हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
news News
News news News
Mamata Banerjee
હડતાળી ડોક્ટર્સે હડતાળ સમેટવા માટેની 6 શરત, મમતાની બિનશરતી માફીની પણ માંગ
નારાજ થયેલા ડોક્ટર્સે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બિન શરતી માફીની માંગ કરી છે. હડતાળ પર રહેલા ડોક્ટર્સે કામ પર પરત ફરવા માટેની 6 શરતો મુકી છે, જેમાં મમતા બેનર્જીની માફીનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં 4 દિવસથી હડતાળ પર રહેલા ડોક્ટર્સે કહ્યું કે, અમે સીએમ મમતા બેનર્જી સાથે તેમના કાલે (ગુરૂવાર) ભાષણ માટે બિન શરતી માફીની માંગ કરીએ છીએ. બીજી તરફ ઇન્ડિયન મેડિકલ કોલેજે પણ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ડોક્ટર્સની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગ કરી છે.
Jun 14,2019, 19:01 PM IST
SFIO
IL&FS ના ટોપ અધિકારીઓએ પોતે VIP સેવા લીધી બદલામા સંસ્થા (દેશ) વેચ્યા !
ગંભીર ગોટાળાઓની તપાસ કરતા કાર્યાલયની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે, જે વાંચી સામાન્ય નાગરિકનુ લોહી ઉકળી ઉઠશે
Jun 7,2019, 23:08 PM IST
narendra modi oath
PM મોદીનાં શપથ સમારોહમાં BIMSTEC સહિત 8 દેશનાં નેતાઓ જોડાશે, પાક. કૌંસમાં
વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં BIMSTECના રાષ્ટ્રાધ્યક્ષો સહિત 8 દેશોનાં નેતાઓને આમંત્રીત કરવામાં આવ્યા છે
May 27,2019, 20:47 PM IST
rahul gandhi
રાજીનામુ તો ઠીક રાહુલનાં થાબડભાણા: રાજીનામું આપશે તો કાર્યકર્તા આત્મહત્યા
કોંગ્રેસનાં સીનિયર નેતા પી.ચિદમ્બરમે રાહુલ ગાંધીને ભાવુક અપીલ કરી, તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડશે તો દક્ષિણમાં કાર્યકર્તાઓ આત્મહત્યા કરશે
May 25,2019, 23:06 PM IST
up congress president resign
કોંગ્રેસના ભુંડા પરાજય બાદ રાજીનામાઓનો દોર: અનેક મોટા માથાઓ કપાવાની વકી
મુરાદાબાદ સીટ નકાર્યા બાદ કોંગ્રેસનાં યુપી અધ્યક્ષ રાજ બબ્બરને ફતેહપુર સિકરી મેદાનમાં ઉતારવામાં આવ્યા
May 24,2019, 22:22 PM IST
opposition leader
MPમાં લોકસભાની રાજ્યસભા પર પણ અસર: કમલનાથ સરકાર લઘુમતીમાં હોવાનો દાવો
મધ્યપ્રદેશ વિપક્ષનાં નેતા ગોપાલ ભાર્ગવે કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઇ હોવાનો દાવો કરતા, વિધાનસભાનાં વિશેષ સત્રની માંગ કરી
May 20,2019, 17:40 PM IST
narendra modi ghazipur rally
અલવર ગેંગરેપની ઘટના મુદ્દે એવોર્ડ વાપસી ગેંગ હજી સુધી ચુપ કેમ: PM મોદી
યુપીના ગાઝીપુર જિલ્લામાં વડાપ્રધાન મોદીએ રેલી યોજી હતી, જેમા કોંગ્રેસ, એવોર્ડ વાપસી ગેંગ સહિત અનેક મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા
May 11,2019, 20:16 PM IST
RJD
કોઇ પાર્ટીની ઓકાત નથી કે અનામતને સમાપ્ત કરી શકે: નીતીશ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બક્સર લોકસભા વિસ્તારમાં ધનસોઇમાં એક ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું કે, વિપક્ષી દળ અનામત મુદ્દે લોકોને ગુમરાહ કરી રહ્યા છે પરંતુ કોઇ પણ રાજનીતિક દળમાં એટલી ઓકાત નથી કે તેઓ સંવિધાન અનુસાર મળેલા અનામતને સમાપ્ત કરી દે. નીતીશ કુમારે શુક્રવારે એનડીએ ઉમેદવાર કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબેનાં પક્ષમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું કે, અમારા રહેતા દલિત, મહાદલિત, લઘુમતી, અતિપછાત, અનુસૂચિત જાતી અને અનુસુચિત જનજાતીનાં અનામતને સમાપ્ત કરવાની કોઇ પણ રાજનીતિક દળમાં ઓકાત નથી. જો કે તેમણે કહ્યું કે, આજે મત માટે વિપક્ષી દળો આ અંગે અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે.
May 10,2019, 23:37 PM IST
vvpat machine
ચૂંટણી પરિણામોમાં થઇ શકે છે મોડુ, પંચની તૈયારી છતા કારણ જાણી ચોંકી ઉઠશો !
લોકસભા ચૂંટણી પુર્ણ થવામાં હવે બે જ તબક્કા બાકી રહી ગયા છે. એવામાં મતગણતરીની તૈયારીઓ પણ ચાલુ થઇ ચુકી છે. ચૂંટણી પંચે મતગણતરીમાં આ વખતે 5 ગણાવધારે વીવીપેટ મશીનો અને ઇવીએમનાં આંકડા મિલાવવાનો નિર્ણય કર્યો છે. પંચે સ્પષ્ટતા કરી છે કે ઇવીએમનાં મત અને વીવીપેટની કુપન અસંબંધ હશે તો વીવીપેટમાં રહેલી કુપનને માન્ય ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં વીવીપેટ કુપનથી ઇવીએમના મતની ગણત્રી પહેલીવાર કરવામાં આવશે.
