हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NO WATER
No water News
Water Crises
ગરમી વચ્ચે ગુજરાતના લોકોના માથે મોટું સંકટ, આટલા પાણીમાં ઉનાળો કેવી રીતે નીકળશે?
Water Crises In Gujarat : ઉનાળાની ગરમીની વચ્ચે રાજ્યના લોકો માટે સંકટના સમાચાર... ગુજરાતના 207 જળાશયમાં માત્ર 42.95 ટકા પાણી બચ્યું... સૌરાષ્ટ્રના 141 જળાશયમાં માત્ર 23.43 ટકા પાણી રહ્યું...
May 16,2023, 10:19 AM IST
farmers
બનાસકાંઠાના ખેડૂતો હવે સરકારના કામ આમળવાની તૈયારીમાં, પાણી નહી તો વોટ નહી
જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈને 5 તાલુકાના ખેડૂતોએ જળ આંદોલનનું રણશીંગુ ફુક્યું છે. જેને લઈને ખેડૂતો ગામડે-ગામડે ફરીને બેઠકો કરી ગામડાઓમાં ઢોલ વગાડીને ખેડૂતોને જાગૃત કરીને બેનરો લગાવી રહ્યા છે. 4 મેંના રોજ દિયોદર પ્રાંત કચેરીએ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને પહોંચવાનું આહવાન કરી રહ્યા છે.
Apr 29,2022, 17:28 PM IST
Being a farmer
ગુજરાતમાં ખેડૂત હોવું એ જ હવે તો શ્રાપ છે, વિજળી મળે તો પાણી નહી અને પાણી મળે તો પાક
ખેડૂતોને પડ્યા પર પાટું સમાન સમસ્યા સામે આવી છે. ભર ઉનાળે ઓલપાડ તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. ઓલપાડના ઈશનપોર , કરમલા ,અટોદરા સહિતના પૂછડયા વિસ્તારના ગામોમાં પાક માટે પાણીની તાતી જરૂરીયાત જો જલ્દી પાણી નહી મળે તો પાક નષ્ટ થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ,ખેડૂતોની સિંચાઈ વિભાગને પાણી માટે અપીલ કરી રહ્યા છે.
Apr 4,2022, 18:14 PM IST
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારોને આજે નહિ મળે પાણી, કરી લેજો વ્યવસ્થા
Mar 4,2021, 9:15 AM IST
Ahmedabad
પાણી ન મળતા ડાંગરનો ધરું સુકાયો, ખેડૂતોએ આ રીતે નોંધાવ્યો વિરોધ
મુખ્યમંત્રી વિજય રૂપાણી થોડાક સમય પહેલા જાહેરાત કરી હતી કે 15 જુલાઈથી 45 દિવસ પાણી છોડવામાં આવશે, જો કે આજ સુધી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી, જેથી ડાંગરનો પાક લેતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે, પાણી ન મળતા ડાંગરનો ધરું સુકાયો છે.
Jul 16,2019, 12:57 PM IST
Trending news
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી
gujarat
શું તમે પણ કરવાના છો અમદાવાદમાંથી ટ્રેન મુસાફરી? તો આ સમાચાર સાચવીને રાખજો! નવી યાદી