myanmar

Myanmar: સેનાએ મંદિરમાં કર્યો લાશનો ઢગલો, એક દિવસમાં 82 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

મ્યાનમારમાં તખ્તાપલટ વિરુદ્ધ પ્રદર્શન આક્રમક થઈ રહ્યું છે. તો સેના ગમે તે કરી આ પ્રદર્શનને સમાપ્ત કરવા ઈચ્છે છે. સેના નિર્દોષ લોકો પર ગોળીબાર કરી રહી છે. 
 

Apr 11, 2021, 10:29 PM IST

Myanmar Protest: મ્યાનમારમાં સેનાએ 500થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા, રસ્તા પર કચરો ફેંકી શરૂ કર્યો વિરોધ

Myanmar Protest Death: મ્યાનમારમાં સેનાનો ખુની ખેલ ચાલી રહ્યો છે અને અત્યાર સુધીની કાર્યવાહીમાં 500થી વધુ લોકોના મોત થયા છે. આ વચ્ચે પ્રદર્શનકારીઓએ હવે નવી રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું છે. 

Mar 30, 2021, 05:02 PM IST

Myanmar Protests: ખૂંખાર બની મ્યાનમારની સેના, એક દિવસમાં 91 પ્રદર્શનકારીઓને મોતને ઘાટ ઉતારી દીધા

વેબસાઇટ મ્યાનમાર નાઉના અહેવાલ અનુસાર શનિવારે સાંજ સુધી સુરક્ષાદળોની કાર્યવાહીમાં મરનાર લોકોની સંખ્યા વધીને 91 સુધી પહોંચી ગઈ છે. આ પહેલા 14 માર્ચે સુરક્ષાદળોની કાર્યવાહીમાં 74થી 90 પ્રદર્શનકારીઓના મોત થયા હતા. 

Mar 27, 2021, 09:35 PM IST

Myanmar માં ચીનને સૌથી વધુ નુકસાન, 32 ફેક્ટરીઓમાં પ્રદર્શનકારીઓએ લગાવી આગ

મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટનું સમર્થન કરવું હવે ચીનને ભારે પડી રહ્યું છે. લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર મ્યાનમારની ક્રૂર સેનાનો બચાવ કરવા પર પોતાનો ગુસ્સો ચીની ફેક્ટરીઓ પર કાઢ્યો છે. મ્યાનમારના સૌથી મોટા શહેર યંગૂનમાં ચીનના રોકાણવાળી 32 ફેક્ટરીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. 

Mar 16, 2021, 05:34 PM IST

Myanmar: સૈન્ય તખ્તાપલટ વિરુદ્ધ પ્રદર્શન યથાવત, સુરક્ષાદળોના ફાયરિંગમાં પાંચ લોકોના મોત

આંગ સાન સૂની નેશનલ લીગ ફોર ડેમોક્રેસીના વરિષ્ઠ નેતા શનિવારે ફેસબુકના માધ્યમથી જનતા સામે આવ્યા હતા. તેમણે વર્તમાન સમયને સૌથી કાળો સમય ગણાવતા કહ્યું આ તે વાતનો સંકેત છે કે સવાર જલદી આવવાની છે.

Mar 14, 2021, 07:50 PM IST

Mizoram સહિત 4 રાજ્યોમાં ઘૂસણખોરીનું એલર્ટ, ગૃહ મંત્રાલયે આપ્યા કડક કાર્યવાહીના નિર્દેશ

પડોશી દેશ મ્યાંમાર (Myanmar) માં તખ્તાપલટ બાદ ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે કેંદ્રીય ગૃહ મંત્રાલય (Union Ministry of Home Affairs) એ શુક્રવારે 4 રાજ્યોમાં ઘૂસણખોરી (Infiltration) નું એલર્ટ જાહેર કર્યું છે. આ સથે જ ઘૂસણખોરી થતાં કાયદેસર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. 

Mar 13, 2021, 09:45 AM IST

Myanmar માં હવે મીડિયા પર હુમલો, સૈન્ય શાસને પાંચ કંપનીઓના લાયસન્સ રદ્દ કર્યા

મ્યાનમારમાં 1 ફેબ્રુઆરીએ થયેલા સૈન્ય તખ્તાપલટ વિરુદ્ધ દેશના રસ્તાઓ પર પ્રદર્શન ચાલી રહ્યાં છે. સેના અને પોલીસ પ્રદર્શનકારીઓને રોકવા માટે બળપ્રયોગ કરી રહ્યાં છે. 

Mar 9, 2021, 06:09 PM IST

Myanmar Protest: 19 વર્ષની યુવતીને મ્યાન્મારની સેનાએ માથામાં ગોળી મારી દીધી, ખિસ્સામાં નીકળેલા પત્રથી વિશ્વ ધ્રુજી ઉઠ્યું 

Myanmar Protest: 19 વર્ષની એન્જલને મ્યાન્મારની સેનાએ માથામાં ગોળી મારી, યુવતીના ખિસ્સામાંથી નીકળેલી ચિઠ્ઠીથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠ્યું. જાણો એવું તે શું લખ્યું હતું પત્રમાં. 

Mar 4, 2021, 11:47 AM IST

Myanmar: વિરોધ કરી રહેલા છ પ્રદર્શનકારીઓની સેનાએ ગોળી મારી હત્યા કરી

1 ફેબ્રુઆરીએ સેના દ્વારા સત્તા પર કબજો કરવા અને નેતા આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકારને હટાવ્યા બાદ પ્રદર્શનકારીઓએ દેશભરના શહેરોના રસ્તાઓ પર નિયમિત રૂપે પ્રદર્શન કરી રહ્યાં છે. 

Mar 3, 2021, 06:01 PM IST

Myanmar માં યુદ્ધ જેવી સ્થિતિ! ટેન્ક રસ્તા પર ઉતરી પડતા અમેરિકાને ચિંતા પેઠી, જાણો શું કહ્યું?

મ્યાન્માર (Myanmar) માં તખ્તાપલટ બાદ યંગૂનના રસ્તાઓ પર સેનાની બખ્તરબંધ ગાડીઓએ સ્થિતિ તણાવપૂર્ણ બનાવી દીધી છે. દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કીની ધરપકડ બાદ દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે અને આવામાં દુનિયાભરના દેશોની નજર ત્યાંની સ્થિતિ પર છે. 

Feb 15, 2021, 11:41 AM IST

Myanmar: વિરોધ પ્રદર્શનમાં અપાઈ રહી છે 'ત્રણ આંગળીથી સલામી', જાણો તેનો શું છે અર્થ

1 ફેબ્રુઆરીના રોજ મ્યાન્માર (Myanmar) ની સેનાએ આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકારને હટાવીને સત્તા પર કબ્જો જમાવી દીધો. તખ્તાપલટ વિરુદ્ધ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશમાં નાગરિકો સતત વિરોધ કરી રહ્યા છે.

Feb 11, 2021, 08:47 AM IST

Myanmar માં તખ્તાપલટ, આંગ સાન સૂ કી સહિત અનેક નેતાઓની અટકાયત, એક વર્ષ માટે કટોકટી લાગુ

મ્યાન્મારમાં સેનાએ દેશના નેતા આંગ સાંગ સૂ કી (Aung San Suu Kyi) અને અન્ય નેતાઓને અટકાયતમાં લીધા છે. 

Feb 1, 2021, 08:10 AM IST

કોરોના વાયરસ વેક્સિન બનાવવાની દિશામાં આ બે દેશોની મદદ કરશે ભારત

ભારત (India)એ કોરોના વાયરસ વેક્સિન (Coronavirus Vaccine) બનાવવાની દિશામાં મ્યાન્માર (Myanmar) અને બાંગ્લાદેશ (Bangladesh)ની સાથે ભાગીદારી વધારી છે. આ વિશે બંને દેશોના અધિકારીઓ સાથે વ્યક્તિગત અને વર્ચ્યુઅલ બેઠકમાં પણ ચર્ચા કરાઈ છે. આ મહિનાની શરૂઆતમાં જ વિદેશ મંત્રાલયના ભારતીય પ્રતિનિધિમંડળે 17થી 19 ઓક્ટોબર વચ્ચે બાંગ્લાદેશનો પ્રવાસ પણ કર્યો હતો. તે દરમિયાન બંને દેશોની વચ્ચે ભારતમાં વેક્સીન વિકાસના હાલના તબક્કો અને બાંગ્લાદેશમાં ક્લિનિકલ ટ્રાયલ્સની રીત પર અર્થપૂર્ણ ચર્ચા કરી હતી.

Oct 30, 2020, 04:56 PM IST

મ્યાનમારઃ રોહિંગ્યા મુસલમાનોની શિબિરો પર Coronaનો હુમલો, બેકાબૂ બની શકે છે સ્થિતિ

મ્યાનમાર (Myanmar)મા રહેતા રોહિંગ્યા મુસલમાનો (Rohingya Muslim)ની વસ્તી પર કોરોના  (CoronaVirus)નો વાયરસને સંકટ છવાયું છે.