May 9,2019, 23:53 PM IST
pm modi
INS પર રાજીવ રજાઓ ગાળવા નહી અધિકારીક યાત્રાએ ગયા હતા: કોંગ્રેસનો બચાવ
મોદીનાં આરોપોથી ધુંધવાયેલી કોંગ્રેસ પાર્ટીએ કહ્યું મોદી છે કંઇ પણ કહી શકે કાલે ઉઠીને તેઓ કહેશે કે નોટબંધી માટે રાજીવ ગાંધીએ જ આદેશ આપ્યો હતો
May 9,2019, 17:42 PM IST
election commission clean chit to pm modi
PM મોદીને સેનાના રાજનીતિક ઉપયોગના આરોપ અંગે ચૂંટણી પંચની ક્લિન ચીટ
ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેનાનાં નામે મત માંગવાનાં આરોપો અંગે ક્લિનચીટ આપી દીધી છે
Apr 30,2019, 22:34 PM IST
Varanasi Lok Sabha seat
સેનાના ભોજનમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર સામે લડનાર જવાનનો વારાણસીમાં જંગ
વારાણસી લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટીએ બીએસએફનાં ફરજ રિક્ત જવાન તેજબહાદુર યાદવને છેલ્લી ઘડીએ ટિકિટ ફાળવી છે
Apr 29,2019, 18:10 PM IST
voting for fourth phase election
ચોથો તબક્કો: 9 રાજ્યની 71 લોકસભા સીટો પર મતદાન,અનેક સીટો પર નજર
ચોથા તબક્કાની 9 રાજ્યોની 71 લોકસભા સીટો પર મતદાન થશે, જેમાં 945 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે, સવારે 7થી 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે
Apr 28,2019, 22:52 PM IST
muslim leader's silence in election
લોકસભા 2019: જાણો કેમ રણનીતિક ચુપકીદી સાધીને બેઠા છે મુસ્લિમ લીડર
દેવબંધથી માંડીને લખનઉ સુધીનાં મુસ્લિમ સંગઠનોનાં નેતા એક પ્રકારે રણનીતિક ચુપકીદી સાધી રહ્યા છે
Apr 25,2019, 21:31 PM IST
Sadhvi Pragya Singh Thakur
મે કોઇ શહીદનું અપમાન નથી કર્યું, જે વિત્યું તે જણાવ્યું:સાધ્વીનો ECને જવાબ
ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપતા કહ્યું કે, તેમણે કોઇ પણ શહીદનું અપમાન નથી કર્યું.
Apr 21,2019, 23:32 PM IST
pakistan
અમે પરમાણુ બોમ્બ દિવાળીમાં ફોડવા માટે નથી રાખ્યા: PMની પાકિસ્તાનને ચેતવણી
ભારતે પાકિસ્તાનની ધમકીઓથી ડરવાની નીતિ છોડી દીધી છે, 1971નાં યુદ્ધમાં ભાજપ સરકાર હોત તો આજે પરિણામ કંઇક અલગ જ હોત
Apr 21,2019, 20:46 PM IST
Sadhvi Pragya
શહીદ પર વિવાદાસ્પદ ટિપ્પણી: સાધ્વી પ્રજ્ઞાને ECની કારણદર્શક નોટિસ
ચૂંટણી પંચે ભોપાલથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાને તેમનાં નિવેદન માટે કારણ દર્શક નોટિસ ઇશ્યું કરી છે
Apr 20,2019, 17:34 PM IST
rahul letter on nyay scheme
કોંગ્રેસનો નવો દાવ: ન્યાયનું વચન કરતા 10 કરોડ પરિવારોને રાહુલ ગાંધીનો પત્ર
કોંગ્રેસ આગામી ત્રણ દિવસની અંદર દેશનાં 10 કરોડ પરિવાર સુધી રાહુલ ગાંધીને પત્ર પહોંચાડશે, જેમાં ન્યાય યોજના ઉપરાંત ભાજપની નિષ્ફળતા અને કોંગ્રેસની યોજનાઓ અંગે માહિતી અપાશે
Apr 18,2019, 23:06 PM IST
Stone pelting on mehbooba mufti
મહેબુબા પર તેના જ મત વિસ્તારમાં પથ્થરમારો, માંડમાંડ થયો બચાવ
જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીનાં કાફલા પર સોમવારે તેમના ગૃહક્ષેત્રમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અનંતનાગનાં બિજબેહડા વિસ્તારમાં મહેબુબાના કાફલા પર પથ્થરમારો થયો. આ પથ્થરમારામાં મહેબુબા મુફ્તીને કોઇ નુકસાન થયું નથી, પરંતુ તેમના કાફલાનું એક વાહન ક્ષતિગ્રસ્ત થઇ ગયું. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને પથ્થરમારો કરનારા લોકોનું સર્ચન ઓપરેશન ચાલુ કર્યું.
Apr 16,2019, 0:06 AM IST
total voting percent
લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો એકંદરે શાંતિપુર્ણ, 81 ટકા મતદાન નોંધાયું
દેશનાં 18 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર સવારે સાત વાગ્યાથી મતદાન ચાલુ થઇ ગયું હતું
Apr 11,2019, 21:54 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી