Chirag Paswan on Crime in Bihar: બિહારમાં ગુનાખોરી સતત વધી રહી છે. દરરોજ ગોળીબાર, હત્યા અને હુમલાના અહેવાલો આવી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બિહાર સરકાર પ્રત્યે નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.
Union Budget 2024 India: મોદી 3.0ના બે રત્ન નીતિશ અને નાયડૂ, બન્ને પર નાણામંત્રીએ કર્યો પૈસાનો વરસાદ? કારણકે, ત્રીજાવાર નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવા માટે ભાજપ પાસે પુરી સીટો નહોતી. ત્યારે એનડીએના ગઠબંધનમાં બિહારના નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને આંધ્રના ચંદ્રાબાબુની પાર્ટી તેલગુ દેશમનો સપોર્ટ લેવો પડ્યો હતો.
PM Modi Jammu Kashmir Visit: PM Modi એ જમ્મુ-કાશ્મીરની તેમની મુલાકાત દરમિયાન આતંકવાદના આકાઓ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે સરકારે આતંકવાદી ઘટનાઓને ગંભીરતાથી લીધી છે.
Bank Jobs Recruitment 2024: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા હોવ, તો આ સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ માટે તાત્કાલિક અરજી કરો. તમારો મેળ પડી જશે તો, આ એક સરકારી નોકરી પર તરી જશે તમારું આખું ઘર...જો તમે બેંકમાં કામ કરવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. હાલમાં, ઘણી સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. અહીં તમે કઈ બેંકોમાં ખાલી જગ્યાઓ છે તેની માહિતી મેળવી શકો છો.
Tax For Development for Nation: નોંધનીય છે કે આમાંની કેટલીક યોજનાઓને સામાજિક સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈ શકાય છે, પરંતુ ઘણી યોજનાઓ મફતને બદલે વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવી શકાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં વિભાગો ફાળવીને સ્પષ્ટ કરી દીધું છે કે ગઠબંધન જરૂરી છે પરંતુ મજબૂરી નથી. મોદી કેબિનેટના નવા મંત્રીઓમાં મંત્રીમંડળ ફાળવણીના મોટા સંદેશ શું છે?
નરેન્દ્ર મોદી ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બનવાના છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી છે. એનડીએમાં નીતિશ કુમારની જેડીયુ પણ સામેલ છે. જ્યારથી ચૂંટણી પરિણામો જાહેર થયા છે ત્યારથી નીતિશ કુમારના વર્તનમાં પરિવર્તન આપ્યું હોય તેમ લાગી રહ્યું છે.
Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલમાં વધતા જતા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. નોકરી ધંધા પર જવા માટે વાહનનો ઉપયોગ કરવો જ પડે છે. આવી સ્થિતિમાં સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે એવી લોકોને આશા છે. જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...7 જૂનને શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ જાણો...
PM Modi 3.0 Oath Ceremony: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election Results)નું પરિણામ આવી ચૂક્યું છે. નરેન્દ્ર મોદી સળંગ ત્રીજીવાર પ્રધાનમંત્રીની શપથ લેનાર છે. આવો જાણીએ કે ક્યારે છે પ્રધાનમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ, શપથ ગ્રહણ સમારોહમાં કોણ કોણ થશે સામેલ, કોને મળ્યું છે આમંત્રણ, ક્યાં થશે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ, જાણો શપથ ગ્રહણ સાથે જોડાયેલી દરેક જાણકારી.
હવે તે નક્કી છે કે મોદી 3.0 સરકારમાં ઘણું બદલવાનું છે. ભાજપની ઉપર એનડીએના સહયોગી દળો ખાસ કરી જેડીયૂ અને ટીડીપીનો ખાસ દબાવ રહેશે. કોને કયું મંત્રાલય મળશે અને કોના કેટલા મંત્રી બનશે તે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપ નેતાઓની ભૂમિકા આ વખતે અલગ-અલગ હશે.
Election Result 2024: ગુજરાતની સ્થિતિ જોઈએ તો ગુજરાતના ભાગે 7 મંત્રાલયો હતા. જેમાં વિદેશમંત્રી જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી એમનું કેબિનેટ પદ પાક્કું છે. અમિત ભાઈ શાહ પણ કેબિનેટ મંત્રી બનશે. હવે માંડવિયા અને રૂપાલા બંને પાટીદાર નેતાઓ છે. રૂપાલા કપાય તો જ માંડવિયાને ફરી લોટરી લાગી શકે છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે બે વીવીઆઈપી વિમાનની ખરીદ પ્રક્રિયા યુપીએ સરકારના સમયે જ શરૂ થઈ હતી અને મોદી સરકારે તો બસ તેને અંજામ સુધી પહોંચાડી છે. આ ઉપરાંત આ વિમાન માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે નહીં પરંતુ અન્ય વીવીઆઈપી માટે છે અને ઈન્ડિયન એરફોર્સના છે, પ્રધાનમંત્રીના નહીં.
ગત્ત દિવસોમાં કોરોનાના સંકટ કાળને જોતા કેન્દ્ર સરકારે ત્રણ મહત્વની ડેડ લાઇન વધારી દીધી હતી. આ ડેડલાઇન દરેક નાગરિકને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરે છે. તેનો ફાયદો સીધો જ તમને થઇ શકે છે. જાણો સરકારે કઇ નવી યોજનાઓની તારીખકોરોનાને ધ્યાને રાખીને વધારી દીધી છે.
30 વર્ષ પછી ભારતે એક ઐતિહાસિક દિવસ જોયો, ફક્ત એટલા માટે નહી કે દેશમાં સરકાર બનાવવા માટે પહેલીવાર કોઇ બિન કોંગ્રેસી સરકાર પૂર્ણ બહુમત (282 સીટ)ની સાથે આવી હતી.
ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ગરમાઇ રહ્યો છે, ગિરિરાજ સિંહ તે અગાઉ પણ અનેક વાર રામ મંદિર મુદ્દે વિવાદિત નિવેદન આપી ચુક્યા છે.
2016માં કેન્દ્ર સરકારની તરફથી લદાયેલી નોટબંધી બાદ સરકારે 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી
સરકાર તરફથી યૂનિવર્સલ બેઝીસ ઇનકમ (UBI)ને લાગુ કરવા માટે આજે કેબિનેટની બેઠક યોજાય તેવી શક્યતા છે
18 ડિસેમ્બર 2016... આ તે તારીખ છે જ્યારે કાશ્મીરનાં ઉરી બેઝ કેમ્પ પર લશ્કરી ડ્રેસમાં ઘુસી આવેલા આતંકવાદીઓએ નિ:શસ્ત્ર સૈન્ય જવાનો પર હૂમલો કરી દીધો. જેમાં 19 જવાનો શહીદ થઇ ગયા. આતંકવાદીઓની આ હરકતથી સમગ્ર દેશમાં સરકાર વિરોધમાં અસંતોષ વ્યાપી ગયો. જેના પ્રેશરથી સરકારે સર્જીકલ સ્ટ્રાઇક જેવું પગલું ઉઠાવ્યું અને અનેક આતંકવાદીઓને ઠાર મારીને ન માત્ર પોતાનાં જવાનોનો બદલો લીધો પરંતુ પાકિસ્તાનને પણ માત્ર બોલીને નહી એક્શન કરીને ચેતવણી આપી.
ડેલીહંટ અને ડેટા વિશ્લેષણ કરનારી કંપની નીલ્સન ઇન્ડિયાએ એક નિવેદનમાં દાવો કર્યો કે તેના સર્વેક્ષણ દેશ અને વિદેશના 54 લાખ લોકોના વિચારો પર આધારિત છે
સરકારના નીતિગત નિર્ણયનાં કારણે સંરક્ષણ ક્ષેત્રનાં તમામ સોદાઓમાં 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર થઇ અને દેશ પગભર થશે
મોદી સરકાર હંમેશા રાષ્ટ્રવાદના મુદ્દાને વળગેલી રહી છે, તેવામાં સર્જીકલ સ્ટ્રાઇકની વર્ષગાંઠ થકી 2019માં ભાજપ તરફી માહોલ બનાવવામાં આવશે
મોહન ભાગવતે સ્પષ્ટ જણાવ્યું કે, સંઘ અને રાજનીતિને કોઇ જ સંબંધ નથી, જેથી સરકાર નાગપુરથી ચાલતી અટકળો સંપુર્ણ ખોટી છે