हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
14/ 1
(10.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
natural gas
Natural gas News
hydrogen fuel
મોંઘા પેટ્રોલ-ડીઝલની હવે જરૂર જ નહીં પડે!, આ જબરદસ્ત 5 ઈંધણથી દોડશે તમારી બાઈક-કાર
Alternative fuels in India: પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ જનતાને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે. આવામાં લોકોને હવે ભવિષ્યની ચિંતા પણ સતાવી રહી છે. પરંતુ આ ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે પેટ્રોલ ડીઝલના વિકલ્પ તરીકે એકદમ જબરદસ્ત ઈંધણ હવે તમને ભવિષ્યમાં જોવા મળશે.
Oct 26,2021, 8:20 AM IST
lpg
LPG ની કિંમતોમાં ભારે વધારો થઈ શકે છે, 60 ટકા સુધી વધશે નેચરલ ગેસના ભાવ!
LPG ગેસના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જલદી એલપીજી ગેસના ભાવમાં ભારે વધારો જોવા મળી શકે છે.
Jun 27,2021, 13:58 PM IST
Kutch
પેટ્રોલ-ડીઝલના, ગેસના વધતા ભાવો વચ્ચે કચ્છથી આવ્યા મહત્વના અપડેટ
Feb 19,2021, 13:24 PM IST
સીએનજી
CNG અને PNGના ભાવમાં થયો ભારે ઘટાડો, અહીં ચેક કરો ભાવ
એપ્રિલ મહિનો તમારા માટે ઘણા સારા સમાચાર લઇને આવ્યો છે. તેમાંથી એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે હવે તમારા ઘર સુધી પાઇપલાઇન દ્વારા આવનાર ગેસ (PNG) ની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે.
Apr 4,2020, 17:29 PM IST
નેચરલ ગેસ
ગુજરાતમાં નેચરલ ગેસનો વપરાશ કરતા ઉદ્યોગગૃહોને ભાવમાં મોટી રાહત
બજેટ પહેલાં જ રૂપાણી સરકારની ઉદ્યોગ ગૃહો માટે મોટી જાહેરાત, લઘુ, મધ્યમ અને મોટા કદના તમામ ઉદ્યોગગૃહોને મળશે ફાયદો, રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ ગૃહો દ્વારા ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસના ભાવમાં પ્રતિ SCMD રૂ.2.50નો ઘટાડો કરવાની જાહેરાત
Jul 1,2019, 21:59 PM IST
પ્રાકૃતિક ગેસ
સરકાર 10 ટકા વધારી શકે છે પ્રાકૃતિક ગેસની કિંમત, જાણો કેટલો વધશે ભાવ
ગેસ પ્રોડ્યૂસર કંપનીઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર 1 એપ્રિલથી સ્થાનિક પ્રોજેક્ટ્સની પ્રાકૃતિક ગેસ (Natural gas)ના ભાવમાં વધારો કરી શકે છે. ગેસના ભાવમાં 10 ટકાનો વધારો કરીને 3.72 ડોલર પ્રતિ એકમ એમએમબીટીયૂ કરવામાં આવી શકે છે. આ મામલા સાથે જોડાયેલા સૂત્રોએ જાણકારી આપી હતી.
Feb 15,2019, 11:49 AM IST
ગુજરાત
ગુજરાતમાં ટૂંક સમયમાં શરૂ થશે LNG ટર્મિનલ, 2.5 મિલિયન ટન ઈંધણ થશે તૈયાર
ગુજરાતમાં હવે ટૂંક સમયમાં ત્રીજો LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ટર્મિનલ શરૂ થશે. તેની સ્થાપના કચ્છના મુંદ્વામાં કરવામાં આવી રહી છે અને આ એલએનજી પર લગભગ 1380 કરોડનું રોકાણ થશે અને તેનો ઉદ્દેશ્ય છે દેશને ગેસ આધારિત અર્થવ્યવસ્થા બનાવવી.
Jan 8,2019, 7:30 AM IST
CNG
પેટ્રોલ બાદ CNG અને વિજળી પણ થઇ શકે છે મોંઘી, પ્રાકૃતિક ગેસના ભાવ વધ્યા
પેટ્રોલ અને ડીઝલની કિંમત ઉછળ્યા બાદ સરકારે સ્થાનિક પ્રાકૃતિક ગેસના ભાવ 10% વધારવાની જાહેરાત કરી છે
Sep 30,2018, 16:32 PM IST
જીએસટી બીલ
હવાઇ મુસાફરી થઇ શકે છે સસ્તી, ATFને GSTમાં સમાવેશ કરવાનો સરકારને પ્રસ્તાવ
જી.એસ.ટી કાઉન્સીલની આગામી બેઠક 30 સપ્ટેમ્બરે ગોવામાં થવાની છે. આ બેઠક માટે પહેલાથી જ કેટલાક મુદ્દાઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આશા રાખવામાં આવી રહી છે, કે આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દો એ.ટી.એફ અને નેચરલ ગેસના હશે, એરલાઇન્સ પર વધતા આર્થિક દબાણેને કરાણે એ.ટી.એફને જી.એસ.ટીમાં લેવાનો પ્રસ્તાવ જી.એસ.ટી કાઉન્સીલ સમક્ષ મુકવામાં આવી શકે છે. ઉડ્ડયન મંત્રાલયએ પણ નાણાં મંત્રાલયને આ અંગે વિચારણા કરવા કહ્યું હતું. ઉડ્ડયન મંત્રાલયે વધતા ઇનપુટ ખર્ચનો હવાલો દેતા નાણાં મંત્રાલયને એટીએફને GSTમાં સમાવેશ કરવાની અપીલ કરી હતી. જો જી.એસ.ટી કાઉન્સીલની આગામાં બેઠકમાં આ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે તો, વિમાનમાં મુસાફરી કરવી સસ્તી થઇ જશે.
Aug 20,2018, 17:16 PM IST
natural gas
પેટ્રોલ અને ડીઝલ પહેલા GST અંતર્ગત આવી શકે છે નેચરલ ગેસ
માનવામાં આવી રહ્યું છે કે આગામી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં આ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે
Jun 8,2018, 21:04 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન
december 2024
2 ડિસેમ્બરે એકસાથે 4 ગ્રહ બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
India Most popular Actors
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો
Kutch
કચ્છમાં પ્રતિબંધિત હાથીદાંતમાંથી દાગીના બનાવતા પકડાયા, ચોરી છુપીથી કરતા હતા આ કામ
India vs Australia
IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે 'ગુડ ન્યૂઝ', રોહિત શર્મા આ દિવસે ટીમ સ
Drinks For Lungs
ફેફસાં માટે ફાયદાકારક છે આ 3 ડ્રિંક્સ, શરીરને ડિટોક્સ કરવામાં પણ કરશે મદદ