગરને અડીને આવેલા સોસાયટી વિસ્તારો ભેળવીને નગરપાલિકાની હદ વધારવામાં આવી.
મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા બન્યા બાદ અનેક ફાયદાઓ થવા જશે જેવા કે રસ્તા પહોળા થશે ગ્રાન્ટમાં પણ વધારો થશે જયદેવ વધુ વિકાસ શીલ શહેર તરીકે મહેસાણા ઊભરી આવશે. હાલ મહેસાણા શહેર ની 3,15,619 લાખ વસ્તી છે મહાનગરપાલિકા બન્યા બાદ નવા 16 ગામો એડ થશે.
Domino's Pizza: જામનગરમાંડોમિનોઝ પિઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી માખી નીકળી હતી. જે પછી જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવ્યો હતો.
પાલનપુરની આન,બાન, સાન સમું પાલનપુરનું માનસરોવર તળાવ છે. વર્ષો પહેલા પાલનપુર શહેરના લોકો ઘર વપરાશમાં આ માનસરોવર તળાવના પાણીનો ઉપયોગ કરતા હતા, તો શહેરીજોનો ફરવા પણ આ માનસરોવર તળાવના તટે આવતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આ માનસરોવર તળાવના હાલ બેહાલ બન્યા છે.
ગોંડલના ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા બ્રિજને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગોંડલના જર્જરિત હેરિટેજ બ્રિજ મામલે મહત્વનો ખુલાસો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
કોઈપણ શહેર હોય કે ગામ રહીશો દ્વારા ગંદો વેસ્ટ કચરો નીકળતો જ હોય છે અને આ સૂકાભીના કચરાનો યોગ્ય નિકાલ અથવા પ્રોસેસથી નાશ કરવો પણ જરૂરી છે.
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં બે મહાનગર પાલિકાની ત્રણ અને 18 નગરપાલિકાની 29 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશના બલિયા શહેરમાં ખુલ્લી ગટરમાં બાઇક પરથી પડી ગયેલા પતિ-પત્નીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હવે નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી નહિ આપી શકનાર વડોદરા પાલિકાને પાણીના સપ્લયારોને ત્યાં ચેકીંગ હાથ ધરવાનું ભ્રમઃજ્ઞાન આવ્યું છે. સામાન્ય રીતે આપણે જોયું હશે કે ઓફિસમાં કા તો જ્યાં પીવાના શુદ્ધ પાણીનો અભાવ છે.
નગરપાલિકાઓના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવાતા 42 ઓફિસરોની શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે બદલીના આદેશ કર્યા છે. સચિવાલય સામાન્ય સંવર્ગ પરના ઓફિસ આસિસ્ટ વર્ગ-3ને નાયબ સેક્શન અધિકારી વર્ગ-3માં તદ્દન હંગામી ધોરણે બઢતીના આદેશ કરાયા છે.
નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ ગામોનો સમાવિષ્ટ કરતી નખત્રાણા નગરપાલિકાની રચના કરવાની મંજૂરી આપી છે.
નગરપાલિકા દ્વારા સાત વર્ષ પછી વેરામાં 10 ટકાનો વધારો કરવાનો તૈયારીઓ ચાલી રહી છે. નિયમ મુજબ પાલિકાનું ઓડિટ થવા છતાં વેરો વધેલો નહીં હોવાથી પાલિકા શાસકોએ વેરામાં 10 ટકા વધારો કરવામાં કરવો પડશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. વેરામાં 10 ટકા વધારો કરવામાં આવતા વાપી નગરપાલિકા વિસ્તારના 82 હજાર મિલકત ધારકોને રૂપિયા 1.30 કરોડનો બોજ પડશે. આ દસ ટકા વેરા વધારાને કારણે મિલકતદારોકોના લાઇટ વેરો પાણીવેરોમાં પણ વધારો થશે.
બીજી બાજુ આ કૌભાંડમાં ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ દબાણ કરતાં અધિકારીએ જંગવમાં રોડ બનાવ્યો હોવાનું ખૂલ્યું છે. જંગલો વચ્ચે 18 મીટર પહોળા અને 350 મીટર લાંબા રોડ બનાવાયો છે. છાણી પોલીસ સ્ટેશનથી સોખડા તરફના ટીપી સ્કીમ નંબર 49ના વિસ્તારમાં રોડ બનાવાયો છે.