Aug 24, 2020, 08:12 AM IST

મ્યાંમારમાં ભારે વરસાદના કારણે જમીન ધસી પડતા 113 લોકોના મોત

મ્યાંમારના કચિન પ્રાંતમાં ભારે વરસાદના કારણે ગુરુવારે સવારે જમીન ધસી પડી. આ દુર્ઘટનામાં 113 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો હજુ પણ દટાયેલા છે. મ્યાંમાર ફાયર બ્રિગેડે જાણકારી આપી છે કે 113 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે હજુ અન્ય લોકોની શોધ ચાલુ છે. 

Jul 2, 2020, 03:11 PM IST

ભારતને મળી મોટી સફળતા, મ્યાનમારે મણિપુર અને આસામના 22 ઉગ્રવાદિઓને સોંપ્યા

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલની વાતચીત બાદ ભારતીય સુરક્ષા એજન્સિઓને મોટી સફળતા મળી છે. મ્યાનમાર સરકારે મોટો નિર્ણય કરતા 22 ઉગ્રવાદિઓને ભારત મોકલ્યા છે.

May 15, 2020, 11:17 PM IST

OMG!!! ધાર્મિક સ્થળ પર કપલે Porn વીડિયો બનાવીને અપલોડ કર્યો, પણ પછી તો...

ઈટલી (Italy) ના એક કપલે મ્યાનમાર (Myanmar) ના પવિત્ર સ્થળ બાગાનમાં પોતાનો 12 મિનીટનો એક પોર્ન વીડિયો બનાવ્યો છે. એટલું જ નહિ, આ કપલે આ વીડિયોને પોર્ન વેબસાઈટ પર પણ અપલોડ કર્યો છે. જેના બાદથી અહીં બબાલ મચી ગઈ છે. મ્યાનમારના નાગરિકો આ મુદ્દે બહુ જ નારાજ થયા છે. 9મી સદીથી લઈને 13મી શતાબ્દી વચ્ચે બનેલા લગભગ 300 પેગોડા અને મંદિર માટે બાગાન ફેમસ છે, જેને યુનેસ્કો (UNESCO) દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર કરાઈ છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં મુસાફરો આવે છે. 

Feb 15, 2020, 01:20 PM IST
Coastguard Treatment For 1 Person At Sea In Porbandar PT3M37S

પોરબંદરમાં કોસ્ટગાર્ડે દરિયામાં 1 વ્યક્તિને આપી સારવાર

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ઈજાગ્રસ્ત બનેલ વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી હતી. મ્યાનમાર દેશના નાગરિકને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. શીપના લેથ મશીનમાં હાથ આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી. મુન્દ્રાથી આફ્રિકાના ડરબન જતી વેળાએ આ ઘટના બની હતી. કોસ્ટગાર્ડ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને જેટી પર લાવી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

Jan 11, 2020, 02:40 PM IST

ભારત-મ્યાંમારની સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં પૂર્વોત્તરના ઉગ્રવાદીઓને બનાવ્યાં નિશાન

ભારત અને મ્યાંમારની સેનાઓએ મણિપુર, નાગાલેન્ડ અને આસામમમાં સક્રિય વિભિન્ન ઉગ્રવાદી સમૂહોને નિશાન બનાવતા પોત પોતાના સરહદી વિસ્તારોમાં 16મી મેથી ત્રણ સપ્તાહ સુધી જોઈન્ટ અભિયાન ચલાવ્યું, જેને ઓપરેશન સનશાઈન નામ અપાયું. ઓપરેશન સનશાઈન 2નો પહેલો તબક્કો ભારત-મ્યાંમાર સરહદ પર ત્રણ મહિના પહેલા ચલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પૂર્વોત્તર સ્થિત ઉગ્રવાહી સમૂહોના અનેક ઠેકાણાઓ નષ્ટ કરાયા હતાં. 

Jun 16, 2019, 05:17 PM IST

VIDEO: અદ્ભુત... આગળનો લેન્ડિંગ ગિયર ફસાયો અને પાયલોટની સુઝબુઝ જોઇ તમે કહેશો વાહ...

કેપ્ટન મૈયત મો આંગે હવાઇ ઇમરજન્સી નિયંત્રણને નિર્ધારિત કરવા માટે બે વખત હવાઇમથકના ચક્કર કાપ્યા હતા

May 13, 2019, 12:00 AM IST