हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
neighbor
Neighbor News
lifestyle
શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન
સામાન્ય રીતે લોકો આ બધી બાબતોને નજરઅંદાજ કરે છે અથવા તો પાડોશી પોતે તેને નાની વાત કહીને ટાળે છે. કાયદાની જાણકારી ન હોવાને કારણે લોકો કાં તો પડોશીઓ સાથે ઝઘડો કરે છે અથવા તો લડે છે અથવા આગળ કંઈ કરતા નથી.
Apr 5,2023, 13:29 PM IST
neighbor
પાડોશીએ 2 હજાર રૂપિયા માંગ્યા અને ઇન્કાર કર્યો અને પાનુ લઇને તુટી પડ્યો અને...
મહેસાણામાં એક મહિલાને પાડોશીને બે હજાર ઉછીના નહીં આપવાની સજા મોત મળી છે. પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી 45 વર્ષીય મહિલાની માત્ર બે હજાર ઉછીના આપવાનો ઇનકાર કરતા હત્યા કરી દેવાઈ છે. પાડોશમાં રહેતા યુવાને મહિલાના પુત્ર પાસે ઉછીના બે હજાર માંગ્યા અને યુવાને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. બસ આ વાતનો એટલી હદે ગુસ્સો આવ્યો કે પાડોશીએ ખેલી નાખ્યો ખૂની ખેલ ખેલ્યો હતો. મહિલા અને તેના પુત્ર ઉપર પાના વડે હુમલો કરતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાનો પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો હર્ષ સુથાર નામના પાડોશીની આ મામલે મહેસાણા પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
May 19,2022, 19:28 PM IST
woman
તે લગ્ન તો મારી સાથે કર્યા પણ ખુશ પાડોશીને કરે છે પણ હવે જો હું એવું કરીશ કે...
આનંદનગર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પડોશમાં રહેતા આરોપી સુરેશભાઈ કિશોરલાલ વડગાની આનંદનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. જો કે હત્યા કરવા પાછળનું કારણ ખુબ જ ચોંકાવનારૂ સામે આવ્યું છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ સુરેશ વડગા છે. તેણે પોતાના પાડોશીની હત્યા કરવાનો આરોપ છે. આરોપી આનંદ નગરમાં આવેલ કૃષા ફ્લેટમાં રહતો હતો.
Oct 3,2021, 17:28 PM IST
neighbor
પાડોશી બન્યો પાપી: 4 વર્ષ નાનકડી બાળકીને ચોકલેટના બહાને બાથરૂમમાં લઇ ગયો અને...
કહેવાય છે કે, પહેલો સગો પાડોશી હોય છે. જો આવા પવિત્ર સંબંધ અને કહેવતને લાંછન લગાડતો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પડોશીના પવિત્ર સબંધને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો છે. આ કિસ્સો જાણ્યા બાદ તમે પણ ચોક્કસથી ચોંકી ઉઠશો.
Aug 23,2021, 16:32 PM IST
accused
હિસ્ટ્રીશીટર આરોપીએ પાડોશી સાથે સામાન્ય ઝગડામાં કરી નાખી હત્યા,થયો ચોંકાવનારો ખુલાસો
ક્ષણિક આવેશમાં ભરેલું એક પગલું ક્યારેક તમને મોટા નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં વધુ પડતો ગુસ્સો ક્યારેક વ્યક્તિને એવું પગલું ભરાવે છે કે, તેની આખી જિંદગી જેલના સળિયા પાછળ રહેવાનો વખત આવે છે. આવો એક બનાવ કલોલમાં એક માસ અગાઉ બન્યાનું સામે આવ્યું હતું. પાડોશી સાથેના ઝઘડામાં પાડોશી યુવકે હત્યા કરી ફરાર થઇ ગયેલા શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરનાં કલોલ વિસ્તારમાં એક માસ અગાઉ હત્યાનો બનાવ બન્યો હતો.
Dec 15,2020, 23:51 PM IST
neighbor
૧૦ વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવનાર પડોશીની કાગડાપીઠ પોલીસે કરી ધરપકડ
શહેરમાં દિવસેને દિવસે મહિલાઓ કે સગીરા પર થતા અત્યાચારના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવ કાગડાપીઠ વિસ્તારમાં બન્યો જે સાંભળીને રૂવાટા ઉભા થઇ જાય. 10 વર્ષની સગીરા દૂધ લેવા ગઈ ત્યારે હેવાન પાડોશીએ સગીરાને બિસ્કિટની લાલચ આપીને ઘરે લઈ જઇ ખાટલામાં સુવાડી તેને ચુંબનો કર્યા. જોકે ફરાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.
Sep 26,2020, 17:15 PM IST
સુરત
સુરતમાં ચોંકાવનારી ઘટના, પાડોશીએ 11 વર્ષીય બાળકની કરી હત્યા
સુરતમાં એક પાડોશીએ 11 વર્ષીય બાળકને ગેમ ટ્રાન્સફર કરવાના બહાને બોલાવીને ગળુ દબાવી હત્યા નિપજાવી છે.
Aug 26,2020, 16:54 PM IST
surat
સુરત: દારૂ પીવા બાબતે પાડોશીએ માર મારતા યુવકનું મોત નિપજ્યું
સુરત શહેરમાં આજે નવા પોલીસ કમિશ્નરે ચાર્જ સંભાળ્યો ત્યાં જ સુરતમાં ખુબ જ હિચકારી ઘટના સામે આવી હતી. માન દરવાજા ખ્વાજાનગરમાં યુવાનને મિત્રોએ દારૂ પીવા બોલાવતા યુવાન જતો હતો ત્યારે પાડોશમાં રહેતા યુવકે તેની માતાને કહ્યું કે, મારા દીકરાને નશો કેમ કરાવે છે? આટલી વાતમાં પાડોશીઓ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં પાડોશીએ ફટકા મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
Aug 3,2020, 23:39 PM IST
Trending news
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો